- મનોરંજન
ફિલ્મ Stree-2માં છુપાયેલો સમાજ માટે આ સિક્રેટ મેસેજ, તમારા સુધી પહોંચ્યો કે?
હાલમાં જ્યાં જુઓ ત્યાં બસ શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) સ્ટારર ફિલ્મ સ્ત્રી ટુ (Stree 2)ની ચર્ચા ચાલી રહી છે. 2024ની કદાચ સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મનો ટેગ પણ સ્ત્રી ટુને ફાળે જાય છે. આ વર્ષે થિયેટર્સ દર્શકો માટે તરસી ગયા…
- મહારાષ્ટ્ર
પુણે પોર્શે કાર અકસ્માત: કોર્ટે સગીરનાં માતા-પિતા, અન્ય ચારના જામીન નકાર્યા
પુણે: પુણેના કલ્યાણીનગરમાં બે સોફ્ટવેર એન્જિનિયરનો ભોગ લેનાર પોર્શે કાર અકસ્માત કેસમાં લોહીના નમૂનાની કથિત અદલાબદલીના સંબંધમાં કોર્ટે ગુરુવારે સગીર ડ્રાઇવરનાં માતા-પિતા તથા અન્ય ચાર જણની જામીન અરજી ફગાવી દીધી હતી.એડિશનલ સેશન્સ જજ યુ.એમ. મુધોલકરે 17 વર્ષના સગીરનાં માતા-પિતા વિશાલ…
- આમચી મુંબઈ
એસયુવીથી પિતાની કારને ટક્કર મારનારા પુત્રએ લાઇસન્સ ગુમાવવું પડશે
મુંબઈ: અંબરનાથમાં એસયુવી હંકારી પિતાની કારને બે વાર જોરદાર ટક્કર મારનારા પુત્રનું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવામાં આવશે, એમ વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.આરોપી સતીશ શર્મા (38) સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તેની ધરપકડ કરાઇ હતી. પોલીસ તપાસ પૂરી થયા બાદ મહારાષ્ટ્ર…
- સ્પોર્ટસ
ન્યૂ ઝીલૅન્ડની આ ગ્લેમરસ પ્લેયર છે વિરાટ કોહલીની દીવાની
ક્રાઇસ્ટચર્ચ: ન્યૂ ઝીલૅન્ડની ગ્લેમરસ ક્રિકેટર ઝારા જેટલીને વિરાટ કોહલી સાથે ફોટો પડાવવાની ખૂબ ઇચ્છા છે.ભારતના મહાન બૅટર્સમાં ગણાતા કોહલીની સાથે ઊભા રહીને ફોટો પડાવવાનું ઝારાનું વર્ષોથી સપનું છે જેની વાત તેણે તાજેતરમાં ‘ફાઇન લેગ્સ-ધ ક્રિકેટ પૉડકાસ્ટ’માં કરી હતી.ઝારાએ કહ્યું છે…
- આમચી મુંબઈ
Badlapur Horror: RSSની શાળા છે, એટલે CCTV ફૂટેજ રફેદફે કરાઇ: કોંગ્રેસનો આરોપ
મુંબઈ: બદલાપુરની શાળામાં સાડા ત્રણ અને ચાર વર્ષની બાળકીઓ પર જાતીય અત્યાચાર આચરવામાં આવ્યાની ઘટનાને પહેલા જ દિવસથી રાજકીય રંગ લાગી ગયો છે અને દિવસેને દિવસે આ મુદ્દે રાજકારણની રમત વધતી જાય છે. આ મામલે હવે કૉંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ…
- આમચી મુંબઈ
ધોરણ 11માં એડમિશન: ત્રીજું લિસ્ટ જાહેર, હજી આટલા વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે….
મુંબઈ: શૈક્ષણિક વર્ષ 2024-25 અંતર્ગત મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં ધોરણ 11માં પ્રવેશ માટે ત્રીજી વિશેષ પ્રવેશ યાદી આજે જાહેર કરવામાં આવી હતી. આ યાદી હેઠળ વિવિધ કોલેજોની 1 લાખ 18 હજાર 939 બેઠકો માટે 17 હજાર 488 વિદ્યાર્થીએ અરજી કરી હતી.…
- આમચી મુંબઈ
બદલાપુર પ્રકરણને લઈ ગૃહ મંત્રાલય એક્શનમાં, પોલીસ અધિકારીઓ માટે લેવાયો આ નિર્ણય
મુંબઈઃ થાણેના બદલાપુરમાં બનેલી બે બાળકી પર કથિત જાતીય શોષણની શરમજનક ઘટનાને જોતા મુંબઈ પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. મહિલાઓ અને છોકરીઓની સુરક્ષાને વધુ સુનિશ્ચિત કરવા માટે, પોલીસ હેડક્વાર્ટર દ્વારા દર શનિવારે પોલીસ સ્ટેશનોમાં આયોજિત ફરિયાદ નિવારણ શિબિરોમાં પડતર…
- આમચી મુંબઈ
નવી મુંબઈમાં લૂંટના પ્રયાસ વખતે યુવાનની હત્યા કરનારો પકડાયો
થાણે: લૂંટના પ્રયાસ દરમિયાન યુવાનની કથિત હત્યા કરનારા આરોપીને નવી મુંબઈ પોલીસે દોઢસોથી વધુ સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસી પકડી પાડ્યો હતો.આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (ક્રાઈમ) અજયકુમાર લાંડગેએ જણાવ્યું હતું કે પકડાયેલા આરોપીની ઓળખ સમીર અમજીત શેખ તરીકે થઈ હતી. પોલીસ તેની…
- Uncategorized
વરસાદના વિરામે કચ્છીઓની ચિંતા વધારી, ડેમમાં પાણીના સ્તર ઘટ્યા
ભુજ: સૌરાષ્ટ્ર–કચ્છ પર એકધારા વરસેલા અતિભારે વરસાદથી કચ્છના ઘણા નાના-મોટા ડેમ, તળાવો છલકાઈ ગયાં હતાં જો કે ગત જુલાઈના અંતિમ સપ્તાહથી સંભવિત ઉભી થયેલી ‘અલનીનો ઈફેક્ટ’ના લીધે મોન્સૂન ટ્રેક નબળો પડી જતાં મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાવવાની સાથે જ આ રણપ્રદેશના…