- આપણું ગુજરાત
ગાંધીધામ સંકુલમાં વીજશોક લાગવાના જુદા-જુદા બનાવોમાં બે મોતથી અરેરાટી
ભુજ: સમગ્ર રાજ્યની સાથે રણપ્રદેશ કચ્છમાં વીતેલા બે દિવસ દરમ્યાન એક ઇંચથી લઇ ૧૦ ઇંચ સુધીની મેઘમહેર થઇ છે ત્યારે ભીના થઇ ગયેલા વીજ ઉપકરણોના કારણે પૂર્વ કચ્છના ગાંધીધામ શહેરના ભારતનગર ખાતે એક યુવાન અને અંતરજાળમાં રહેનારી પરિણીતાનું મોત નીપજતાં…
- નેશનલ
NEET પેપર લીક કેસના આરોપી શંભુ શરણ રામને આગોતરા જામીન મળ્યા –
રાઉઝ એવન્યુ કોર્ટે NEET પેપર લીક કેસમાં એક આરોપી શંભુ શરણ રામને આગોતરા જામીન મંજૂર કર્યા છે. અન્ય આરોપી બિશુ કુમારને 30 દિવસના સમયગાળા માટે ધરપકડથી વચગાળાનું રક્ષણ આપવામાં આવ્યું છે. અગાઉ, કોર્ટે આ કેસમાં ધરપકડ કરાયેલ વ્યક્તિને જામીન પણ…
- સ્પોર્ટસ
IPL 2025: કેએલ રાહુલ RCB માં સામેલ થશે? પંત, રોહિત, બુમરાહ અને સુર્યા અંગે પણ મોટી અપડેટ
મુંબઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન (IPL 2025) ઘણી રોમાંચક રહેવાની છે, આવનાર સિઝનમાં ઘણા ખેલાડીઓ હાલ જે ટીમમાં રમે છે, એથી બીજી જ ટીમમાં રમતા જોવા મળી શકે છે. આ વખતે IPLનું મેગા ઓક્શન (IPL Mega Auction) યોજાવાનું છે.…
- સ્પોર્ટસ
પેરિસ ઑલિમ્પિકસ શરૂ થતા પહેલા જ મચ્યો બબાલ!
પેરિસ ઓલિમ્પિક્સ હજુ શરૂ થવાની બાકી છે. પરંતુ તેમ છતાં આ વૈશ્વિક રમતગમતની ઘટનાને વિવાદે ઘેરી લીધો છે. પેરિસ ઑલિમ્પિકમાં ડ્રોનનો ઉપયોગ કરીને ન્યુઝીલેન્ડની મહિલા ફૂટબોલ ટીમની જાસુસી કરવાનો મામલો જાણવા મળ્યો છે. કેનેડાની ટીમ પર ન્યુઝીલેન્ડની મહિલા ફૂટબોલ ટીમના…
- મનોરંજન
OMG, એક્ટિંગ છોડી ટીચર બની ગઈ Aishwarya?
હેડિંગ વાંચીને જો તમે વિચારી રહ્યા હોવ કે અહીંયા બચ્ચન પરિવારની બહુરાની ઐશ્વર્યા રાય-બચ્ચન (Bollywood Actress Aishwarya Rai Bachchan)ની વાત ચાલી રહી છે તો બોસ એવું નથી. અહીં ટીવી એક્ટ્રેસ ઐશ્વર્યા સખૂજા (Tv Actress Aishwarya Sakhuja)ની વાત થઈ રહી છે.…
- આપણું ગુજરાત
સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી જામીન અરજી પરત નહિ ખેંચે તો કોર્ટ પાંચ લાખથી વધુના દંડ ફટકારશે!
ભુજ: કુખ્યાત બૂટલેગર સાથે થાર જીપમાં રાજસ્થાનથી મેળવેલા અંગ્રેજી શરાબની ખેપ મારતી વખતે રસ્તામાં પોલીસ ચેઝ દરમ્યાન જીપને અટકાવવા ફાયરિંગ કરનારા પોલીસ કર્મી પર જીપ ચઢાવી હત્યાનો પ્રયાસ કરવાના ચકચારી પ્રકરણની હાઈ પ્રોફાઈલ સસ્પેન્ડેડ સીઆઇડી ક્રાઇમની કોન્સ્ટેબલ એવી નીતા ચૌધરીના…
- ધર્મતેજ
આજનું રાશિફળ (24-07-24): મેષ અને મિથુન રાશિના જાતકોએ આજે Professional Lifeમાં કરવો પડશે Challengesનો સામનો…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ લાવનારો રહેશે. આજે તમારી પાસે ઘણા બધા કામ હશે અને એને કારણે તમારી ચિંતામાં વૃદ્ધિ થશે. આજે તમારા અટવાયેલા પૈસા મળવાની દરેક સંભાવના છે, જે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે.…
- સ્પોર્ટસ
શેફાલી વર્માના 48 બૉલમાં 81, ભારતે ત્રણ વિકેટે બનાવ્યા 178 રન
દામ્બુલા: મહિલાઓની એશિયા કપ ટી-20 સ્પર્ધાની સેમિ ફાઇનલમાં પહોંચવાની તૈયારી કરી રહેલા ડિફેન્ડિંગ ચૅમ્પિયને ભારતે નેપાળ સામેની લીગ મૅચમાં પ્રથમ બૅટિંગ લઈને 20 ઓવરમાં ત્રણ વિકેટે 178 રન બનાવ્યા હતા.ઓપનર શેફાલી વર્મા (81 રન, 48 બૉલ, એક સિક્સર, બાર ફોર)…
- સ્પોર્ટસ
અજિંક્ય નાઇક મુંબઈ ક્રિકેટ અસોસિયેશનના યંગેસ્ટ પ્રમુખ બન્યા
મુંબઈ: 37 વર્ષના અજિંક્ય નાઇક મુંબઈ ક્રિકેટ અસોસિયેશન (એમસીએ)ના નવા અને સૌથી યુવાન પ્રમુખ બન્યા છે. તેમણે હરીફ ઉમેદવાર સંજય નાઇકને 107 મતથી હરાવ્યા હતા.અમોલ કાળે આ અગાઉ એમસીએના પ્રમુખ હતા. જોકે 10મી જૂને ન્યૂ યૉર્કના સ્ટેડિયમમાં ટી-20 વર્લ્ડ કપની…