- આમચી મુંબઈ
વૈશ્ર્વિક સોનામાં ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીએ પીછેહઠ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગત શુક્રવારે અમેરિકાના રોજગારીના ડેટા નબળા આવ્યા હોવાથી ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં ઉછાળો આવ્યા બાદ આજે લંડન ખાતે ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં પીછેહઠ જોવા મળી હોવાના નિર્દેશો સાથે સ્થાનિક સોના-ચાંદી બજારમાં…
- મનોરંજન
પાપારાઝી બોડીને કર્વી બતાવવા કરે છે સખત મહેનતઃ બિગ બોસ ફેમ અભિનેત્રીએ કર્યો ધડાકો
બિગ બોસ 13માં જોવા મળેલી શેફાલી જરીવાલાએ પાછળથી મહિલા કલાકારોની તસવીરો લેતા ફોટોગ્રાફરો પર પોતાનો અભિપ્રાય શેર કર્યો છે. તાજેતરમાં અયોગ્ય એંગલથી ફોટા લેવાના પાપારાઝી પરની ચર્ચા વિશે તેણે ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે પાપારાઝીઓ તેના પીઠનો ભાગ…
- આપણું ગુજરાત
Surat હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ, Diamond ફેક્ટરીમાં 10 દિવસનું વેકેશન જાહેર
સુરત : સુરતના(Surat)હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે. રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-હમાસ યુદ્ધને કારણે તેની અસર અમેરિકા સહિતના દેશો પર દેખાઈ રહી છે. હીરા ઉદ્યોગની વાત કરીએ તો પહેલીવાર ઓગસ્ટમાં 10 દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. મોટી ફેક્ટરીઓમાં વેકેશન આપવામાં આવ્યું…
- આપણું ગુજરાત
Valsad અને નવસારીમાં ભારે વરસાદથી હાલાકી, સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્થિતિની સમીક્ષા કરી જરૂરી સૂચના આપી
ગાંધીનગરઃ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યા છે. ત્યારે દક્ષિણની મોટાભાગની નદીઓ બે કાંઠે વહેતી થઇ છે. જેના કારણે નવસારી અને વલસાડના(Valsad) નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. પાણી ભરાવવાને કારણે તંત્ર દ્વારા અનેક લોકોને સલામત સ્થળે લઇ જવામાં આવ્યા…
- નેશનલ
હવે તો માનો, UNESCO પણ કહે છે કે સ્માર્ટફોન બાળકો માટે આટલો નુકસાનકારક છે
નવી દિલ્હી: તમે માતા-પિતા તરીકે બાળકોને ફોનથી દૂર રાખવા માગો તો પણ આજે શિક્ષણમાં જ ફોનની જરૂરિયાત ઊભી કરવામાં આવી છે તેથી માતા-પિતા પાસે પણ કોઈ વિકલ્પ બચ્યો નથી.સ્માર્ટફોન પાયાની જરૂરિયાત બની ગયો છે અને જરૂરી રોજિંદા કામ પણ તેના…
- આપણું ગુજરાત
કિડની ટ્રાન્સપ્લાન્ટના દરદીઓમાંથી 70 ટકા યુવાનો, રોગીષ્ટ બની રહી છે નવી પેઢી
અમદાવાદઃ કિડની શરીરનું ખૂબ જ મહત્વપૂર્ણ અંગ છે અને તેનાં કામ કરવા પર શરીરના સ્વાસ્થ્યનો આધાર રહે છે. કોઈ સમાજ કે રાજ્ય ત્યારે જ આગલ વધે જ્યારે તેની યુવાપેઢી શિક્ષિત અને સ્વસ્થ હોય, પરંતુ એક અહેવાલ પરથી લાગી રહ્યું છે…
- નેશનલ
યુપીમાં યુવતીની હત્યાઃ મુદ્દો ધર્મ કે જાતિનો નહીં, યુવાનોમાં વધી રહેલી હિંસાત્મક વૃત્તિનો છે
લખનઉઃ તાજેતરમાં જ નવી મુંબઈના ઉરણમાં એક 22 વર્ષીય યુવતીની કરપીણ હત્યાનો મામલો ગરમાયો હતો. આ હિન્દુ યુવતીની હત્યા મુસ્લિમ યુવક દાઉદ શેખે કરી હતી, જે એક સમયે તેનો મિત્ર હતો. આ મામલાએ લવજેહાદનો મુદ્દો ફરી ઉછાળ્યો હતો ત્યારે હવે…
- નેશનલ
સુપ્રીમ કોર્ટ તરફથી AAP ને મોટો આંચકો, કહ્યું MCD માં એલજીને 10 સભ્યો નોમિનેટ કરવાની સત્તા
નવી દિલ્હી : આમ આદમી પાર્ટી (AAP)ને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન માં સરકારની સંમતિ લીધા વિના 10 એલ્ડરમેનની નિમણૂક કરવાના એલજી વીકે સક્સેનાના નિર્ણયને માન્ય રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારની એ…