- આમચી મુંબઈ
મઝગાંવ બાબુ ગેનુ મંડઈ અકસ્માત કેસ: મ્યુનિસિપલ એન્જિનિયર નિર્દોષ
મુંબઈ: સેશન્સ કોર્ટે કેસ ચલાવવા માટે જરૂરી મંજૂરીના અભાવે મઝગાંવમાં બાબુ ગેનુ પાલિકા માર્કેટની બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટનાના સંબંધમાં મ્યુનિસિપલ એન્જિનિયરને નિર્દોષ જાહેર કર્યા છે. સેશન્સ કોર્ટે આ નિર્ણય એટલા માટે આપ્યો કારણ કે મ્યુનિસિપલ પ્રશાસને પાલિકાના આયોજન અને પ્લાનિંગ…
- નેશનલ
ટીએમસીનાં સાંસદ મહુઆ મોઈત્રા સામે નોંધાઈ એફઆઈઆર, જાણો કારણ?
નવી દિલ્હીઃ તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી (ટીએમસી)નાં સાંસદ મહુઆ મોઇત્રા ફરી એક વાર મોટા વિવાદમાં સપટાઈ શકે છે. રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)નાં અધ્યક્ષ રેખા શર્મા વિરુદ્ધ કરેલી ટિપ્પણીને લઈને મોટો વિવાદ થયો છે. હવે રેખા શર્માની ફરિયાદ પર મહુઆ મોઇત્રાની વિરુદ્ધ…
- સ્પોર્ટસ
ધોનીએ સલમાન સહિતના સ્ટાર્સની હાજરીમાં મધરાતે ઊજવ્યો 43મો બર્થ-ડે
મુંબઈ: ભારતના ક્રિકેટ-લેજન્ડ મહેન્દ્રસિંહ ધોનીએ રવિવારે (7 જુલાઈએ) જીવનના 43 વર્ષ પૂરા કર્યા હતા અને આ વખતનો બર્થ-ડે તેણે બૉલીવૂડના સિતારાઓ સાથે ઉજવ્યો હતો.શનિવારે મુંબઈમાં ધોનીએ પત્ની સાક્ષી સાથે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ગ્રૅન્ડ સંગીત સેરેમનીમાં હાજરી આપી હતી…
- મહારાષ્ટ્ર
…તો મહારાષ્ટ્રને First Woman Forest Head મળશે, જાણો કોણ છે સશક્ત મહિલા?
મુંબઈઃ મુખ્ય સચિવ (Chief Secretary) અને ડીજીપી (Director General of Police) પછી, રાજ્યને પ્રથમ મહિલા વન વડા (First Woman Forest Head) પણ મળી શકે છે. એવી અટકળો વહેતી થઈ છે કે રાજ્યમાં એક મહિલા પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય સચિવ પછી…
- આમચી મુંબઈ
ભારે વરસાદને કારણે રિસોર્ટમાં ફસાયેલા 49 અને ખેતરમાંથી 16 જણને બચાવાયા
મુંબઈ: ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જતાં શાહપુરના રિસોર્ટમાં ફસાયેલા 49 જણ અને વસઈ નજીકના ખેતરમાં ફસાયેલા 16 લોકોને નૅશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સે (એનડીઆરએફ) બચાવી લીધા હતા.શનિવારે રાતથી પડતા મુશળધાર વરસાદને કારણે શાહપુરના અમુક ભાગોમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ થઈ…
- સ્પોર્ટસ
ભારતના લેજન્ડ્સ બે મૅચ જીત્યા પછી પાકિસ્તાન સામે હારી ગયા
એજબૅસ્ટન: છ દેશના ક્રિકેટ-લેજન્ડ્સ વચ્ચે અહીં રમાતી વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સ (WCL)માં હરભજન સિંહના સુકાનમાં ઇન્ડિયા ચૅમ્પિયન્સે પહેલી બે મૅચ જીતી લીધા પછી શનિવારે કટ્ટર હરીફ પાકિસ્તાન ચૅમ્પિયન્સ સામે ભારતે પરાજય જોવો પડ્યો હતો.ઇન્ડિયા ચૅમ્પિયન્સનો યુનુસ ખાનના નેતૃત્વ હેઠળની પાકિસ્તાન…
- ઇન્ટરનેશનલ
વિદેશી જહાજો મુદ્દે શ્રી લંકાનો યુ-ટર્નઃ ભારત સરકારની ઊંઘ હરામ થશે?
નવી દિલ્હીઃ એશિયાઈ દેશોમાં શ્રીલંકા સાથે પાકિસ્તાનની આર્થિક નાણાકીય મુશ્કેલી વધી રહી છે તેની સાથે ચીન સાથે નમતું જોખવામાં આ દેશો કોઈ કચાશ રાખી રહ્યા નથી. જ સંબંધમાં તાજેતરમાં તાજેતરમાં શ્રી લંકાએ પોતાના પોર્ટ પર વિદેશી જહાજોની અવરજવરના નિર્ણયો હળવા…
- મનોરંજન
Mirzapur Review ****પંકજ ત્રિપાઠીની ગેરહાજરીમાં કેવો રહ્યો ગુડ્ડુભૈયાનો કહેર?
Corona pandemic સમયે ખૂબ જ સફળ થયેલા ઓટીટી પ્લેટફોર્મ પરની એક ખૂબ સફળ ફ્રેન્ચાઈઝી વેબ સિરિઝ મિર્ઝાપુરની ત્રીજી સિઝન રિલિઝ થઈ છે. ઉત્તર પ્રદેશના બાહુબલિઓની મારધાડ, ખૂનખરાબાવાળી આ સિરિઝની પહેલી બે સિઝન ખૂબ જ લોકપ્રિય બની હતી ત્યારે હવે ત્રીજી…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં એનડીએને મળેલા ઝટકા મુદ્દે હવે મુખ્ય પ્રધાન શિંદેએ કરી નાખી મોટી આ વાત
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએએ સરકાર બનાવ્યા પછી પણ હજુ મહત્ત્વના રાજ્યમાંથી ભાજપ અને સાથી પક્ષોને મળેલી ઓછી બેઠક અંગે વિવિધ નેતાઓના નિવેદનો આવી રહ્યા છે, જે અંગે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સચોટ નિવેદન આપ્યું હતું.લોકસભાની…
- મનોરંજન
સોનાક્ષી-ઝાહિરના ટ્રોલર્સને શત્રુઘ્ન સિંહાએ આપી ચેતવણી, કહ્યું….
સોનાક્ષી સિન્હાએ 23 જૂને ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નમાં સિંહા પરિવારના બધા સભ્યો હાજર હતા, પણ તેન ભાઇ લવ હાજર નહોતો રહ્યો. હવે શત્રુઘ્ન સિન્હાએ પણ તેમની દીકરીના લગ્ન અને તેમના પરિવારને ટ્રોલ કરી રહેલા લોકોને જડબાતોડ…