- નેશનલ
આજે Putrada Ekadashi પર સૂર્યની સંક્રાંતિ, પાંચ રાશિના જાતકો માટે લાવશે અચ્છે દિન…
શ્રાવણ મહિનાની બીજા એકાદશીને પુત્રદા એકાદશી (Purtrada Ekadashi) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વખતે 16મી ઓગસ્ટ એટલે કે આજે પુત્રદા એકાદશી છે અને આ સાથે સાથે જ આજે સૂર્ય સંક્રાતિ પણ છે. સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે…
- Uncategorized
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ડોકટરો દ્વારા હડતાળ સમેટાઈ
જુનાગઢ : હુમલા કરનાર વિરૂધ્ધ કાર્યવાહિની ખાતરી પોલીસે આપતા હડતાળ સમેટાઈOPD અને ઇમર્જન્સી દરેક સેવા શરૂ કરાઈજુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ પર હુમલો કર્યાનો કિસ્સો બન્યો હતો..દર્દીના પરિજનો દ્વારા હુમલો કર્યાનો કિસ્સો બનવા પામતા ડોક્ટર અને નર્સિંગ…
- આમચી મુંબઈ
હિન્દુસ્તાન ઝિંકના શેરમાં 8%નો કડાકો, વેદાંતાના આ નિર્ણયને કારણે શેર તૂટ્યા
મુંબઈ: આજે શુક્રવારે શેર માર્કેટ ખુલતાની સાથે જ વેદાંતા ગ્રૂપ(Vedanata group)ની કંપની હિન્દુસ્તાન ઝિંક(Hindustan Zinc)ના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. વેદાંતાની ઑફર ફોર સેલ (OFS) રૂ. 486ના ડિસ્કાઉન્ટેડ ફ્લોર પ્રાઇસ પર ખુલ્યા પછી, હિન્દુસ્તાન ઝિંક (HZL) ના શેર બોમ્બે…
- આમચી મુંબઈ
80 લાખ મહિલાના ખાતામાં જમા થયા લાડકી બહિન યોજનાના રૂ. 3000: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે રાજ્યની લાડકી બહેન યોજના હેઠળ લાભાર્થી મહિલાઓના ખાતામાં પ્રથમ બે મહિનાના નાણાં જમા કરાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે સાતારામાં લાભાર્થી મહિલાઓ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે અત્યાર…
- Uncategorized
હોસ્પિટલમાં તોડફોડમાં ભાજપનો હાથ હોવાનો મમતાનો દાવો : પોલીસે વોન્ટેડના ફોટો કર્યા શેર
કોલકાતા: ગુરુવારે રાત્રે આરજી કર મેડિકલ કોલેજમાં તોડફોડ પાછળ વિપક્ષી રાજકીય પક્ષોનો હાથ હોવાનો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો છે. મમતા બેનર્જીએ કહ્યું કે તેઓ વિરોધ માટે વિદ્યાર્થીઓ કે ડોકટરોને જવાબદાર માનતા નથી પરંતુ કેટલાક રાજકીય પક્ષો પર…
- આમચી મુંબઈ
વાઇન શોપનું લાઇસન્સ મેળવી આપવાના બહાને ત્રણ સાથે રૂ. 1.92 કરોડની ઠગાઇ
થાણે: વાઇન શોપનું લાઇસન્સ મેળવી આપવાના બહાને ત્રણ જણ સાથે રૂ. 1.92 કરોડની ઠગાઇ આચરવા બદલ નવી મુંબઈના રહેવાસી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.ડોંબિવલીમાં રહેનારી ત્રિપુટીને છેતરવા બદલ થાણે જિલ્લાની ભિવંડી પોલીસે નવી મુંબઈના ઉલવે ખાતે રહેતા અમોલ શહાજી…
- Uncategorized
હિન્દુઓના મુદ્દે બાંગ્લાદેશ સામે ઇન્દિરા ગાંધી જેવી કાર્યવાહી કરવા પીએમ મોદીને કોંગ્રેસ નેતાની વિનંતી
નવી દિલ્હી: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને કોંગ્રેસના એક મુસ્લિમ ધારાસભ્યએ પીએમ મોદીને ખાસ અપીલ કરી છે. શિવાજીનગર કોંગ્રેસના ધારાસભ્ય રિઝવાન અર્શદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી કે તેઓ ઈન્દિરા ગાંધીની જેમ દાખલારુપ લશ્કરી કાર્યવાહી કરવામાં અચકાઈ નહીં.…
- આમચી મુંબઈ
પોલીસ કસ્ટડીમાંથી ફરાર થયેલો આરોપી રાજસ્થાનમાં પકડાયો
મુંબઈ: વિદેશી ચલણ સસ્તામાં આપવાની લાલચે કથિત ઠગાઈ કરવાના કેસમાં ધરપકડ કરાયેલો આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયો હતો. જોકે ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેને રાજસ્થાનથી ફરી પકડી પાડ્યો હતો.ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-9ની ટીમે આરોપી મોહમ્મદ ફાયક ઈસહાર હુસેન (30)ને રાજસ્થાનના કોટા…
- નેશનલ
મોદીના સ્વાતંત્ર્યદિન ભાષણની વિપક્ષે કરી ટીકા, કહ્યું આંબેડકરનું અપમાન કર્યું
નવી દિલ્હી: વિપક્ષે ગુરુવારે એવો આક્ષેપ કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાગલાવાદી એજેન્ડા ચલાવી રહ્યા છે. કૉંગ્રેસે તેમની કમ્યુનલ સિવિલ કોડ (કોમી નાગરી સંહિતા) ટિપ્પણીને ડો. બાબાસાહેબ આંબેડકરના ઘોર અપમાન સમાન ગણાવી હતી.કોંગ્રેસે એવો પણ આક્ષેપ કર્યો હતો…
- મનોરંજન
Bigg Bossમાં ભાગ લેવા આ સુપર સ્ટારને ઓફર કરવામાં આવ્યા હતા 294 કરોડ રૂપિયા પણ…
બોલીવૂડના કાકા તરીકે ઓળખાતા, કરોડો યુવતીઓના દિલની ધડકન સમાન દિગ્ગજ અભિનેતા રાજેશ ખન્ના (Rajesh Khanna)એ જે સ્ટારડમ જોયું છે એ ભાગ્યે જ કોઈ સ્ટારના નસીબે જોવાનું આવ્યું હશે. જોકે, એમનો સૂરજ જેટલો બુલંદી સાથે ઉપર ચઢ્યો હતો, એટલો જ એનો…