- આપણું ગુજરાત
ભાવનગરના આ ગામમાં થાય છે ખીરનો હવન ! ધાવડી માતાના મંદિરે વિશિષ્ઠ પરંપરા
સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી, પારણાં નોમના દિવસે કેટલાક ઠાકર દ્વાર અને કૃષ્ણ મંદિરમાં દૂધપાક બનાવવાની પ્રથા છે જ, પરંતુ માતાજીના મંદિરે અને અષાઢ મહિનાના અંતિમ દિવસે (અમાસ) એટલે કે દિવાસાના દિવસે આ પ્રકારે આયોજન સંભવતઃ સૌરાષ્ટ્રમાં એકમાત્ર અહીં થાય છે !ચોમાસાની ઋતુમાં…
- સ્પોર્ટસ
IND vs SL 1st ODI: આ ટીમે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, ભારતીય ટીમમાં આ બે ખેલાડીઓની વાપસી
કોલંબો: ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ ODI મેચની પ્રથમ વનડે (IND vs SL 1st ODI)આજે કોલંબોમાં રમાઈ રહી છે. પ્રથમ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયા પહેલા બોલિંગ માટે મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમના પ્લેઈંગ ઈલેવનમાં…
- આપણું ગુજરાત
Kedarnath માં ફસાયેલા ગુજરાતના 17 યાત્રિકોનું રેસ્ક્યૂ કરાયું
ગાંધીનગર : કેદારનાથમાં(Kedarnath)વરસાદ અને લેન્ડ સ્લાઈડિંગમાં ફસાયેલા ગુજરાતના 17 યાત્રિકોનું ગણતરીના કલાકોમાં જ રેસ્ક્યુ થયું હતું. આ તમામ યાત્રીઓ સલામત રીતે નીચે આવી ગયા છે. આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મારફતે ઉત્તરાખંડ એસ.ઈ.ઓ.સી. નો સંપર્ક…
- સ્પોર્ટસ
મહિલા બોક્સર સામે પુરુષને રીંગમાં ઉતારવામાં આવ્યો! મહિલા એથ્લીટ ઘાયલ, ભજ્જી-કંગનાએ પણ આપી પ્રતિક્રિયા
પેરિસ ઓલિમ્પિક્સ 2024 (Paris Olympic 2024)ઘણા કારણોસર વિવાદતમાં સપડાઈ છે. શરૂઆતમાં ઓપનિંગ સેરેમનીમાં ‘ધ લાસ્ટ સપર’ પેન્ટિંગ આધારિત કથિત અભદ્ર રજૂઆત બાદ કેટલીક સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ પણ વિવાદોના ઘેરામાં છે. એવામાં ગુરુવારે મહિલા બોક્સિંગ (Female Boxing) સ્પર્ધા દરમિયાન બનેલી ઘટનાથી ખુબજ…
- મનોરંજન
Abhishek Bachchan-Aishwarya Rai-Bachchanના ડિવોર્સ વચ્ચે યુઝર્સને સતાવી આરાધ્યાની ચિંતા…
હાલમાં ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan)ના ડિવોર્સના અહેવાલો ચર્ચાઓ વચ્ચે યુઝર્સને અચાનક જ આરાધ્યા બચ્ચન (Aaradhya Bachchan)ની ચર્ચા સતાવી રહી છે. આવો જોઈએ આખરે એવું તે શું થયું કે અચાનક જ યુઝર્સને આરાધ્યાની ચિંતા સતાવવા લાગી…વાત…
- આમચી મુંબઈ
પીઓપીની ગણેશ મૂર્તિઓનો મુદ્દો ફરી પહોંચ્યો હાઈ કોર્ટમાં
મુંબઈ: ગણેશ મૂર્તિ બનાવવા માટે પ્લાસ્ટર ઓફ પેરિસ (પીઓપી)નો ઉપયોગ કરવા પર સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (સીપીસીબી) દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં ગણેશ મૂર્તિઓ પીઓપીથી બની રહી છે તથા રાજ્ય સરકાર અને મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (એમપીસીબી) દ્વારા…
- આમચી મુંબઈ
વિશાલગડ હિંસા: સંભાજી છત્રપતિ વિરુદ્ધ ટિપ્પણી કરવા,બદલ આવ્હાડની એસયુવી પર હુમલો
મુંબઈ: રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (શરદ પવાર)ના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડે રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ સંભાજી છત્રપતિ વિરુદ્ધ કરેલી કથિત ટિપ્પણી બાદ ગુરુવારે કેટલાક શખસોએ આવ્હાડની કાર પર હુમલો કર્યો હતો.આવ્હાડ દક્ષિણ મુંબઈથી ગુરુવારે સાંજે નીકળીને સીએસએમટીથી ઇસ્ટર્ન ફ્રીવૅ પરથી થાણે તરફ જવા નીકળ્યા…
- આમચી મુંબઈ
નવી મુંબઈમાં જાહેર સ્થળો પર ઉપદ્રવ મચાવવા બદલ 21 વ્યંડળ પકડાયા
થાણે: નવી મુંબઈમાં જાહેર સ્થળોએ ઉપદ્રવ મચાવવા બદલ 21 વ્યંડળને પકડી પાડવામાં આવ્યા હતા, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. નવી મુંબઈ પોલીસના એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ સેલ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.સ્થાનિક રહેવાસીઓ અને અન્યો તરફથી પોલીસને ફરિયાદો મળી હતી…
- આમચી મુંબઈ
Shinde Vs Thackeray: તમારી પાસે તાકાત છે ખરી? શિંદેનો ઉદ્ધવને સવાલ
મુંબઈ: ઉદ્ધવ ઠાકરેએ પોતાના ભાષણ દરમિયાન નાયબ મુખ્ય પ્રધાનની ચીમકી આપી અને અથવા તો તે (ફડણવીસ) રહેશે અથવા તો હું રહીશ એવો પડકાર ફેંક્યો ત્યાર બાદ ભાજપ ઉપરાંત મહાયુતિના સાથી પક્ષો તરફથી પણ ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ તીખી પ્રતિક્રિયા આપવામાં આવી…
- મનોરંજન
TMKOCમાં ગોલીનો રોલ કરનાર નવા એક્ટરનું છે Hardik Pandya, Ranveer Singh સાથે કનેક્શન…
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Tarak Mehta Ka Ooltah Chashmah)એ ટેલિવિઝન પર આવતો સૌથી લોકપ્રિય શો છે. હાલમાં જ આ શો ચર્ચામાં આવ્યો હતો અને એનું કારણ હતું કે આ શોમાં ટપ્પુ સેનાના ગોલીનો રોલ કરનારા કુશ શાહ (Kush Shah)એ…