- આમચી મુંબઈ
મુંબઈમાં કોસ્ટલ રોડના રૂટનો વિરોધ કરતી અરજી હાઈ કોર્ટે ફગાવી
મુંબઈ: દક્ષિણ મુંબઈમાં કોસ્ટલ રોડનું બાંધકામ લગભગ પૂર્ણ થવા આવ્યું છે અને આ તબક્કે રૂટના એલાઇનમેન્ટ કે ડિઝાઇનમાં કોઈ ફેરફાર કરવાનો આદેશ આપી શકાય નહીં. આ દલીલ સાથે હાઈ કોર્ટે પ્રોજેક્ટમાં કોઈ મૂળભૂત ફેરફાર કર્યા વિના સહેલાઈથી પ્રવેશ થઈ શકે…
- આપણું ગુજરાત
ગુજરાતી ભાષાના સમર્થ કવિ ચંદ્રકાન્ત શેઠનું નિધન
ગાંધીનગર: ગુજરાતી ભાષાના સમર્થ સર્જક અને ગુજરાતી વિશ્વકોશના અગ્રણી સંપાદક શ્રી ચંદ્રકાન્તભાઈ શેઠનું આજે 2 ઓગષ્ટ 2024, શુક્રવારે દુઃખદ અવસાન થયું છે. સર્જન, લેખન, વિવેચન, સંપાદન આદિ વિદ્યાકીય સાહિત્યિક પ્રવૃત્તિમાં અવિરતપણે કાર્ય કરનારા શ્રી ચંદ્રકાન્ત શેઠને એમની સાહિત્યસેવાના સંદર્ભમાં રણજિતરામ…
- મનોરંજન
Raghav Chaddhaને Parineeti Chopraએ કેમ કહ્યું You Are A Star?
બોલીવૂડ એક્ટ્રેસ અને બબલી ગર્લ પરિણીતી ચોપ્રા (Parineeti Chopra) અને આપના નેતા રાઘવ ચઢ્ઢાની જોડીને લોકો ખૂબ જ પસંદ કરે છે. કપલ પણ હંમેશા પોતાના ફેન્સ માટે ગોલ્સ સેટ કરે છે. લગ્ન થયા છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં અનેક વખત…
- સ્પોર્ટસ
ભારતીય હૉકી ટીમની કમાલ, ઑસ્ટ્રેલિયાને બાવન વર્ષે ઑલિમ્પિક્સમાં હરાવ્યું
પૅરિસ: ભારતની મેન્સ હૉકી ટીમે શુક્રવારે પૅરિસ ઑલિમ્પિક્સમાં ક્વૉર્ટર ફાઇનલ પહેલાંના પોતાના મહત્ત્વના લીગ મુકાબલામાં ઑસ્ટ્રેલિયાની ચડિયાતી ટીમને 3-2થી હરાવી દીધી હતી. બન્ને ટીમ આ મુકાબલા પહેલાં જ ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ હતી.વિશ્ર્વની છઠ્ઠા નંબરની ભારતીય ટીમે મૅચમાં મોટા ભાગે…
- Uncategorized
Revaluation Results: 50 ટકા વિદ્યાર્થી પાસ, તપાસમાં ભૂલ કે બીજું કાંઈ?
મુંબઈ: મુંબઈ યુનિવર્સિટીના ગત શૈક્ષણિક વર્ષમાં વિવિધ અભ્યાસક્રમના ૨૩,૪૦૬ વિદ્યાર્થીએ રિવેલ્યુએશન (પૂન:મૂલ્યાંકન) માટે અરજી કરી હતી, તેમાંથી ૧૧,૮૭૪ એટલે કે ૫૦.૭૪ ટકા વિદ્યાર્થી પાસ થયા હતા, એમ અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું છે. તેથી ઉત્તરપત્રિકાના મૂલ્યાંકન બાબતે સવાલ ઊઠી રહ્યા છે.…
- આમચી મુંબઈ
વીજ ગ્રાહકો માટે બેસ્ટ ઉપક્રમની અભય યોજના
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દક્ષિણ મુંબઈના વીજ ગ્રાહકોમાં જેણે વર્ષો સુધી વીજળીના બિલ ભર્યા નહોતા તેમની માટે બેસ્ટ ઉપક્રમ અભય યોજના લાવી છે, જે હેઠળ ગ્રાહકો બિલની રકમ ઈન્ટરેસ્ટ વગર ભરી શકશે. આ પણ વાંચો :મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ-વે સવા વર્ષમાં તૈયાર થશેબેસ્ટ…
- આપણું ગુજરાત
21મી પશુધન વસ્તી ગણતરી : ભારત એકમાત્ર દેશ કે જ્યાં 100 વર્ષથી થાય છે પશુધન વસ્તી ગણતરી
ગાંધીનગર: દેશની ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂત કરવામાં તેમજ ખેડૂતોને આર્થિક સ્થિરતા પ્રદાન કરવામાં પશુપાલન વ્યવસાય અને વિવિધ સંવર્ગના પશુધન મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પશુપાલન અને ડેરી ક્ષેત્રના વિકાસ માટેની નીતિઓ, કાર્યક્રમો તથા વિવિધ કલ્યાણકારી યોજનાઓના ઘડતર ઉપરાંત અનેક મહત્ત્વના નિર્ણયો માટે…
- નેશનલ
દિલ્હી હાઇકોર્ટે કોચિંગ ક્લાસ દુર્ઘટનાની તપાસ સોંપી CBIને
નવી દિલ્હી: દિલ્હીમાં કોચિંગ ક્લાસમાં થયેલ દુર્ઘટનાને લઈને ચાલી રહેલી તપાસને સીબીઆઇને સોંપવાનો નિર્ણય દિલ્હી હાઇકોર્ટે લીધો છે. કોર્ટે આ મામલે સ્થાનિક તંત્રને પણ અનેક બેદરકારી દાખવવા મામલે આકરા પ્રશ્નો કર્યા હતા. કોર્ટે આ મામલે પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી…
- મનોરંજન
માતા આલિયાની નહીં પણ માસી પૂજા ભટ્ટની ફિલ્મ રાહાને દેખાડશે નાના મહેશ ભટ્ટ
ફિલ્મમેકર મહેશ ભટ્ટ નાના બનીને ખૂબ જ ખુશ છે. તેઓ કહે છે કે રણબીર કપૂર–આલિયા ભટ્ટની દીકરી રાહા કપૂરના આગમનથી તેની જિંદગી હવે પહેલા જેવી નથી રહી. એમાં દરરોજ ફેરફારો થાય છે. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ રાહાને કઇ…
- આપણું ગુજરાત
ભ્રષ્ટાચારી ભાજપે અપેક્ષા મુજબ જ કુલડીમાં ગોળ ભાંગ્યો: જીગ્નેશ મેવાણી
રાજકોટ: રાજકોટમાં સર્જાયેલ અગ્નિકાંડને લઈને વિરોધપક્ષ સરકારની કામગીરી પર સતત આરોપો કરતું આવ્યું છે. કોંગ્રેસ દ્વારા સતત આરોપ કરવામાં આવી રહ્યો છે કે સરકાર આ મામલે નાના અધિકારીને જવાબદાર ગણીને ભાજપનાં નેતાઓ, મેયરો, ધારાસભ્યો, સાંસદ સભ્યો, મોટા અધિકારીના દોષિત કૃત્યો…