- નેશનલ
મરતા પહેલા હમાસના વડા હાનિયેએ નીતિન ગડકરી સાથે સ્ટેજ શેર કર્યું
તેહરાનમાં બુધવારે પ્રી-ડૉન સ્ટ્રાઇકમાં માર્યા ગયેલા હમાસના નેતા ઇસ્માઇલ હાનિયેએ ઇરાનના નવા પ્રમુખ મસૂદ પેઝેશ્કિયનના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી. આ ઉદ્ઘાટન સમારોહમાં ભારતના પ્રધાન નીતિન ગડકરી અને અન્ય વિશ્વ નેતાઓ પણ હાજર હતા. આમ ગડકરીએ 24 કલાકથી ઓછા સમય…
- આમચી મુંબઈ
સપ્ટેમ્બરથી વ્યાજદરમાં કાપનાં ફેડરલના સંકેતે સોનામાં રૂ. ૫૯૬નો અને ચાંદીમાં રૂ. ૫૬૮નો ચમકારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની ગઈકાલે સમાપન થયેલી બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદર યથાવત્ રાખવાની સાથે આગામી સપ્ટેમ્બરથી વ્યાજદરમાં કપાતના સંકેત આપવાની સાથે મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધતા આજે લંડન ખાતે સોનાના ભાવ વધીને બે સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યાના…
- આમચી મુંબઈ
IAS Pooja Khedkar: ૧૫,૦૦૦ ઉમેદવારોની ચકાસણીમાં ફક્ત પૂજા ખેડકર દોષી..
મુંબઈ: પૂજા ખેડકરનો વિવાદ વધુ ચર્ચાઇ રહ્યો છે ત્યારે આ પ્રકરણે એક પછી એક ખુલાસાઓ થઇ રહ્યા છે. આઇએએસ સેવામાં દાખલ થવા પહેલા જ અધિકારીઓનો મિજાજ, ત્યાર બાદ દસ્તાવેજોમાં ગોલમાલ એવા કારનામા સામે આવ્યા છે. વ્યવસ્થામાં રહેલી ખામીનો ગેરલાભ લઇને,…
- આપણું ગુજરાત
અર્જુન મોઢવાડિયા અમિત શાહને મળતા ગુજરાતમાં રાજકીય ઉથલપાથલના એંધાણ
ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણી પછી ગુજરાતમાં કેબિનેટ વિસ્તરણને લઈ ચર્ચા ચાલુ થઈ હતી, પરંતુ એના પછી ફરી રાજકીય ગરમાવો વધ્યો છે. વર્ષો સુધી કોંગ્રેસમાં રહીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં અર્જુન મોઢવાડિયા પ્રવેશ્યા પછી ફરી ચર્ચામાં આવ્યા છે. પોરબંદરથી ભાજપના વિધાનસભ્ય અર્જુન…
- આમચી મુંબઈ
ત્રિપુરાથી ચોરી કરવા ફ્લાઇટમાં આવતો ચોર થાણેથી પકડાયો: નાળામાં લેતો હતો આશ્રય
થાણે: ચોરીના ગુનામાં સંડોવાયેલા ત્રિપુરાના 41 વર્ષના શખસની બુધવારે ક્રાઇમ બ્રાન્ચે થાણેથી ધરપકડ કરી હતી. આરોપી ત્રિપુરાથી ચોરી કરવા માટે ફ્લાઇટમાં મુંબઈ આવતો હતો અને પશ્ર્ચિમી ઉપનગરમાં નાળામાં આશ્રય લેતો હતો.આરોપીની ઓળખ રાજુ મોહંમદ જેનાલ શેખ ઉર્ફે બંગાલી તરીકે થઇ…
- નેશનલ
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન અંગે રેલવે પ્રધાને લોકસભામાં આજે શું કહ્યું, જાણો?
નવી દિલ્હીઃ ભારત સ્વદેશી ટેક્નોલોજી સાથે દેશમાં બુલેટ ટ્રેન વિકસાવવા પર કામ કરી રહ્યું હોવાનું રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે આજે જણાવ્યું હતું. રેલવે પ્રધાને લોકસભામાં જણાવ્યું હતું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સૌપ્રથમ અમદાવાદ-મુંબઇ વચ્ચે નિર્માણાધીન છે, જે ટેક્નોલોજીની દ્રષ્ટિએ ખૂબ…
- નેશનલ
મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ-વે સવા વર્ષમાં તૈયાર થશે
નવી દિલ્હી: દેશના સૌથી લાંબા ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ-વે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેનું બાંધકામ ઓક્ટોબર, 2025 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે એવી માહિતી બુધવારે સંસદમાં આપવામાં આવી હતી.રાજ્યસભામાં લેખિત જવાબમાં કેન્દ્રીય માર્ગ પરિવહન ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે 1,386 કિ.મી. લાંબા દિલ્હી-મુંબઈ…
- Uncategorized
અરુણ ગવળીને વહેલો નહીં છોડાય: સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી: શોલે ફિલ્મના વિલન ગબ્બરસિંહના એક સંવાદનો ઉપયોગ કરતાં સુપ્રીમ કોર્ટે ગેન્ગસ્ટરમાંથી રાજકારણી બનેલા અરુણ ગવળીની હત્યા કેસમાં વહેલી મુક્તિ અંગેની અરજી પર પોતાનું અગાઉનું વલણ જાળવી રાખતાં વહેલી મુક્તિ આપવાનો ઈનકાર કરી દીધો હતો.બુધવારે જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ…
- નેશનલ
Shukra Double Gochar: આ ચારે રાશિના જાતકોને થશે ધનલાભ, મળશે Back To Back Good News…
જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને વૈભવ અને ધનનો કારક ગણાવવામાં આવ્યો છે. આવો આ શુક્ર આજે એટલે કે 31મી જુલાઈના ગોચર કરીને સિંહ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. શુક્રનું સૂર્યની રાશિ સિંહમાં થઈ રહેલું આ ગોચર ખૂબ જ વિશેષ રહેવાનું છે. જુલાઈની જેમ…