- આપણું ગુજરાત
ગુજરાત સરકારે લીધો મહત્ત્વનો નિર્ણય, હવે રાજ્યમાં 1,300થી વધુ દવા મળશે નિઃશુલ્ક
ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા એસેન્સિયલ ડ્રગ લીસ્ટને રીવાઈઝ કરીને જીવન રક્ષક આરોગ્ય દવાઓના એસેન્સિયલ ડ્રગ લીસ્ટ (EDL) 2024-25માં નવી 665 દવાનો ઉમેરો કર્યો છે. આ અગાઉ રાજ્ય સરકારના એસેન્સિયલ ડ્રગ લીસ્ટમાં 717 દવાઓ હતી, જે હવે વર્ષ 2024-25 માં વધીને…
- નેશનલ
કારમાં ઉત્તરાખંડ જઈ રહ્યા છો? તો આ વાતનું ધ્યાન રાખજો, નહીં તો એન્ટ્રી નહીં મળે
દેહરાદુન: પ્રવાસીઓના ધસારાને કારણે હિમાલયન રાજ્યોમાં પ્લાસ્ટિકને કારણે પ્રદુષણ (Plastic pollution) વધી રહ્યું છે, જેની સામે ઉત્તરાખંડ સરકારે (Uttrakhand Government) મહત્વના પગલા ભર્યા છે. ઉત્તરાખંડ સરકારે રાજ્યમાં પ્રવેશતા તમામ વાહનોમાં ફરજિયાત ડસ્ટબિન રાખના નિયમનો કડક અમલ કરાવવા પ્રસાશનને નિર્દેશ આપ્યો…
- સ્પોર્ટસ
ભારત સામે બંગલાદેશની ટીમ 8 વિકેટે ફક્ત 80 રન બનાવી શકી
દામ્બુલા: મહિલાઓની ટી-20 એશિયા કપ ટૂર્નામેન્ટની સેમિ ફાઇનલમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતે બંગલાદેશની ટીમને 20 ઓવરમાં આઠ વિકેટે ફક્ત 80 રન બનાવવા દીધા હતા.બંગલાદેશની કૅપ્ટન-વિકેટકીપર નિગાર સુલતાનાએ ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી, પરંતુ તેની બૅટર્સ પહેલી ઓવરથી જ વિકેટ ગુમાવવા…
- આપણું ગુજરાત
ગુજરાતમાં સાત મહિનામાં PNG કનેક્શનની સંખ્યામાં પોણા બે લાખનો વધારો નોંધાયો
ગાંધીનગરઃ ગુજરાત સરકારે પર્યાવરણને અનુકૂળ નીતિઓ દ્વારા આર્થિક વિકાસ તરફ અગ્રેસર છે. આ વિઝનને આગળ લઇ જવામાં, નેચરલ ગેસના બહોળા ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને ગુજરાતના ઘરોમાં પાઇપ્ડ નેચરલ ગેસ કનેક્શનની (PNG) સંખ્યા ઝડપથી વધી રહી છે. ઓગસ્ટ…
- મનોરંજન
મા દીકરી જેવો હતો Aishwarya Rai-Bachchan-Jaya Bachchanનો સંબંધ અને…
અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ (Anant Ambani-Radhika Merchant)ના લગ્ન બાદથી ફરી એક વખત ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને બચ્ચન પરિવાર (Bachchan Family) વચ્ચેનો વિખવાદ ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે.અનંત-રાધિકાના લગ્નમાં ઐશ્વર્યા અને બચ્ચન પરિવારે અલગ અલગ એન્ટ્રી લીધી હતી અને…
- આપણું ગુજરાત
ઉત્તર અને મધ્ય-પૂર્વ ગુજરાતમાં વરસાદ ખેંચાયો, આટલા લાખ હેકટર વાવેતર ઘટ્યું
અમદાવાદઃ આ વર્ષે ગુજરાતમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં (Rain in Gujarat) વરસયો છે. જ્યારે રાજ્યના ઉત્તર તેમજ મધ્ય-પૂર્વ ઝોનમાં ઓછો વરસાદ નોંધાયો છે, જેના કારણે ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ખરીફ વાવેતરમાં પોણા છ લાખ હેક્ટર જેટલો…
- નેશનલ
Kargil Vijay Diwas@25: આ રીતે પાકિસ્તાનને ધૂળ ચાટતા કરી દીધા હતા આપણા વીરજવાનોએ
આજની સવાર દરેક ભારતીય માટે ગૌરવ, અભિમાન અને દેશપ્રેમથી નિતરતી સવાર છે. આજના દિવસે જ આપણા વીરજવાનોએ લદ્દાખના કારગિલ પર વિજય મેળવ્યો હતો અને પાકિસ્તાની સેનાને ભો ભેગી કરી દીધી હતી. 26મી જુલાઈએ દરેક ભારતીય દેશ માટે શહીદ થનારા 527…
- આમચી મુંબઈ
થાણેના સિનિયર સિટિઝને શેર ટ્રેડિંગ ફ્રોડમાં રૂ. 46 લાખ ગુમાવ્યા
થાણે: શેર ટ્રેડિંગમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે થાણેના 65 વર્ષના સિનિયર સિટિઝન સાથે રૂ. 46 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી.થાણેના ચરઇ વિસ્તારમાં રહેતા ફરિયાદીને 14 જૂનથી 1 જુલાઇ દરમિયાન છેતરવામાં આવ્યો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.ફરિયાદીએ પોલીસને જણાવ્યું…
- મહારાષ્ટ્ર
આસામની મહિલા ટેટૂ આર્ટિસ્ટની આકોલામાં હત્યા: બોયફ્રેન્ડ ફરાર
અકોલા: આસામની 26 વર્ષની મહિલા ટેટૂ આર્ટિસ્ટનો મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં મુર્તિજાપુર ખાતે હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. તેના માથામાં ઇજાના અનેક નિશાન હતા. મહિલાનો બોયફ્રેન્ડ આ ઘટના બાદ ફરાર હોઇ પોલીસ તેની શોધ ચલાવી રહી છે.મહિલાની ઓળખ શાંતિક્રિયા કાશ્યપ…
- સ્પોર્ટસ
પાકિસ્તાન માટે રમવામાં હવે મને કોઈ જ રસ નથી, એવું કહીને પીઢ ક્રિકેટરે જાહેર કર્યું રિટાયરમેન્ટ
કરાચી: પાકિસ્તાનના પીઢ ક્રિકેટર શોએબ મલિકે તેના દેશ વતી ફરી રમવા મળશે એની ત્રણ વર્ષ સુધી રાહ જોયા બાદ છેવટે નિરાશાની હાલતમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે. તેણે હતાશાની હાલતમાં કહ્યું છે કે તેને પાકિસ્તાન…