- આમચી મુંબઈ
એકનાથ શિંદેને લુટિયન્સ ઝોનમાં ફાળવાયો બંગલો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને હવે દેશની રાજધાની દિલ્હીમાં મળી શકાશે. કેન્દ્ર સરકારના નગર વિકાસ મંત્રાલયે શિંદેને પંડિત પંત માર્ગ પર એક બંગલો ફાળવ્યો છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો મુંબઈમાં વર્ષા નામનો સરકારી બંગલો છે. વર્ષા…
- ઇન્ટરનેશનલ
રશિયાનો યુક્રેન પર 100 મિસાઇલ અને ડ્રોનથી ભયાનક હુમલો, ચારનાં મોત
કિવઃ રશિયાની સેનાએ યુક્રેનના વિવિધ હિસ્સામાં મિસાઇલો અને ડ્રોનથી હુમલો કર્યો હતો. આ હુમલામાં ચાર લોકોના મોત થયા હતા જ્યારે એક ડઝનથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ હુમલો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો હતો.યુક્રેનના પૂર્વ, ઉત્તર, દક્ષિણ અને મધ્ય…
- ટોપ ન્યૂઝ
ગુજરાતમાં મેઘરાજા મુસીબત લાવ્યાઃ બચાવ-રાહત કામગીરી માટે NDRF સાથે આર્મીને તહેનાત કરાઈ
રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતી સામે નાગરિકોની સલામતી માટે રાજ્યનું વહીવટી તંત્ર આગોતરી તૈયારી સાથે સુસજ્જ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ઝીરો કેઝ્યુલીટીના અભિગમ સાથે રાહત-બચાવ માટે ટીમો ખડેપગે તૈનાત છે. મુખ્યમંત્રી ઉપરાંત મુખ્ય સચિવ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ,…
- આમચી મુંબઈ
છોકરીઓનો પીછો કરી અશ્લીલ ચેનચાળા કરનારો સગીર પકડાયો
થાણે: ભિવંડીમાં છોકરીઓનો પીછો કરી કથિત અશ્ર્લીલ ચાળા કરનારા 15 વર્ષના સગીરને પોલીસે પકડી પાડ્યો હતો.એક છોકરીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર ઘટના સોમવારની રાતે 8 વાગ્યાની આસપાસ બની હતી. ફરિયાદી છોકરી રસ્તા પરથી એકલી ચાલતી જઈ રહી હતી ત્યારે આરોપીએ તેનો…
- મહારાષ્ટ્ર
કૌન બનેગા મુખ્યમંત્રી? મહાયુતિમાં કોના પર કળશ ઢોળાશે?
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વિરોધ પક્ષો મહાવિકાસ આઘાડી હોય કે પછી સત્તાધારી પક્ષ મહાયુતિ, બંનેમાં મુખ્ય પ્રધાનનો ચહેરો કોણ બનશે તે હજી પણ જાહેર કરાયું નથી. મહાવિકાસ આઘાડીમાં ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન બનવા ઇચ્છુક હોવાની…
- મનોરંજન
જાણીતા ફિલ્મ નિર્માતાનું નિધન, ફિલ્મ ઈન્ડસ્ટ્રી આઘાતમાં….
મલાયલમ ફિલ્મ નિર્માતા એમ મોહનનું 76 વર્ષની વયે કોચીમાં નિધન થયું છે. તેઓ એક ખાનગી હોસ્પિટલમાં ઉંમર સંબંધિત બીમારીની સારવાર લઈ રહ્યા છે. દિગ્ગજ ફિલ્મ મેકરના નિધનથી સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. છેલ્લાં કેટલાક સમયથી તેઓ…
- સ્પોર્ટસ
દુલીપ ટ્રોફીના આરંભ પહેલાં જ બે ફાસ્ટ બોલર બીમાર
નવી દિલ્હી: આગામી પાંચમી સપ્ટેમ્બરે બેન્ગલૂરુ તથા અનંતપુરમાં દુલીપ ટ્રોફી ટૂર્નામેન્ટ શરૂ થઈ રહી છે અને એમાં સારું રમનારા ખેલાડીઓને ભારતની આગામી ત્રણ ટેસ્ટ-સિરીઝ માટેની ટીમોમાં સામેલ કરવા સિલેક્ટરો વિચારવાના હતા, પરંતુ આ ટૂર્નામેન્ટના 10 દિવસ પહેલાં ત્રણ મોટી વિકેટ…
- Uncategorized
શ્રદ્ધાની સ્ત્રી-ટુએ બીજા અઠવાડિયે કેટલો કર્યો બિઝનેસ, જાણો અપડેટ
તહેવારોમાં ફિલ્મો સારી કમાણી કરતી હોય છે, પરંતુ ગુજરાત સહિત દેશના ઘણા ભાગોમાં સારો એવો વરસાદ હોવાને કારણે થિયેટરોમાં દર્શકોની હાજરી પર અસર પડી છે, છતાં શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની સિક્વલ ફિલ્મ સ્ત્રી-ટુને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે.…
- સ્પોર્ટસ
કૅપ્ટન્સી મળતાં જ આ પ્લેયરે ધમાકેદાર બૅટિંગ કરી
નવી દિલ્હી: આયુષ બદોનીને આઇપીએલમાં લખનઊ સુપર જાયન્ટ્સ (એલએસજી) વતી ફટકાબાજી કરતો આપણે જોયો જ છે, દિલ્હી પ્રીમિયર લીગ (ડીપીએલ)માં પણ તે ફરી એકવાર છવાઈ ગયો છે. આ વખતે તેણે કૅપ્ટન્સી મળતાં જ ધમાકેદાર બૅટિંગ કરી છે. તેણે છ છગ્ગા…
- સ્પોર્ટસ
કૅપ્ટન હરમનપ્રીતનો ચોથો વર્લ્ડ કપ, ટીમમાં જાણો કોણ-કોણ છે…
મુંબઈ: આગામી ત્રીજી ઑક્ટોબરે યુએઇ (યુનાઇટેડ આરબ અમીરાત)માં શરૂ થનારા મહિલા ક્રિકેટર્સ માટેના ટી-20 વર્લ્ડ કપ માટે બીસીસીઆઇ (બોર્ડ ઑફ ક્ધટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા)એ ટીમ જાહેર કરી છે. ઑલરાઉન્ડર હરમનપ્રીત કૌર કૅપ્ટન તરીકે ચોથી વાર (2018, 2020, 2023, 2024)…