- આમચી મુંબઈ
પૂજા ખેડકરે જેનું સરનામું આપેલું એ કંપની સીલ
પુણે: વિવાદાસ્પદ આઇએએસ (ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિસ સર્વિસીસ) ઓફિસર પૂજા ખેડકરની મુશ્કેલીઓ વધી રહી હોઇ તેની માતા મનોરમા સાથે કડી ધરાવતી એન્જિનિયરિંગ કંપનીને શુક્રવારે પિંપરી-ચિંચવડ મહાપાલિકા દ્વારા સીલ કરવામાં આવી છે. કંપની દ્વારા રૂ. બે લાખનો પ્રોપર્ટી ટેક્સ ચૂકવવામાં આવ્યો નથી.મનોરમા ખેડકર…
- મનોરંજન
Divorce બાદ Natasa Stankovicએ કરી પહેલી પોસ્ટ, જોઈને Hardik Pandya પણ…
ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને મોડેલ નતાશા સ્ટેનકોવિક (Hardik Pandya And Natasa Stankovic)એ ગઈકાલે જ ઓફિશિયલી છુટાછેડાની જાહેરાત કરી છે. દરમિયાન આ જ અઠવાડિયે નતાશા સર્બિયા જવા માટે રવાના થઈ ગઈ હતી અને મુંબઈ એરપોર્ટ તે દીકરા અગસ્ત્ય સાથે…
- મહારાષ્ટ્ર
દરિયામાં ડીઝલ તસ્કરી કરનારી ટોળકી પકડાઈ
અલિબાગ: દરિયામાં ડીઝલ તસ્કરી કરનારી ટોળકીને રાયગઢ પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડી અંદાજે 33 હજાર લિટર ડીઝલ જપ્ત કર્યું હતું.બોટમાંથી પકડાયેલા આરોપીઓની ઓળખ ગણેશ કોળી, વિનાયક કોળી, ગજાનન કોળી અને મૂકેશ નિષાદ તરીકે થઈ હતી. ચારેય આરોપી અલિબાગના બોડણી…
- Uncategorized
યાત્રીગણ કૃપયા ધ્યાન દેઃ આવતીકાલે સીએસમટીથી છેલ્લી લોકલ આટલા વાગે રવાના થશે
મુંબઈઃ મધ્ય રેલવે દ્વારા આવતી કાલે કર્ણાક બ્રિજના કામ માટે સ્પેશિયલ નાઈટ બ્લોક હાથ ધરવામાં આવશે. આ બ્લોકને કારણે મધ્ય રેલવે પર સીએસએમટી-ભાયખલા (Train Cancel Between CSMT-Byculla) અને હાર્બર લાઈન પર સીએસએમટી-વડાલા (Train Cancel Between CSMT-Wadala) વચ્ચે ટ્રેન વ્યવહાર બંધ…
- આમચી મુંબઈ
નવ મહિનાની બાળકીને ડામ દેનારી માતા સામે ગુનો
થાણે: નવ મહિનાની પુત્રીને ટૉર્ચર કરી ગરમ વસ્તુથી ડામ આપવા બદલ પોલીસે માતા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.પોલીસના જણાવ્યા મુજબ આરોપી મહિલા ભીક્ષુક છે અને થાણે શહેરના ભટવાડી પરિસરમાં રહે છે. પડોશીઓની ફરિયાદને આધારે મહિલા વિરુદ્ધ ગુરુવારે ગુનો નોંધવામાં આવ્યો હતો.…
- આમચી મુંબઈ
સાથીની હત્યા: થાણેમાં પ્લમ્બરને આજીવન કેદ
થાણે: થાણેમાં ચાર વર્ષ અગાઉ સહકર્મીની હત્યા કરવા બદલ કોર્ટે 27 વર્ષના પ્લમ્બરને દોષી ઠેરવી આજીવન કારાવાસની સજા ફટકારી હતી.પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ એસ.બી. અગ્રવાલે 15 જુલાઇના રોજ આપેલા આદેશમાં આરોપી સૂરજ પન્નાલાલ સરોજને રૂ. 10 હજારનો દંડ પણ ફટકાર્યો હતો.એડિશનલ…
- આપણું ગુજરાત
દેશભરના રાજ્યોમાં સૌપ્રથમ સેમિકન્ડક્ટર પોલિસી ગુજરાતે બે વર્ષ પહેલા બનાવી અમલી-મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વધુ સંગીન અને સુદ્રઢ કરવાનું પ્રેરક આહવાન “ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ-૨૦૨૪”નો ગાંધીનગરમાં પ્રારંભ કરાવતા કર્યું હતું. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગમાં ભારતને ગ્લોબલ ડેસ્ટિનેશન બનાવવાનો સંકલ્પ કર્યો છે તેને…
- સ્પોર્ટસ
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર આવ્યો પડખે અને બોલ્યો…‘હાર્દિકે કંઈ ખોટું કર્યું જ નથી તો પછી કેમ તેને….’
નવી દિલ્હી: આગામી 27મી જુલાઈએ પલ્લેકેલમાં શ્રીલંકા સામે શરૂ થતી ત્રણ મૅચની ટી-20 સિરીઝ અને ત્યાર બાદ બીજી ઑગસ્ટે શરૂ થનારી ત્રણ મૅચની વન-ડે સિરીઝ માટે બીસીસીઆઇ દ્વારા ગુરુવારે 15-15 ખેલાડીની ટીમ જાહેર કરી અને એ સાથે નવા હેડ-કોચ ગૌતમ…
- મનોરંજન
તમારા બાળકોને નીતા અંબાણીની જેમ ઉછેરો, બાળકો સફળ અને સંસ્કારી બનશે
નીતા અંબાણી અને મુકેશ અંબાણી હાલમાં સમાચારમાં છે કારણ કે તાજેતરમાં જ તેમના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન થયા છે. વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓમાં ગણના પામેલા મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી હંમેશા પોતાના બાળકો સાથે ઉભેલા જોવા મળે છે. તેમના…
- મહારાષ્ટ્ર
IAS પૂજા ખેડકર કેસમાં મોટું અપડેટ, UPSCએ FIR નોંધાવી
મહારાષ્ટ્રના પુણેમાં પદના દુરુપયોગ અને કથિત નકલી દસ્તાવેજોને લઈને વિવાદોમાં ફસાયેલી ટ્રેઈની IAS પૂજા ખેડકરને હવે વધુ એક મોટો આંચકો લાગ્યો છે. પુણેમાં ટ્રેઇની IAS રહી ચૂકેલી પૂજા ખેડકરની મુસીબતો વધુ વધી ગઈ છે. યુપીએસસીએ પૂજા વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી…