- સ્પોર્ટસ
ડોપિંગમાં ફસાયો જાણીતો ક્રિકેટર, તમામ ફૉર્મેટમાંથી અચોક્કસ મુદત માટે સસ્પેન્ડ!
કોલંબો: શ્રીલંકાથી ખરાબ સમાચાર આવ્યા છે. શ્રીલંકા વતી 10 વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતો 31 વર્ષનો વિકેટકીપર-બૅટર નિરોશાન ડિકવેલાએ ડ્રગ્સ-વિરોધી કાર્યવાહી દરમ્યાન કેટલાક નિયમોનો ભંગ કર્યો એ બદલ તેને ત્રણેય ફૉર્મેટમાંથી અચોક્કસ મુદત માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.શ્રીલંકાના ક્રિકેટ બોર્ડે આ…
- આમચી મુંબઈ
મુંબઈને સ્લમ-ફ્રી બનાવવા માટે બોમ્બે હાઈ કોર્ટે પ્રશાસનને કરી મહત્ત્વની ટકોર
મુંબઈ: મુંબઈને ઝૂંપડપટ્ટીમુક્ત બનાવવાનું વિઝન હોવું જોઇએ, એમ જણાવતા હાઇ કોર્ટે ખાનગી બિલ્ડરો દ્વારા ઝૂંપડપટ્ટીવાસીઓના થતા હાલ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. આ સિવાય હાઇ કોર્ટે મહારાષ્ટ્ર સ્લમ એરિયા (ઇમ્પ્રુવમેન્ટ, ક્લિઅરન્સ એન્ડ રિડેવલપમેન્ટ) એક્ટના કડક રીતે અમલ કરાવવા પર…
- આમચી મુંબઈ
મિલકતને લઇ વિવાદ થતાં પુત્રએ પિતાના અંગૂઠાનો ભાગ કરડી ખાધો
થાણે: થાણેના વાગલે એસ્ટેટ વિસ્તારમાં મિલકતને લઇ વિવાદ થતાં ઉશ્કેરાયેલા પુત્રએ પિતાના અંગૂઠાનો ભાગ કરડી ખાધો હતો.શ્રીનગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે રામનગર વિસ્તારમાં 14 ઑગસ્ટે આ ઘટના બની હતી. આરોપીની ઓળખ રંજિત સરોજ તરીકે થઇ હતી. આ પણ…
- આમચી મુંબઈ
આકર્ષક વળતરની લાલચે વ્યવસાયિક સાથે 21 કરોડ રૂપિયાની છેતરપિંડી
થાણે: આકર્ષક વળતરની લાલચે પોતાની કંપનીમાં રોકાણ કરવા પ્રેર્યા બાદ પ્રિન્ટિંગ ઍન્ડ પૅકેજિંગના વ્યવસાયિક સાથે 21 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી કરવા પ્રકરણે થાણે પોલીસે ત્રણ જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.ચિતળસર પોલીસ સ્ટેશનમાં બુધવારે નોંધાયેલા એફઆઈઆર અનુસાર પ્રવીણકુમાર અગ્રવાલ, સોનલ પ્રવીણકુમાર…
- મનોરંજન
અક્ષયકુમારની ફ્લોપની હારમાળા ચાલુ, જાણો ખેલ ખેલ મેંનું બોક્સ ઑફિસ કલેક્શન
અક્ષય કુમાર આ વર્ષે તેમની ત્રીજી ફિલ્મ ખેલ ખેલ મેં લઇને આવી ગયા છે. આ ફિલ્મ 15 ઑગસ્ટના રોજ સિનેમાઘરોમાં રજૂ થઇ છે. નિર્દેશક મુદસ્સર અઝીઝની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સ્ત્રી 2 અને વેદાનો સામનો કરી રહી છે, એવામાં…
- ઇન્ટરનેશનલ
India જ નહીં પણ સાત સમંદર પાર આ દેશોમાં ધામધૂમથી ઉજવાય છે Rakshabandhan…
ભાઈ-બહેનના પ્રેમના પર્વ તરીકે ઓળખાતા રક્ષા બંધનના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ભારતમાં તો આ તહેવાર ખૂબ જ ધામ-ધૂમથી ઊજવવામાં આવે છે. પણ શું તમને ખબર છે કે ભારતની બહાર સાત સમંદર પાર પણ આ તહેવારને ખૂબ જ ધામધૂમથી…
- સ્પોર્ટસ
ટીમ ઇન્ડિયાના ખેલાડીઓની 42 દિવસના બ્રેક પછી ઉપરાઉપરી ચાર સિરીઝ
મુંબઈ: જૂનમાં ભારતે ટી-20નો વર્લ્ડ કપ જીતી લીધો ત્યાર પછી ઝિમ્બાબ્વે અને શ્રીલંકા સામે સિરીઝો રમાઈ છે, પરંતુ હવે તો ભારત પાસે મોટી સંખ્યામાં ખેલાડીઓ થઈ ગયા હોવાથી કોઈ ખાસ ખેલાડી પર વર્કલોડ નથી આવતો. રોહિત શર્મા, વિરાટ કોહલી અને…
- આમચી મુંબઈ
વકફ બોર્ડની સંપત્તિને કોઈને હાથ લાગવા નહીં દઉં: ઉદ્ધવ ઠાકરે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને શિવસેના યુબીટી નેતા ઉદ્ધવ ઠાકરેએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે તેઓ વક્ફ બોર્ડ અને મંદિરોની મિલકતોને કોઈને હાથ લાગવા દેશે નહીં. ઉદ્ધવે મુખ્ય પ્રધાન પદને લઈને…
- નેશનલ
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે સસ્પેન્સ અકબંધ, કમિશને શું કહ્યું?
નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીર અને હરિયાણા બંને રાજ્યની વિધાનસભાની ચૂંટણીની એક સાથે જાહેરાત કરવામાં આવ્યા પછી મહારાષ્ટ્ર માટે સસ્પેન્સ અકબંધ રહ્યું. હરિયાણાની સાથે મહારાષ્ટ્રની ઈલેક્શન અંગે તારીખ જાહેર કરવાની અપેક્ષા હતી, પરંતુ એની સામે હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીની…
- આમચી મુંબઈ
ઉદ્ધવ ઠાકરેને ટોણો: આ સરકાર રૂબરૂ કામ કરે છે, ફેસબુક પર નહીં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જનતાના કામોને પ્રાથમિકતા આપતી મહાયુતિ સરકારના 25 મહિનાના કાર્યકાળ દરમિયાન 22 હજાર 364 જેટલી ફાઇલોનો નિકાલ કર્યો છે. મહાવિકાસ આઘાડીના અઢી વર્ષના કાર્યકાળની સરખામણીમાં બમણી ફાઇલોનો નિકાલ કરીને અને ત્રણ ગણા કામોને મંજૂરી…