- નેશનલ
Bihar માં ટળી મોટી ટ્રેન દુર્ઘટના, બે ભાગમાં વહેંચાઈ ગઇ બિહાર સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ
સમસ્તીપુર : બિહારના(Bihar)સમસ્તીપુરમાં મોટી ટ્રેન દુર્ઘટના થતા બચી ગઈ. નવી દિલ્હીથી દરભંગા જતી બિહાર સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ પુસા અને કર્પુરીગ્રામ સ્ટેશન વચ્ચે બે ભાગમાં વહેંચાઈ ગઈ. ટ્રેનનું એન્જિન બે બોગી સાથે આગળ વધ્યું હતું જ્યારે બાકીની બોગી પાછળ રહી ગઈ…
- આમચી મુંબઈ
મૃત મૂષકોની મોકાણઃ મોટરમેનને કેબિનમાં ફરી બેસાડવા માટે રેલવે આ યુક્તિ અજમાવશે
મુંબઈઃ મધ્ય રેલવેના વ્યસ્ત રેલવે સ્ટેશન સીએસએમટીમાં પહેલી વહેલી વખત મૂષકોના ત્રાસને કારણે બદનામ થઈ ગયું છે, જ્યારે સૌથી વધુ હાલાકી મોટરમેન-ક્રૂને ભોગવવી પડે છે. એટલે સુધી કે મોટરમેનની ટીમની છેક લોબીમાં બહાર બેસવાની નોબત આવી ગઈ છે ત્યારે રેલવેએ…
- આપણું ગુજરાત
મહાદેવ બેટિંગ એપ્પના આરોપીને કચ્છ બોર્ડર રેન્જ પોલીસે પાટણથી ઝડપ્યો
ભુજ: સમગ્ર દેશમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બનેલા મહાદેવ બેટિંગ એપ્લિકેશન સ્કેમમાં દુબઈથી ઓનલાઈન સટ્ટો રમાડતાં સૌરભ ચંદ્રાકર અને અતુલ અગ્રવાલના વોન્ટેડ એવા સ્થાનિક ભાગીદારને પાટણ ખાતેથી કચ્છ બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસની ટુકડીએ દબોચી લીધો છે. બંનેની ધરપકડ બાદ રોડો-અબજો…
- આમચી મુંબઈ
દાદરમાં ચિત્રા થિયેટરની કેન્ટિનમાં લાગી આગ: કોઇને ઇજા નહીં
મુંબઇ: મધ્ય મુંબઈના દાદર વિસ્તારમાં આવેલા ચિત્રા થિયેટરની કેન્ટિનમાં રવિવારે બપોરે આગ લાગી હતી. જોકે આગમાં કોઇને ઇજા પહોંચી નહોતી.અગ્નિશમન દળના જણાવ્યા અનુસાર દાદર પૂર્વમાં બી.એ. રોડ પર ચિત્રા થિયેટરની કેન્ટિનમાં રવિવારે બપોરે 3.15 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આગની…
- આમચી મુંબઈ
Fadanvis Vs Deshmukh: દેશમુખે પેન ડ્રાઈવ નહીં, ફડણવીસના વિશ્વાસુનું જાહેર કર્યું નામ
મુંબઈ: ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે, અજિત પવાર અને અનિલ પરબને ફસાવવા માટે ખોટા સોગંદનામા પર સહી કરવાનું દબાણ કરવામાં આવ્યું હોવાનો આરોપ મૂકી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચાવનારા રાજ્યના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે વધુ એક ઘટસ્ફોટ કર્યો છે. ફડણવીસની પેન…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
પૅરિસમાં ભારતને પ્રથમ મેડલ અપાવનાર મનુ ભાકર કોણ છે?
પૅરિસ/રોહતક: પૅરિસ ઑલિમ્પિક્સમાં નિશાનબાજ મનુ ભાકરે ભારત માટે મેડલની યાદીમાં શ્રીગણેશ કર્યા છે. શુક્રવારની ઓપનિંગ સેરેમની પછી રવિવારના બીજા જ દિવસે ભારતે ચંદ્રક જીતી લીધો છે. બાવીસ વર્ષની મનુએ 10 મીટર ઍર પિસ્તોલ વિમેન્સ ઇવેન્ટમાં બ્રૉન્ઝ મેડલ જીતી લીધો અને…
- Uncategorized
Varun Dhawanએ કેમ કરી Mumbai Policeના વખાણ?
બોલીવૂડ એક્ટર વરુણ ધવન (Bollywood Actor Varun Dhawan) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેણે આજે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. વરુણે પોતાના એકાઉન્ટ પર રસ્તા પર આગ લાગવાની એક ઘટનાની ક્લિપ શેર કરી છે…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં 11 એમએલસીએ શપથ ગ્રહણ કર્યા
મુંબઈ: નવા ચૂંટાયેલા અગિયાર વિધાનસભ્યોએ રવિવારે અહીં વિધાન ભવનમાં મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્યો તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.12 જુલાઈએ યોજાયેલી રાજ્ય વિધાન પરિષદની 11 બેઠકોની ચૂંટણીમાં ભાજપ, શિવસેના અને એનસીપીના શાસક મહાયુતિ ગઠબંધનના તમામ નવ ઉમેદવારે વિજય મેળવ્યો હતો. ભાજપે…
- આમચી મુંબઈ
પાંચ વર્ષમાં મહારાષ્ટ્રને મળ્યા ત્રીજા રાજ્યપાલ મળ્યા, કોણ છે નવા રાજ્યપાલ?
મુંબઈ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ રવિવારે દસ રાજ્યોમાં નવા રાજ્યપાલની નિમણૂંક વિશેનો આદેશ બહાર પાડ્યો હતો જે મુજબ મહારાષ્ટ્રને પણ નવા રાજ્યપાલ મળ્યા છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસનો કાર્યકાળ પૂરો થતા મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ એટલે કે ગવર્નર તરીકે સી.પી.રાધાકૃષ્ણનની નિમણૂંક કરવામાં…