- રાશિફળ
આજનું રાશિફળ (10-02-25): ધન, મકર અને મીન રાશિના જાતકોને આજે મળશે એક પછી એક Good News…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સખત મહેનત કરવાનો રહેશે. આજે તમારા પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. આજે બિઝનેસમાં તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. ધાર્મિક કાર્યમાં આજે તમારો રસ વધશે. આજે તમે સંપત્તિનો અમુક ભાગ દાન કાર્યમાં પણ…
- નેશનલ
હૈદરાબાદમાં સંપત્તિના વિવાદમાં ખેલાયો ખૂની ખેલઃ જાણીતા ઉદ્યોગપતિ પર પૌત્રએ છરીના 70 ઘા માર્યાં
હૈદરાબાદ: સંપતિ વિવાદને લઈને હૈદરાબાદમાં ખૂની ખેલ ખેલાયો છે. હૈદરાબાદમાં સંપતિ વિવાદને લઈને 86 વર્ષીય ઉદ્યોગપતિની તેના જ 28 વર્ષીય પૌત્ર દ્વારા હત્યા કરી દેવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ હત્યા ગુરુવારની અડધી રાતે કરવામાં આવી હતી. સંપતિને લઈને…
- સ્પોર્ટસ
વિરાટ પાછો સસ્તામાં આઉટ થઈ ગયો એટલે ચાહકોની સનકી ગઈ…
કટક: વિરાટ કોહલી તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં તમામ આઠ વખત ઑફ સ્ટમ્પ પરના કૅ ઑફ સ્ટમ્પની બહારના બૉલમાં રમવા જતા વિકેટ ગુમાવી બેઠો હતો એ દુ:સ્વપ્ન હવે પૂરું થયું લાગે છે એવું તેના અસંખ્ય ચાહકોએ વિચાર્યું હશે. જોકે આજે એનાથી સાવ ઊલટું…
- આમચી મુંબઈ
કોસ્ટલ રોડ પર ડિવાઇડર સાથે ટકરાયા બાદ કાર ઊંધી વળી: યુવતીનું થયું મૃત્યુ
મુંબઈ: ગયા વર્ષે ખુલ્લા મુકાયેલા કોસ્ટલ રોડ પર શનિવારે રાતે થયેલા અકસ્માતમાં યુવતીનો જીવ ગયો હતો. રાતે પુરઝડપે આવી રહેલી કારના ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં કાર ડિવાઇડર સાથે ભટકાયા બાદ ઊંધી વળી ગઇ હતી, જેમાં ડ્રાઇવર પણ ઘાયલ થયો હતો. તાડદેવ…
- મહારાષ્ટ્ર
સાઈબર ક્રાઈમનો સામનો મહારાષ્ટ્ર સક્ષમ યંત્રણા દ્વારા કરી રહ્યું છે: ફડણવીસ
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે રહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા સાઈબર ક્રાઈમનો સામનો કરવા માટે જે સક્ષમ યંત્રણા તૈયાર કરવામાં આવી છે તેને કારણે ટૂંકા સમયગાળામાં સેંકડો કરોડો રૂપિયાની બચત થઈ છે.તેમણે કહ્યું હતું કે અન્ય રાજ્યો…
- અમદાવાદ
પોલીસ અધિકારીઓ વિરુદ્ધ પગલા ભરવા માટે મનસુખ વસાવાએ સીએમને લખ્યો પત્ર
અમદાવાદઃ ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વાસાવા અવારનવાર મુખ્ય પ્રધાનને પત્ર લખીને ચર્ચાનું કેન્દ્ર બનતા રહે છે. તેમણે ફરીવાર પત્ર લખીને ભરૂચ જિલ્લાના નબીપુર અને આમલેથા પોલીસ સ્ટેશનનાં અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કર્યા હતાં. તેમણે આ પોલીસ મથકના અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને…
- મનોરંજન
લગ્નને એક વર્ષ નથી થયું અને Sonakshi Sinhaએ નણંદ સાથે કર્યું કંઈક એવું કે… ઝહિર પણ જોતો રહી ગયો
હેડિંગ વાંચીને જો તમે પણ વિચારી રહ્યા હોવ કે ભારતના દરેક પરિવારમાં જે રીતે નણંદ-ભાભી વચ્ચે ખટપટ તો ચાલતી જ હોય છે અને આવું જ કંઈ બોલીવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) સાથે પણ કંઈક આવું જ થયું હશે તો…
- આમચી મુંબઈ
મુંબઈગરા માટે ખુશખબર, આવી રહી છે નવી ડિઝાઈનની ટ્રેન અને સર્વિસ પણ વધશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ મુંબઈની લોકલ ટ્રેન ‘લાઈફલાઈન’ કહેવાય છે. હવે રેલવે તેની કાર્યક્ષમતા, સલામતી અને સૌથી અગત્યનું, એટલે કે પેસેન્જરના પ્રવાસના સુખદ અનુભવને સુધારવા પર ભાર મૂકીને એ દિશામાં ફેરફાર કરવા જઈ રહી છે. પ્રવાસીઓને સૌથી કનડતો મુદ્દો એટલે રોજની…
- નેશનલ
રાજસ્થાનમાં ઉપરાષ્ટ્રપતિ ધનખડે ખેડૂતો માટે આપ્યું મહત્ત્વનું નિવેદન, કોઈની મદદ પર નિર્ભર રહેવું જોઈએ નહીં…
ચિતોડ: રાજસ્થાનના ચિત્તોડગઢમાં અખિલ મેવાડ ક્ષેત્ર જાટ મહાસભાને સંબોધતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે કહ્યું, “જ્યારે ખેડૂતની આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે, ત્યારે દેશની વ્યવસ્થાને પણ મુક્તિ મળે છે. ખેડૂત દાતા છે, ખેડૂતે કોઈની તરફ ન જોવું જોઈએ, ખેડૂતે કોઈની મદદ પર…
- ઉત્સવ
ફોકસ : કાશ્મીરને પ્રદૂષણમુક્ત કરવાની ઝુંબેશ ફેરવાઇ ગઈ લાખો રૂપિયાના બિઝનેસમાં!
-રેખા દેશરાજ ધરતી પરનું સ્વર્ગ એટલે કાશ્મીર એવું કહેવામાં આવે છે. હિમાચ્છાદિત પર્વતો, વૃક્ષો, ઘરો સહિત સંપૂર્ણ વિસ્તારમાં ફક્ત બરફની ચાદર જોવા મળે. કાશ્મીરનો આ બ્લેક એન્ડ વાઇટ લૂક પણ જોવા જેવો હોય છે. તેથી જ અહીં પર્યટકોની ભીડ વધુ…