- આમચી મુંબઈ
આનંદો! હવે પાણી કાપને બાય બાય, મુંબઇને પાણી પૂરું પાડતા ચાર તળાવ છલકાયા
મુંબઈને પાણી પૂરું પાડતા જળાશયોના કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદ થયો છે, જેના પરિણામે પાણીના સંગ્રહમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં, ચાર જળાશયો-વિહાર, તુલસી, તાનસા અને મોડકસાગર-ઉભરાઈ રહ્યા છે. ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીમાં, તમામ સાત તળાવોમાં કુલ પાણીનો સ્ટોક…
- આમચી મુંબઈ
Bad News: સેન્ટ્રલ રેલવેમાં ટ્રેનના એન્જિન અને કોચને જોડતી વખતે કર્મચારીનું મોત
મુંબઈ: સેન્ટ્રલ રેલવેના સીએસએમટી સ્ટેશન પર કોર્નાક એક્સપ્રેસના એન્જિનને જોડતી વખતે મંગળવારે પોઇન્ટમેનનું મૃત્યુ થયું હતું. પિતાના અવસાન બાદ પોઈન્ટમેન રેલવેમાં જોડાયો હતો.આ બનાવ મંગળવારે બપોરે ૩.૧૦ વાગ્યાની આસપાસ સીએસએમટી પ્લેટફોર્મ નંબર ૧૬ ખાતે બની હતી. મંગળવારે બપોરે કોર્નાક એક્સપ્રેસના…
- નેશનલ
સીબીડીટીના ચેરમેને કહ્યું કે કરદાતાઓને પસંદ પડી શકે છે આ યોજના…
નવી દિલ્હીઃ પેન્ડિંગ ડાયરેક્ટ ટેક્સ (પ્રત્યક્ષ કર) અપીલના નિકાલ માટે બજેટમાં જાહેર કરાયેલ ‘વિવાદ સે વિશ્વાસ’ યોજના આ વર્ષે શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ સંબંધિત વારંવાર પૂછવામાં આવનારા સવાલો સિવાય તેનું નોટિફિકેશન ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે, એમ…
- સ્પોર્ટસ
ઑલિમ્પિક્સના આરંભ પહેલાં જ કોવિડ-19ની એન્ટ્રીથી સનસનાટી, પાંચ ખેલાડીઓના રિપોર્ટ પૉઝિટિવ
પૅરિસ: ઑલિમ્પિક ગેમ્સનો શુક્રવારે શાનદાર ઓપનિંગ સાથે આરંભ થાય એ પહેલાં જ કોવિડ-19ની મહામારીએ આ રમતોત્સવમાં પોતાની હાજરી બતાવીને થોડો ડર અને ચિંતા ફેલાવી દીધા છે. ઑસ્ટ્રેલિયાની મહિલાઓની વૉટર-પૉલો ટીમની પાંચ ખેલાડીઓના કોરોનાને લગતા પૉઝિટિવ રિપોર્ટ આવ્યા છે.ઑસ્ટ્રેલિયન સંઘના ચીફ…
- આપણું ગુજરાત
રાજકોટ મહાનગરપાલિકામાં વિરોધ પક્ષના નેતા તરીકે વશરામભાઈ સાગઠીયા ની નિયુક્તિ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિહજી ગોહિલના આદેશથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ તાજેતરમાં આંતરિક લોકશાહી ચૂંટણી પંચની રચના કરવામાં આવી છે તેના અધ્યક્ષ બાલુભાઈ પટેલ, અમીબેન યાજ્ઞિક ની ટીમ બનાવેલ છે ચૂંટાયેલા પ્રતિનિધિઓને લોકશાહી ઢબે મતદાન કરવાનો અધિકાર આપેલ છે. જેમાં…
- આમચી મુંબઈ
સરકાર જલદી કેટલાક નેશનલ હાઇવે પર સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ લાગુ કરશેઃ ગડકરી
નવી દિલ્હીઃ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇ-વે મંત્રાલય ફાસ્ટટેગની સાથે એક વધારાની સુવિધાના રૂપમાં પસંદગીના નેશનલ હાઇવે પર ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (જીએનએસએસ) આધારિત ટોલ ટેક્સ વસૂલવાની સિસ્ટમને પ્રાયોગિક ધોરણે લાગુ કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી…
- આપણું ગુજરાત
ભાવનગરની 22 વર્ષીય પરિણીતાએ ચારિત્ર્ય અંગે શંકા રાખી પતિના અસહ્ય ત્રાસથી આપઘાત વહોર્યો
ભાવનગર જિલ્લાના મહુવા શહેરના ખાટકીવાડ વિસ્તારમાં રહેતી પરિણીતાને તેનો પતિ ચારિત્ર બાબતે શંકા રાખી અવારનવાર ઝઘડો કરી માર મારી શારીરિક માનસિક ત્રાસ આપતો હોય પરિણીતાએ ગઈકાલે તેના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતકની માતાએ તેના…
- આપણું ગુજરાત
સિહોરના સણોસરા નજીક ટ્રક અડફેટે છ ગાયના મોતથી અરેરાટી
ભાવનગર: શિહોર તાલુકાના સણોસરા ગામ નજીક આવેલ કૃષ્ણપરા ગામના પાટીયા પાસે ગત મોડી રાત્રે પુરપાટ ઝડપે જઈ રહેલા ટ્રકે રોડ પર બેઠેલી છ ગાયોને અડફેટે લેતા તમામ ગાયોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માત બાદ ટ્રક છોડી ટ્રકનો ચાલક…
- આમચી મુંબઈ
બજેટની ટીકા કર્યા પછી ભાજપના વિધાનસભ્યએ ઉદ્ધવ ઠાકરે અને રાઉતને ફેંક્યો પડકાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમને મંગળવારે બજેટ રજૂ કર્યું ત્યાર બાદ વિપક્ષ અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી (MVA)ના નેતાઓ દ્વારા બજેટની ભારે ટીકા કરવામાં આવી રહી છે. જોકે બજેટ મુદ્દે ખુલ્લી ચર્ચા કરવા માટેનો પડકાર હવે…