- ઇન્ટરનેશનલ
નેપાળમાં મોટો અકસ્માત, બે બસો નદીમાં તણાઇ ગઇ, 7 ભારતીયના મૃત્યુ
નેપાળમાં એક મોટી દુર્ઘટના બની છે. અહીં ભૂસ્ખલન બાદ બે બસો નદીમાં વહી ગઈ છે. આ અકસ્માતમાં સાત ભારતીયોના મોત થયા છે. જ્યારે બસમાં મુસાફરી કરી રહેલા તમામ મુસાફરો (લગભગ 60) લાપતા છે. દુર્ઘટનાની તીવ્રતાને ધ્યાનમાં લેતા મૃતકોની સંખ્યા વધી…
- આમચી મુંબઈ
શેરબજારમાં નવો વિક્રમ: સેન્સેક્સ પહેલી વખત ૮૦,૫૦૦ની ઐતિહાસિક ઊંચી સપાટીએ
નિલેશ વાઘેલામુંબઇ: ઈન્ફોર્મેશન ટેક્નોલોજી શેરોની આગેવાની હેઠળ ભારતીય બેન્ચમાર્ક ઇક્વિટી શેરઆંકોએ નવી ઐતિહાસિક ઊંચી સપાટી હાંસલ કરી છે. સેન્સેક્સે ઇતિહાસમાં પહેલી જ વખત ૮૦,૫૦૦ પોઇન્ટની અને નિફ્ટીએ ૨૪,૫૦૦ની સપાટી વટાવી છે.સત્રને અંતે સેન્સેક્સ ૬૨૨ પોઇન્ટ અથવા ૦.૭૮ ટકા વધીને ૮૦,૫૧૯.૩૪…
- સ્પોર્ટસ
ક્યા ભારતીય ખેલાડીઓ શ્રીલંકા જશે? જાણી લો સંભવિત ટીમ ઇન્ડિયા…
નવી દિલ્હી: ભારતીય ખેલાડીઓ આ મહિને ત્રણ ટી-20 અને ત્રણ વન-ડે મૅચ રમવા માટે શ્રીલંકાના પ્રવાસે જવાના છે. 26મી જુલાઈએ સિરીઝની પ્રથમ ટી-20 રમાશે અને એ સાથે ત્રણ પીઢ ખેલાડીઓના રિટાયરમેન્ટ પછીની યુવા ટીમનો નવો યુગ શરૂ થશે અને ગૌતમ…
- આમચી મુંબઈ
સાંજે ઘરમાં લગ્નનો પ્રસંગ છે અને Mukesh Ambaniના ઘર Antilia પર ઘેરાયા કાળા વાદળો…
મુંબઈઃ હેડિંગ વાંચીનને તમે પણ કંઈ પણ ઉંધુ-ચત્તુ વિચારી લો એ પહેલાં તમને જણાવી દઈએ કે આ તો અહીં વાત મુંબઈના કરન્ટ વેધરની થઈ રહી છે. ચાલો જાણીએ શું છે આખો ઘટનાક્રમ-મુંબઈગરાઓ માટે આજનો શુક્રવાર ખૂબ જ શુકનિયાળ સાબિત થયો…
- મનોરંજન
Grah Shanti Poojaમાં આ કોને જોઈને ઈમોશનલ થયા Mukesh Ambani?
રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી )Radhika Merchant–Anant Ambani)ના લગ્નને હવે કલાકો જ બાકી રહ્યા છે અને આજે રાતે અનંત અને રાધિકા હંમેશા માટે એકબીજાના થઈ જશે. સામે પક્ષે મુકેશ અંબાણી-નીતા અંબાણી (Mukesh Ambani-Nita Ambani) પણ આવનારી નવી વહુના સ્વાગતમાં કોઈ…
- નેશનલ
‘તમે હાઈવે કેવી રીતે બંધ કરી શકો?…’ હરિયાણા સરકારને સુપ્રીમ કોર્ટેની ફટકાર
નવી દિલ્હી: ખેડૂત અંદોલન દરમિયાન ખેડૂતોને દિલ્હી તરફ કુચ કરતા રોકવા હરિયાણા સરકારે (Government of Haryyana) શંભુ બોર્ડર (Shambhu Border) સીલ કરી દીધી હાતી, આ મામલે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશ બાદ સુપ્રીમ કોર્ટે (Supreme court)પણ મહત્વની ટીપ્પણી કરી છે.…
- મનોરંજન
તો શું અનંત અંબાણીના લગ્નમાં અક્ષય કુમાર હાજરી નહી આપે?
એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત આજે એટલે કે 12 જુલાઈના રોજ રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાશે. સમગ્ર બોલિવૂડ આ ભવ્ય લગ્નનું સાક્ષી બનશે, પણ અક્ષય કુમાર આ લગ્ન ચૂકી જશે.અક્ષય કુમાર ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ શિસ્તબદ્ધ…
- આપણું ગુજરાત
દાહોદમાં વન વિભાગના અધિકારીનો લમણે ગોળી મારી આપઘાત
દાહોદઃ જિલ્લામાં વન વિભાગના અધિકારીએ લમણે ગોળી મારી આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે. વહેલી સવારે અચાનક બેડરૂમમાંથી રિવોલ્વરના ફાયરિંગનો અવાજ આવતા પરિવારજનો બેડરૂમ તરફ દોડી ગયા હતા. વનવિભાગના અધિકારીએ આત્મહત્યા કરતા જિલ્લાના સરકારી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.સૂત્રોના…
- મનોરંજન
હોલીવુડમાં પણ ઝળકશે અનંત અને રાધિકાના લગ્ન
રિયાલિટી શોના સ્ટાર્સ, કિમ કાર્દાશિયન અને તેની બહેન ખલો કાર્દાશિયન, આજે 12 જુલાઈએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન માટે મુંબઈ પહોંચ્યા હતા. રિયાલિટી ટીવી સ્ટારનું તાજમહેલ હોટેલ, મુંબઈ ખાતે તેના આગમન પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેની કાર…
- નેશનલ
આજનું રાશિફળ (08-07-24): આ રાશિવાળાનો આજનો દિવસ બનશે યાદગાર, મળશે આનંદ અપાર, જાણો તમારા શુભ રંગ અને લકી નંબર
જીવનમાં બધુ હોવા છતાં જો મનની શાંતિ અને અંતરનો આનંદ ન હોય તો બધી સુખ સુવિધાઓ નકામી લાગવા માંડે છે. ઘણી રાશિના જાતકો ગ્રહોની અવળી દશાને લીધે માનસિક સંતાપ અનુભવી રહ્યા છે ત્યારે આજનો દિવસ તમારી કોઈ અધૂરી આશા પૂરી…