- આપણું ગુજરાત
મેયરનો દરબાર’ એટલે નર્યું ડિંડક અને તૂત: અતુલ રાજાણી
રાજકોટઃ શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલ રાજાણી રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા (કોર્પોરેટર વોર્ડ નંબર 15)એ જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકાના મેયર દ્વારા વોર્ડ નંબર એકથી અઢાર દરેક વોર્ડમાં મેયર તમારા દ્વારે (“લોક દરબાર”) પ્રજાકીય પ્રશ્નોનો હકારાત્મક વલણ અપનાવી…
- સ્પોર્ટસ
મહારાષ્ટ્રનો શૂટર સ્વપ્નિલ કુસાળે ફાઇનલમાં પહોંચી ગયો
પૅરિસ: પુણેમાં જન્મેલો મહારાષ્ટ્રનો શૂટર સ્વપ્નિલ કુસાળે પૅરિસ ઑલિમ્પિક્સની ફાઇનલમાં પહોંચી ગયો છે. તે ક્વૉલિફિકેશન રાઉન્ડમાં ટોચના આઠ સ્પર્ધકમાં રહ્યો હતો અને નિર્ણાયક રાઉન્ડ માટે ક્વૉલિફાય થઈ ગયો હતો. જોકે ભારતનો જ ઐશ્ર્વરી પ્રતાપ સિંહ તોમર 11મા નંબર પર રહેતા…
- નેશનલ
ભાજપને ઝાટકી અને કૉંગ્રેસના નેતાઓને પણ પાઠ ભણાવ્યો સોનિયા ગાંધીએ
નવી દિલ્હીઃ કૉંગ્રેસ પક્ષના પૂર્વ અધ્યક્ષા Congress Parliamentary Party (CPP)સોનિયા ગાંધીએ આજની બેઠકમાં ભાજપ પર પ્રહારો કર્યા છે અને સાથે કૉંગ્રેસના નેતાઓને પણ સલાહ આપી છે.સોનિયા ગાંધીએ આગામી વિધાનસભા ચૂંટણી પહેલા સીપીપીની બેઠકમાં પાર્ટીના નેતાઓને કહ્યું કે આપણે આત્મસંતોષ અને…
- નેશનલ
RSS ના વડા મોહન ભાગવતે જણાવ્યું કેમ નથી વડાપ્રધાન કે અન્ય કોઇ મહત્વના પદ પર
નવી દિલ્હી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના(RSS)વડા મોહન ભાગવત અવારનવાર દેશના મહત્વના મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય આપે છે. ભાગવતે તાજેતરમાં ઉત્તર પ્રદેશના અમરોહામાં શ્રી દયાનંદ ગુરુકુલ મહાવિદ્યાલયની નવી ઇમારતના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન કોલેજના એક વિદ્યાર્થીએ મોહન ભાગવતને…
- નેશનલ
વીમાના પ્રીમિયમ પર જીએસટી ઘટાડવાની નીતિન ગડકરીએ સરકારને કરી માગણી
નવી દિલ્હી: સરકાર દ્વારા જીવન જરૂરીયાતની ઘણી વસ્તુઓ અને સેવાઓ પર ટેક્સ લાગાવવા કારણે સામાન્ય નાગરિકોને આર્થિક ફટકો પડ્યો છે, એવામાં કેન્દ્રીય પરિવહન અને હાઇવે પ્રધાન નીતિન ગડકરી(Nitin Gadkari) પ્રજાની વહારે આવ્યા છે, તેમણે નિર્મલા સીતારમણ(Nirmala Sitaraman)ને પત્ર લખીને લાઈફ…
- Uncategorized
શું નથી અલગ થયા Hardik Pandya-Natasa Stankovic? Googleની ગડબડથી ઊભી થઈ ગૂંચવણ
બોલીવૂડ એક્ટ્રેસ અને મોડેલ નતાશા સ્ટેનકોવિક (Natasa Stankovic) અને ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya)ના ડિવોર્સનો મુદ્દો હાલમાં ટોક ઓફ ધ ટાઉન છે. થોડાક દિવસ પહેલાં જ સોશિયલ મીડિયા પર હાર્દિક-નતાસાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આની જાહેરાત પણ…
- મનોરંજન
Happy Birthday: ગેમ ચેન્જરની જિબલ્લમાનો આજે જન્મદિવસ, જૂઓ ફર્સ્ટ લૂક
ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષીનું પાત્ર કરી ફેમસ થનારી હિન્દી ફિલ્મની અભિનેત્રી કિયારા અડવાણીનો આજે જન્મદિવસ છે. કિયારા હાલમાં તેની પેન ઈન્ડિયા ફિલ્મ ગેમ ચેન્જરના શૂટિંગમાં વ્યસ્ત છે. ત્યારે તેની ટીમે તેને એક સરપ્રાઈઝ આપી છે અને તેની સાથે…
- સ્પોર્ટસ
પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતનું બુધવારનું શેડ્યૂલ પણ ભરચક છે
પૅરિસ: 33મી ઑલિમ્પિક ગેમ્સમાં બુધવારે ભારતના વધુ ઍથ્લીટોને મેડલની નજીક પહોંચવાનો તેમ જ પ્રારંભિક રાઉન્ડ જીતીને પ્રગતિ કરવાનો મોકો છે.બુધવારના પાંચમા દિવસે શૂટિંગ ઉપરાંત બૅડમિન્ટન, ટેબલ ટેનિસ, બૉક્સિગં, તીરંદાજી અને ઘોડેસવારીની રમતમાં ભારતીયો હરીફો સામે પડકાર ફેંકશે.સૌની નજર ખાસ કરીને…
- સ્પોર્ટસ
સાવધાન…‘નમસ્કાર પૅરિસ’ કહીને ભાલાફેંકનો ભારતીય ચૅમ્પિયન ઑલિમ્પિક વિલેજમાં આવી ગયો છે!
પૅરિસ: 2021ની ટોક્યો ઑલિમ્પિક્સમાં ભારતને ભાલાફેંકનો ઐતિહાસિક ગોલ્ડ મેડલ અપાવનાર નીરજ ચોપડા હવે વધુ એક મેડલ મેળવવા ‘નમસ્કાર પૅરિસ’ના સૂત્ર સાથે પૅરિસમાં ઑલિમ્પિક વિલેજમાં આવી પહોંચ્યો છે.ડિફેન્ડિંગ ચૅમ્પિયન નીરજ મંગળવારે ઑલિમ્પિક વિલેજમાં પહોંચ્યો ત્યારે સ્થાનિક સ્વયંસેવકો તેમ જ ભારતીય ઑલિમ્પિક…
- આપણું ગુજરાત
જુનાગઢની થશે કાયાપલટ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 397 કરોડના 91 વિકાસ કાર્યોની ભેટ
જુનાગઢ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢવાસીઓને રૂ. 397 કરોડના 91 વિકાસ કાર્યોની ભેટ ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી આપી હતી. જૂનાગઢમાં હાથ ધરાયેલા ₹ 397 કરોડના વિવિધ વિકાસ કામોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાજ્યના કૃષિ અને જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજી…