- આમચી મુંબઈ
ભાયંદરમાં બોલબચ્ચન ગૅન્ગ સક્રિય: વૃદ્ધાના દાગીના પડાવ્યા
મુંબઈ: મીરા-ભાયંદરમાં બોલબચ્ચન ગૅન્ગ ફરી સક્રિય થઈ હોઈ ભાયંદરમાં બાળકને મદદ કરવાને બહાને વાતોમાં ભોળવી 60 વર્ષની વૃદ્ધાના દાગીના તફડાવવામાં આવ્યા હતા. આ ટોળકી વિવિધ મુદ્દે વાતોમાં પરોવી રાખી કીમતી વસ્તુઓ પડાવી રફુચક્કર થઈ જતી હોવાનું જણાવીને પોલીસે નાગરિકો ખાસ…
- મહારાષ્ટ્ર
નાશિકમાં ગેરકાયદે વસવાટ કરનારા આઠ બાંગ્લાદેશી પકડાયા
નાશિક: નાશિક શહેરમાં ગેરકાયદે વસવાટ કરનારા આઠ બાંગ્લાદેશી નાગરિકોને પોલીસે પકડી પાડ્યા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.ક્રાઇમ બ્રાન્ચની ટીમે મળેલી માહિતીને આધારે બુધવારે આડગાંવ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી કન્સ્ટ્રકશન સાઇટ પર રેઇડ પાડી હતી.નાશિકના પોલીસ કમિશનર સંદીપ કર્ણિકે જણાવ્યું હતું કે…
- મહારાષ્ટ્ર
નાશિકની જાણીતી હોટેલના પાર્કિંગ ઍરિયામાં કારે અડફેટમાં લેતાં બાળકનું મોત
નાશિક: નાશિક શહેરની જાણીતી હોટેલના પાર્કિંગ ઍરિયામાં રમી રહેલા ચાર વર્ષના બાળકને કારે અડફેટમાં લેતાં તેનું મૃત્યુ થયું હતું. અકસ્માત બાદ ઘટનાસ્થળેથી ફરાર થયેલા કારના ડ્રાઇવર સામે ગુનો દાખલ કરીને પોલીસે તેની શોધ આદરી હતી.મુંબઈ-આગ્રા નેશનલ હાઇવે પર પાથર્ડી ફાટા…
- સ્પેશિયલ ફિચર્સ
તમે ખરીદેલું સોનુ અસલી છે કે નકલી એ ઘરે બેઠા આ રીતે તપાસી લો…
ભારતીયોમાં અને એમાં પણ ખાસ કરીને મહિલાઓમાં સોનાને લઈને એખ અલગ જ પ્રકારનો ક્રેઝ જોવા મળે છે. દિવસે દિવસે આ સોનાના ભાવ પણ આસમાનને આંબી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં છેતરપિંડી થવાની પૂરેપૂરી શક્યતા છે. પરંતુ આજે અમે અહીં તમારા માટે…
- નેશનલ
Budget Session: રાજ્યસભામાં PM Modiએ કહ્યું કોંગ્રેસ પાસે અપેક્ષા રાખવી એ મોટી ભૂલ!
નવી દિલ્હીઃ મહાકુંભ, દિલ્હી વિધાનસભાની ચૂંટણી અને અમેરિકાથી પરત ફરનારા ભારતીયોનો મુદ્દો આજે બજેટ સત્રના પાંચમા દિવસમાં જોરદાર ગાજ્યો હતો. બજેટ સત્રમાં મહાકુંભમાં થયેલી નાસભાગ મુદ્દે બજેટ સત્રની શરુઆતથી વિપક્ષે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સરકારને સાણસામાં લીધી હતી, તેમાંય વળી…
- મહારાષ્ટ્ર
જનતાએ વિપક્ષને ચૂંટણીમાં ડુબાડી દીધી: એકનાથ શિંદે
છત્રપતિ સંભાજીનગર: નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે જણાવ્યું હતું કે, 288 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં અગાઉ કોઈપણ સત્તાધારી ગઠબંધન 237 બેઠકો જીતી શક્યું ન હતું, તેમણે નવેમ્બરની ચૂંટણીમાં મહાયુતિના શાનદાર વિજય માટે રાજ્યના નાગરિકોની પ્રશંસા કરી હતી અને જણાવ્યું…
- મહારાષ્ટ્ર
ઉદ્યોગોને પરેશાન કરનારાઓ અને ત્રાસ આપનારાઓ સામે કડક કાર્યવાહી કરો: ફડણવીસનો પોલીસને નિર્દેશ
પુણે: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે પોલીસને એવો નિર્દેશ આપ્યો હતો કે ઉદ્યોગોને હેરાન-પરેશાન કરે છે અને બ્લેકમેલ કરીને ત્રાસ આપે છે એવા લોકો ક્યા પક્ષ સાથે સંકળાયેલા છે તેને ધ્યાનમાં લીધા વગર તેમની સામે મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં ઔદ્યોગિક જમીનના ઉપયોગ માટે બિન-કૃષિ મંજૂરીની જરૂર નથી: મહેસૂલ પ્રધાન બાવનકૂળે
મુંબઈ: મહારાષ્ટ્રમાં ઔદ્યોગિક જમીનનો ઉપયોગ કરવા માટે બિન-કૃષિ પરવાનગીની જરૂર રહેશે નહીં કારણ કે રાજ્ય સરકાર આ નિયમના ફેરફારને અમલમાં મૂકવા માટે સંબંધિત કાયદામાં સુધારો કરવાની યોજના બનાવી રહી છે, એમ મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ જણાવ્યું હતું.મહારાષ્ટ્ર જમીન મહેસૂલ સંહિતામાં…
- ગાંધીનગર
હવે ગુજરાતના મુખ્ય પ્રધાન પણ જશે મહાકુંભ, જાણી લો સંપૂર્ણ કાર્યક્રમની વિગતો
ગાંધીનગર: પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભમાં ઘણા દિગ્ગજ નેતાઓ અમૃત સ્નાન માટે આવી રહ્યા છે. ત્યારે ગઇકાલે વડા પ્રધાન નરેન્દ્ર મહાકુંભ ખાતે ગયા હતા. જ્યારે હવે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે 7 મી ફેબ્રુઆરીએ કુંભમેળામાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર…