- નેશનલ
Back to India: અમેરિકામાંથી વધુ 487 ભારતીયને ડિપોર્ટ કરવાના અહેવાલ
નવી દિલ્હી: 104 ભારતીયોને દેશનિકાલ કર્યા બાદ અમેરિકાએ હવે વધુ 487 ભારતીયોને પરત મોકલવાની તૈયારી કરી છે. જો કે આ દરમિયાન ભારતે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સાથે કોઈપણ પ્રકારના દુર્વ્યવહાર અંગે ચિંતા વ્યક્ત કરી છે. કેન્દ્ર સરકારે કહ્યું કે અમેરિકામાં રહેતા 487…
- આમચી મુંબઈ
આદિવાસીઓના જમીન સંપાદનના વળતરની ઉચાપત કરવા બદલ ચારની ધરપકડ
થાણે: થાણે જિલ્લામાં મુંબઈ-વડોદરા હાઇવે માટે જેમની જમીન સંપાદિત કરવામાં આવી હતી, એ 10 આદિવાસીના 74.5 લાખના વળતરની ઉચાપત કરવા પ્રકરણે ચાર વ્યક્તિની ધરપકડ કરાઇ હોવાનું પોલીસે જણાવ્યું હતું.આ પ્રકરણે નોંધાયેલી ફરિયાદને આધારે બદલાપુરના કુલગાંવ પોલીસ સ્ટેશનમાં સાત જણ વિરુદ્ધ…
- આમચી મુંબઈ
વિદ્યાર્થિનીની જાતીય સતામણી કરનારા શિક્ષકની ધરપકડ
થાણે: બદલાપુરની ઈંગ્લિશ મિડિયમની ખાનગી શાળામાં 14 વર્ષની વિદ્યાર્થિનીની કથિત જાતીય સતામણી કરવા બદલ પોલીસે શિક્ષકની ધરપકડ કરી હતી.પોલીસના જણાવ્યા મુજબ ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ નવીન રામચંદ્ર નાયર (42) તરીકે થઈ હતી. બદલાપુરની શાળાનો શિક્ષક નાયર ગયા વર્ષના ઑક્ટોબરથી વિદ્યાર્થિનીની…
- આમચી મુંબઈ
MSRTCના ચેરમેન તરીકે આઇએએસ અધિકારી સંજય સેઠીની નિમણૂક
મુંબઈ: પરંપરાથી વિમુખ થઈને, મહારાષ્ટ્ર સરકારે રાજ્ય સંચાલિત બસ સેવા એમએસઆરટીસી ના ચેરમેન તરીકે જનપ્રતિનિધિને બદલે આઇએએસ અધિકારીની નિમણૂક કરી છે. બુધવારે એક ગેઝેટ નોટિફિકેશનમાં, પરિવહન સચિવ સંજય સેઠી, જે વધારાના મુખ્ય સચિવ કક્ષાના અધિકારી છે, તેમનું મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ…
- રાશિફળ
બે દિવસ બાદ બનશે નવપંચમ યોગ, આ રાશિના જાતકોને થશે છપ્પરફાડ ધનલાભ…
48 કલાક બાદ એટલે કે 9મી ફેબ્રુઆરીથી જ્યોતિષશાસ્ત્રમાં લાલ ગ્રહ તરીકે ઓળખાતા મંગળ ગ્રહ અને ન્યાયના દેવતા ગણાતા શનિદેવ મળીને વિશેષ યોગ બનાવી રહ્યા છે જેને કારણે અમુક રાશિના જાતકોને ધનાધન લાભ થશે. આ દિવસે શનિ અને મંગળ એકબીજાથી 120…
- સ્પોર્ટસ
રવીન્દ્ર જાડેજાની અપ્રતિમ સિદ્ધિઃ ભારતનો એવો પ્રથમ લેફ્ટ-આર્મ સ્પિનર અને વિશ્વનો છઠ્ઠો બોલર છે જેણે…
નાગપુરઃ ગુરુવારે ઇંગ્લૅન્ડ સામે ભારતને વિજય અપાવવામાં ખાસ કરીને પાંચ ખેલાડી (હર્ષિત રાણા, શુભમન ગિલ, અક્ષર પટેલ, શ્રેયસ ઐયર, રવીન્દ્ર જાડેજા)ના યોગદાન હતા, પરંતુ એ બધામાં ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ ખાસ કરીને બોલિંગમાં જે સિદ્ધિ મેળવી એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂકેલા…
- Uncategorized
કાંદિવલીના રહેવાસીઓએ જાતે જ દાયકા જૂની ટ્રાફિકની સમસ્યાનો અંત લાવ્યા
મુંબઈઃ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે (ડબલ્યુઇએચ)ની પૂર્વમાં આવેલા કાંદિવલી ઈસ્ટમાં આવેલી ટાઉનશીપ લોખંડવાલા કોમ્પ્લેક્સના 20 હજાર ફ્લેટ્સના રહેવાસીઓ છેલ્લા એક દાયકાથી ટ્રાફિકની સમસ્યા, એક્સિડેન્ટ અને અવારનવાર સડક પર પરેશાન કરતી ઘટનાથી ત્રસ્ત હતા. મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી) અને ટ્રાફિક પોલીસને કરવામાં આવેલી…