- નેશનલ
વડા પ્રધાનનો અવાજ દબાવવાનો બિનલોકતાંત્રિક પ્રયાસ: મોદીએ વિપક્ષની ઝાટકણી કાઢી
નવી દિલ્હી: સંસદ દળ (પક્ષ) માટે નથી, દેશ માટે છે એવું ભારપૂર્વક જણાવતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વિપક્ષની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે કેટલીક પાર્ટીઓએ નકારાત્મક રાજકારણ કરવાની હથોટી મેળવી છે અને તેમણે સંસદનો દુરુપયોગ તેમની રાજકીય…
- સ્પોર્ટસ
Virat Kohli માટે ટીમ ઈન્ડિયા ચીફ કોચ ગૌતમ ગંભીર આપી દીધું મોટું નિવેદન
મુંબઇઃ ટીમ ઈન્ડિયાના નવનિયુક્ત ચીફ કોચ ગૌતમ ગંભીરે ટીમના સિનિયર ક્રિકેટર વિરાટ કોહલી અંગે તાજેતરમાં નિવેદન આપીને સૌ ચાહકોનું દિલ જીતી લીધું હતું. ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીરે આજે એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે સ્ટાર બેટ્સમેન…
- આમચી મુંબઈ
મુલુંડમાં દારૂના નશામાં ઓડી કાર ચલાવી રિક્ષાને અડફેટે લીધી: ચાર જખમી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુલુંડમાં દારૂના નશામાં ઓડી કાર પૂરપાટ વેગે દોડાવી રિક્ષાને અડફેટે લેનારા આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં તેની બહેનના ઘરેથી પકડી પાડ્યો હતો. કારની ટક્કરથી એક રિક્ષા બીજી રિક્ષા સાથે ભટકાઈ હતી, જેને કારણે બન્ને રિક્ષા ડ્રાઈવર સહિત ચાર…
- આમચી મુંબઈ
અપહરણ બાદ સગીરા પર એસિડ ફેંકવાની ધમકી આપી: રિક્ષાચાલક સામે ગુનો દાખલ
થાણે: થાણે જિલ્લામાં 17 વર્ષની સગીરાનું અપહરણ કરવા અને જો તે અન્ય વ્યક્તિ સાથે સંબંધ ચાલુ રાખે તો તેના ચહેરા પર એસિડ ફેંકવાની ધમકી આપવા બદલ 28 વર્ષના રિક્ષાચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.પોલીસના જણાવ્યા અનુસાર કલ્યાણ-શિળ રોડ પર…
- નેશનલ
દિલ્હી લિકર પોલિસી કેસમાં મનીષ સિસોદિયાને કોર્ટથી ‘નો’ રાહત
નવી દિલ્હી: દિલ્હી લિકર પોલિસી કેસમાં દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાને ફરીથી કોર્ટમાંથી કોઇ રાહત મળી નથી. દિલ્હી લિકર પોલિસી સબંધિત CBI કેસમાં રાઉજ એવન્યુ કોર્ટમાંથી મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 26 જુલાઈ સુધી લંબાવવામાં આવી છે. આજે સોમવારે…
- આપણું ગુજરાત
સોશિયલ મીડિયા પર બંદૂક સાથેના ફોટાથી સીન-સપાટા કરવા પડ્યા ભારે
ભુજ: આજની યુવા પેઢીના માનસમાં વાસ્તવિક દુનિયાને બદલે સોશિયલ મીડીયા પરની આભાસી દુનિયા મહત્વની બની રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ,ફેસબુક યુટ્યુબ,સ્નેપચેટ વગેરે પર દેખાડો કરવાનો ભારે શોખ જોવા મળે છે. જો કે આ ચક્કરમાં પોતે મોટી મુશ્કેલીમાં ફસાઈ જાય…
- ઇન્ટરનેશનલ
કમલા હેરિસ માટે રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી સરળ નહીં હોય કારણ કે….
યુએસ પ્રમુખ પદની ચૂંટણી 2024માં હાલના પ્રમુખ જો બાઇડને પોતાને ઉમેદવારની રેસમાંથી દૂર કર્યા છે તેમના આ નિર્ણયથી ડેમોક્રેટિક ઝુંબેશને ફટકો પડ્યો છે અને હવે બધાની નજર કમલા હેરિસ પર છે. જો બાઇડેને પ્રમુખ પદના ઉમેદવાર માટે કમલા હેરિસનું નામ…
- ઇન્ટરનેશનલ
આર્થિક સર્વેક્ષણ 2023-24 : વૈશ્વિક ઉત્પાદનમાં ચીનનું સ્થાન લેવું ભારત માટે નથી શક્ય
નવી દિલ્હી: વિશ્વની અનેક મોટી કંપનીઓ ચીનમાંથી બહાર નીકળીને અન્ય દેશોમાં ઉત્પાદન કરવાઆ પર જોર દઈ રહી છે. જો કે આ બાબતને ભારત અવસરમા પલટાવવા માંગે છે. ભારત સરકાર ઘણા સેક્ટર્સ માટે પીએલઆઈ સ્કીમો પણ લઈને આવી છે. પરંતુ આર્થિક…