- મહારાષ્ટ્ર
નાગપુરને કારણે અમે જેલમાં ગયા: સંજય રાઉત
નાગપુર: શિવસેના (યુબીટી)ના સંસદસભ્ય સંજય રાઉત બે દિવસથી નાગપુરની મુલાકાતે આવ્યા છે. રવિવારે તેમણે કહ્યું હતું કે હું અને અનિલ દેશમુખ બંને એક જ સમયે કારાવાસમાં હતા અને તેને માટે નાગપુરના જ એક નેતા જવાબદાર હતા.રવિવારે તેમણે અનિલ દેશમુખની મુલાકાત…
- નેશનલ
ઉદયપુરમાં સ્ટેબિંગઃ પીડિતના પરિવારજનોએ દાવો કર્યો કે તેમને હોસ્પિટલમાં જવા ન દીધા
જયપુર: જે છોકરાને એના સહાધ્યાયી દ્વારા છરો મારવાની ધટના બાદ ઉદયપુરમાં સાંપ્રદાયિક હિંસા ભડકી હતી, તેના પરિવારના સભ્યોએ રવિવારે શહેરમાં એક રેલીમાં ભાગ લીધો હતો અને આરોપ લગાવ્યો હતો કે તેમને હોસ્પિટલમાં પીડિતને જોવાની મંજૂરી આપવામાં આવી નથી.ઉદયપુરના મુખર્જી નગર…
- નેશનલ
મુખ્યમંત્રીના કાર્યક્રમો રદ કરાવવાથી વધુ અપમાન શું હોય? JMMની વિરુદ્ધ ચંપાઈ સોરેનના પ્રહારો
રાંચી: ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેન ભાજપ સાથે જોડાય શકે તેવી અટકળો વચ્ચે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરી છે, જેમાં તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે પોસ્ટમાં જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસના અપમાનજનક વર્તનને…
- સ્પોર્ટસ
ISPLમાં ટેપ લગાવેલા ટેનિસ બોલની રિવર્સ સ્વિંગથી બેટ્સમેનોની થશે પરીક્ષાઃ સચિન તેંડુલકર
મુંબઈઃ ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે આજે ખુલાસો કર્યો હતો કે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રિવર્સ સ્વિંગનો સામનો કરવાના તેના અનુભવનો ઉપયોગ ટેનિસ બોલ ટૂર્નામેન્ટ ‘ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL)માં તેને લાગુ કરવા માટે કર્યો હતો. આઇએસપીએલની બીજી સીઝનની અહીં જાહેરાત…
- સ્પોર્ટસ
ટેસ્ટ ક્રિકેટના 150 વર્ષ પુરા થવા પર મેલબર્નમાં થશે ઉજવણી
મેલબોર્ન: ઑસ્ટ્રેલિયા 2027માં ટેસ્ટ ક્રિકેટના 150 વર્ષ પુરા થવાના અવસર પર મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી)માં એકમાત્ર ટેસ્ટ મેચ માટે ઇગ્લેન્ડની યજમાની કરશે. પ્રથમ ટેસ્ટ મેચ માર્ચ 1877ના રોજ ઓસ્ટ્રેલિયા અને ઇગ્લેન્ડ વચ્ચે એમસીજીમાં રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ આ મેચ 45 રનથી…
- આમચી મુંબઈ
ડીએસપીનો પુત્ર હોવાનો દાવો કરી દારૂના નશામાં કોન્સ્ટેબલ સાથે ધક્કામુક્કી કરનારો પકડાયો
મુંબઈ: ડ્રન્ક એન્ડ ડ્રાઇવિંગ બદલ પકડાયેલા 35 વર્ષના યુવકે પોતે વરિષ્ઠ પોલીસ અધિકારીનો પુત્ર હોવાનો દાવો કરી ફરજ પર હાજર કોન્સ્ટેબલ સાથે ધક્કામુક્કી કરીને તેને ધમકી આપી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.અંધેરી પશ્ર્ચિમના ચાર બંગલો વિસ્તારમાં શુક્રવારે આ ઘટના બની…
- આમચી મુંબઈ
શસ્ત્રની ધાક દાખવી મહિલાને લૂંટી: ભૂતપૂર્વ રસોઇયો પકડાયો
થાણે: નવી મુંબઈમાં મહિલાને શસ્ત્રની ધાક દાખવીને રોકડ-સોનાની ચેઇન લૂંટવા બદલ પોલીસે ભૂતપૂર્વ રસોઇયાની ધરપકડ કરી હતી.નવી મુંબઈના ઘનસોલી વિસ્તારમાં રહેનારી મહિલાના ઘરે 14 ઑગસ્ટે રાતે આરોપી આવ્યો હતો અને તેણે મહિલાને શસ્ત્રની ધાક દાખવીને રૂ. 30 હજાર લૂંટી લીધા…
- આમચી મુંબઈ
થાણેમાં મહિલા પર હુમલો કરવા બદલ ચાર જણને સાત વર્ષની કેદ
થાણે: સ્વર્ગસ્થ પતિ પાસેથી માલિકે લીધેલા ઉછીનાં નાણાં પાછા માગવા ફેક્ટરીમાં ગયેલી મહિલા પર હુમલો કરવા બદલ થાણેની કોર્ટે ચાર આરોપીને સાત વર્ષની કેદ ફટકારી હતી.એડિશનલ સેશન્સ જજ જી. જી. ભણસાલીએ 9 ઑગસ્ટે આપેલા આદેશમાં અપૂરતા પુરાવાને કારણે ફેક્ટરીના માલિકને…
- મનોરંજન
જ્યારે શ્રદ્ધા કપૂરના રૂમમાંથી ચોરાઇ કિંમતી વસ્તુ…..
તમે કશે બહારગામ ગયા હો અને તમારી પાસે કોઇ કિંમતી ચીજવસ્તુ હોય તો એને સાચવવાની જવાબદારી બહુ મોટી હોય છે કારણ કે કિંમતી વસ્તુ હંમેશા ચોરાઇ જવાનો કે ખોવાઇ જવાનો ભય રહેતો હોય છે. બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર સાથે પણ…