- નેશનલ
ભાજપના સાંસદે કહ્યું “તમે જેલમાં જાવ છો તો તમારા ચિદમ્બરમ સાહેબના કાયદાના લીધે, અમારી સરકાર તો….
નવી દિલ્હી: સંસદમાં નાણાં વિધેયક પર ચર્ચા દરમિયાન ઝારખંડથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ નિશિકાંત દુબેએ વિપક્ષી નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. નિશિકાંત દુબેએ અગ્નિવીરથી લઈને જાતિ ગણતરી, કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો, ED દ્વારા PMLA હેઠળની ધરપકડ સહિત કાર્યવાહી વિશે…
- ઇન્ટરનેશનલ
બાંગ્લાદેશ સત્તાપલટો : રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહબુદ્દીને સંસદને કરી ભંગ
ઢાકા: ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં ઝડપભેર પરિસ્થિતીઓ બદલાઈ રહી છે. દેશમાં હિંસાના વાતાવરણ વચ્ચે રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહબુદ્દીને સંસદ ભંગ કરી દીધી છે. આ સાથે દેશના પૂર્વ વડાપ્રધાન ખાલિદા જિયાને પણ જેલમાંથી મુક્ત કરવામાં આવી છે. બાંગ્લાદેશમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ…
- સ્પોર્ટસ
રેસલર વિનેશ ફોગાટ પહેલી વાર ઑલિમ્પિક્સની સેમિ ફાઇનલમાં પહોંચી
પૅરિસ: ભારતની ટોચની કુસ્તીબાજ વિનેશ ફોગાટે પૅરિસ ઑલિમ્પિક્સના રેસલિંગના 50 કિલો વર્ગમાં બે ઐતિહાસિક વિજય મેળવ્યા હતા. પહેલાં તો તેણે ચાર વાર વર્લ્ડ ચૅમ્પિયન બની ચૂકેલી તેમ જ 2021ની ટોક્યો ઑલિમ્પિક્સમાં ચૅમ્પિયન બનેલી જાપાનની યુઇ સુસાકીને પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં 3-2થી હરાવી…
- નેશનલ
ભારતના રાષ્ટ્રપતિને ફિજિનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મળ્યો
સુવા: ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હાલ તેમના ત્રણ દેશોના પ્રવાસે છે અને હાલ તેઓ ફિજિની રાજધાની સુવામાં છે. ફિજિના રાષ્ટ્રપતિ રાતુ વિલિયામે મૈવાલિલી કાટોનીવેરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ‘કમ્પેનિયન ઑફ ધ ઓર્ડર ઑફ ફિજિ’થી નવાજ્યા છે. તે ફિજિનું સર્વોચ્ચ નાગરિક સન્માન…
- સ્પોર્ટસ
રેસલર વિનેશ ફોગાટ છેલ્લી પાંચ સેકન્ડમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયનને પછાડીને મુકાબલો જીતી ગઈ!
પૅરિસ: ભારતની ટોચની કુસ્તીબાજ વિનેશ ફોગાટે પૅરિસ ઑલિમ્પિક્સમાં ઐતિહાસિક અને આંચકાજનક વિજય મેળવ્યો હતો. તેણે ચાર વખત વર્લ્ડ ચૅમ્પિયન બનેલી જાપાનની યુઇ સુસાકીને રોમાંચક મુકાબલામાં 3-2થી હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ફોગાટે ખાસ કરીને છેલ્લી પાંચ સેકન્ડમાં પર્ફોર્મન્સ ખૂબ…
- Uncategorized
સોનામાં વધુ રૂ. ૨૧૩ની અને ચાંદીમાં રૂ. ૫૦૬ની પીછેહઠ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી બાઉન્સબૅક જોવા મળતાં લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો આગળ ધપ્યો હતો. જોકે, અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બરથી વ્યાજદરમાં કાપ મૂકે તેવો આશાવાદ અને મધ્યપૂર્વના દેશો વચ્ચે…
- ઇન્ટરનેશનલ
બાંગ્લાદેશમાં ઇસ્કોન મંદિર, અલ્પસંખ્યકોને નિશાન બનાવાયા
શેખ હસીનાએ દેશ છોડ્યા બાદ સોમવારે રાત્રે ઢાકામાં વાતાવરણ ખૂબ જ ખરાબ થઇ ગયું છે. નેતાઓ, અધિકારીઓ અને ઘણી સંસ્થાઓ પર હુમલા થયા હતા. હિન્દુ મંદિરોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં સમગ્ર બાંગ્લાદેશમાં ફેલાયેલી હિંસામાં 100થી વધુ…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
ઈલોન મસ્કનો મોટો નિર્ણય, સાન ફ્રાન્સિસ્કોમાં Xની ઑફિસને તાળું મારવામાં આવ્યું
સાન ફ્રાન્સિસ્કો: બે વર્ષ પહેલા બિલિયોનેર ઈલોન મસ્કે(Elon Musk) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર(Twitter) ટેક ઓવર કરી લીધા બાદ પ્લેટફોર્મ સંપૂર્ણ રીતે બદલાઈ ગયું છે, હવે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X તરીકે ઓળખાય છે. એવામાં ઈલોન હવે ઈલોન માસ્ક સાન ફ્રાન્સિસ્કોમાં…
- આમચી મુંબઈ
મિત્રો સાથે માથેરાન ફરવા ગયેલી ભાયખલાની યુવતીનો રસ્તા પરના ખાડાને કારણે જીવ ગયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મિત્રો સાથે માથેરાન ફરવા ગયેલી ભાયખલાની યુવતીએ નવી મુંબઈ નજીકના પનવેલ ખાતે રસ્તા પરના ખાડાને કારણે જીવ ગુમાવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. ખાડામાં બાઈક પટકાવાને કારણે રસ્તા પર ફંગોળાયેલી યુવતી પર પાછળથી આવેલું ટ્રેલર ફરી વળ્યું…