- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર સરકારે 2024 માટે Tourism Policyનું કર્યું અનાવરણ, ગ્રામીણ ક્ષેત્ર પર ફોકસ
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે ૨૦૨૪ માટે એક વ્યાપક પ્રવાસન નીતિ (Tourism policy for 2024)નું અનાવરણ કર્યું છે, જેમાં ગ્રામીણ જીવન, ફિલ્મો, અને મેડિકલ ટુરિઝમના પ્રમોશનની સાથે ‘વર્કકેશન’ના ખ્યાલને અપનાવવામાં આવ્યો છે. રાજ્ય કેબિનેટે તાજેતરમાં નીતિને મંજૂરી આપી હતી, જેનો ઉદ્દેશ્ય આગામી…
- આપણું ગુજરાત
ખૂંટીયાઓની લડાઈથી બચવા ગયેલ બાઇક ચાલકનું પાછળથી આવતા ટ્રકની અડફેટથી મોત
રાજકોટ: કાલાવડ રોડ નજીક વીરડા વાજડીથી આગળ ન્યારી નદીના પુલ પાસે રોડ પર ઝઘડી રહેલા ખૂંટીયાથી દૂર બાઇક ચલાવવાનો પ્રયત્ન કરવા જતાં બે યુવાનો બાઇક પરથી ફંગોળાયા હતા. જેમાંથી એક યુવક પાછળથી આવી રહેલા ટ્રકની અડફેટે આવી જતાં તેનું ઘટનાસ્થળે…
- આમચી મુંબઈ
છત્રપતિ શિવાજી મહારાજ યુગના ‘વાઘ-નખ’ને લંડનના મ્યુઝિયમમાંથી લાવ્યા અને હવે
મુંબઈ: છત્રપતિ શિવાજી દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલા ‘વાઘ નખ’ કે વાઘના પંજાના આકારના હથિયારને શુક્રવારે સાતારા ખાતે લાવવામાં આવશે અને એનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે એમ મહારાષ્ટ્રના પ્રધાન શંભુરાજ દેસાઈએ જણાવ્યું હતું.લંડનના મ્યુઝિયમમાંથી લાવવામાં આવી રહેલું આ હથિયાર બુલેટ પ્રૂફ…
- સ્પોર્ટસ
નવા હેડ-કોચ ગંભીરે સૂચવેલા કયા પાંચ નામ બીસીસીઆઇએ ઠુકરાવી દીધા?
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટે તાજેતરમાં જ ટી-20 ક્રિકેટમાં સર્વોચ્ચ શિખર હાંસલ કર્યું, પરંતુ ત્યાર બાદ અત્યારે જે મૂંઝવણો ચાલી રહી છે એવો અનુભવ અગાઉ કદાચ ક્યારેય નહીં થયો હોય. થૅન્ક્સ-ટૂ આઇપીએલ, ભારતીય ક્રિકેટમાં અત્યારે ટૅલન્ટેડ ખેલાડીઓનો રાફડો ફાટ્યો છે. એ…
- મનોરંજન
Radhika Merchant નહીં આ ખાસ વ્યક્તિનો ફોટો Broachમાં મઢાવ્યો Anant Ambaniએ અને…
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ (Anant Ambani-Radhika Merchant)ના વિવાહ 12મી જુલાઈના સંપન્ન થયા અને ત્યાર બાદ યોજાયેલા શુભ આશિર્વાદ સમારોહ અને રિસેપ્શન પાર્ટીમાં પણ દેશ-વિદેશના મહેમાનોએ હાજરી આપી હતી. પરંતુ હવે સોશિયલ મીડિયા પર અનંતનો એક ફોટો વાઈરલ થઈ રહ્યો…
- આમચી મુંબઈ
નવી મુંબઈમાં રૂ. બે કરોડનું મેફેડ્રોન જપ્ત: બે ડ્રગ પેડલર પકડાયા
મુંબઈ: નવી મુંબઈમાં પોલીસે રૂ. બે કરોડની કિંમતનું મેફેડ્રોન જપ્ત કરીને બે ડ્રગ પેડલરને ઝડપી પાડ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.નવી મુંબઈ પોલીસના એન્ટિ નાર્કોટિક્સ સેલે (એએનસી) ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ સલાઉદ્દીન અલાહુદ્દીન શેખ (21) અને ફઝલ જાફર ખાન (21)…
- આમચી મુંબઈ
નવી મુંબઈમાં સીબીઆઈએ લાંચના કેસમાંઆરપીએફના અધિકારીની ધરપકડ કરી
થાણે: જપ્ત કરેલું ટ્રેઈલર પાછું સોંપવા માટે 70 હજાર રૂપિયાની લાંચ લેવા બદલ સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઈન્વેસ્ટિગેશને (સીબીઆઈ) નવી મુંબઈમાં ફરજ બજાવતા રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ના સબ-ઈન્સ્પેક્ટરની ધરપકડ કરી હતી.સીબીઆઈના જણાવ્યા મુજબ આરપીએફની ઉરમ આઉટપોસ્ટ ખાતે પોસ્ટિંગ ધરાવતા આરોપી બબલુ…
- સ્પોર્ટસ
ટી-20ના રૅન્કિંગમાં યશસ્વી અને ગિલની ઊંચી છલાંગ
દુબઈ: અહીં હેડ-ક્વૉર્ટર ધરાવતી ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ લેટેસ્ટ પ્લેયર્સ રૅન્કિંગ જાહેર કર્યા છે જેમાં સૌથી વધુ ફાયદો યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલને થયો થયો છે.બન્ને ભારતીય ઓપનરે ઝિમ્બાબ્વે સામેની ટી-20 સિરીઝમાં ધમાકેદાર પર્ફોર્મ કર્યું હતું.ભારત ટી-20 સિરીઝ 4-1થી જીત્યું…
- મનોરંજન
હેં, આટલો જૂનો નેકલેસ પહેરીને કેમ Anant-Radhikaના લગ્નમાં પહોંચી Bachchan Familyની ફિમેલ મેમ્બર!
મુકેશ અંબાણી અને નીતા અંબાણી (Mukesh Ambani- Nita Ambani)ના લાડકવાયા દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન (Anant Ambani- Radhika Merchant Wedding) હાલમાં જ સંપન્ન થયા. આ લગ્નમાં અંબાણી પરિવારે જેટલી લાઈમ લાઈટ લૂંટી એટલી જ લાઈમ લાઈટ બચ્ચન પરિવાર…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના બંને નાયબ મુખ્ય પ્રધાનનો જીવ માંડ બચ્યો…
મુંબઇ: નાગપુરથી હેલિકોપ્ટર દ્વારા પ્રવાસ કરી રહેલા મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને મોટો અકસ્માત થતા રહી ગયો હોવાની જાણકારી મળી છે.આ ઘટના બની ત્યારે ફડણવીસ અને પવારની સાથે સાથે મહારાષ્ટ્રના ઉદ્યોગ ખાતાના પ્રધાન…