રોહિતના છગ્ગા-ચોક્કાના વરસાદ પહેલાં પ્રેક્ષકોએ પાણીથી રીતસર નાહી લીધું, જાણો કેવી રીતે…
કટક: ઓડિશા રાજ્યના કટક શહેરમાં ગઈ કાલે 34 ડિગ્રી તાપમાન વચ્ચે બારામતી સ્ટેડિયમમાં હજારો પ્રેક્ષકોએ ભારતીય બોલર્સના તરખાટ તેમ જ ભારતીય બેટર્સની ફટકાબાજી તો માણી, પરંતુ એ માણવા જતા તેમણે અસહ્ય ગરમીનો સામનો પણ કરવો પડ્યો હતો.બારામતી સ્ટેડિયમમાં ફ્લડલાઇટની સમસ્યાએ…
- અમદાવાદ
Narendra Modi Stadium માં વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમાશે, ટિકિટ ખરીદવા લોકોની ભારે ભીડ
અમદાવાદ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 12 ફેબ્રુઆરીએ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી વન-ડે આંતરરાષ્ટ્રીય (ODI) મેચ રમાશે. આ મેચ માટે ઓફલાઇન ટિકિટનું વેચાણ 9 ફેબ્રુઆરીથી શરૂ થયું છે અને 11 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. જેમાં ક્રિકેટ પ્રેમીઓ સવારે 10…
- ઇન્ટરનેશનલ
અરૂણાચલ પ્રદેશ અને અક્સાઇ ચીનને ભારતનો પ્રદેશ બતાવવતા ચીન થયું નારાજ, કહ્યું કે…..
બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારના પતન બાદ ચીન હવે બાંગ્લાદેશ પર દબાણ લાવી રહ્યું છે. બાંગ્લાદેશની સરકારી શાળાઓના પુસ્તકોમાં અરુણાચલ પ્રદેશને ભારતનો ભાગ દર્શાવવા સામે ચીને વાંધો વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત બાંગ્લાદેશમાં સર્વે વિભાગની વેબસાઈટ પરના નકશાઓ સામે પણ તેણે…
- કચ્છ
Kutch માં ફરી ધરા ધ્રુજી, રાપરમાં 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
અમદાવાદ: ગુજરાતના કચ્છમાં(Kutch)ગત મોડી રાત્રે કરી એક વાર ધરા ધ્રુજી હતી. જેમાં મળતી માહિતી મુજબ કચ્છના રાપરમાં મોડી રાત્રે 2:46 કલાકે આવ્યો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેમાં રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.1 નોંધાઈ હતી. જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપર નજીક…
- નેશનલ
તિરુપતિ લાડુમાં ચરબી ભેળવનારાઓ સામે સીબીઆઇની કાર્યવાહી, કરી ધરપકડ
તિરુપતિ મંદિરના પ્રખ્યાત લાડુ પ્રસાદમાં ભેળસેળયુક્ત ઘીના ઉપયોગના સંબંધમાં રવિવારે સીબીઆઇએ ચાર લોકોને ધરપકડ કરી હતી. ગયા વર્ષે ઓક્ટોબરમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. SITની તપાસમાં ઘી સપ્લાયના દરેક તબક્કે અનિયમિતતાઓ બહાર આવી હતી જેના કારણે…
- મનોરંજન
બૈડએસ રવિકુમાર અને લવયાપાને જબરી ટક્કર આપી રહી છે આ રિ-રિલિઝ ફિલ્મ
ફેબ્રુઆરીનો મહિનો ફિલ્મ રિલિઝ માટે કંઈક અલગ જ છે. 7મી ફેબ્રુઆરીથી થિયેટરોમાં નવી ફિલ્મો સાથે જૂની ફિલ્મો પણ રિલિઝ થઈ છે. બૉક્સ ઓફિસ પર નવી ફિલ્મોના કલેક્શન સાથે રિ-રિલિઝનું કલેક્શન પણ જોવામાં આવે છે. આ ફબ્રુઆરીએ રિલિઝ થયેલી બે નવી…
- નેશનલ
Mahakumbh માં શ્રદ્ધાનો મહાસાગર, પણ ભક્તોને કરવો પડી રહ્યો છે ભારે મુશ્કેલીઓનો સામનો
પ્રયાગરાજ : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં (Mahakumbh 2025) મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. જેમાં હાલ મહાકુંભમાં મોટી સંખ્યામાં ભીડ એકત્ર થઈ રહી છે. જેમાં સંગમ તરફ જઇ રહેલા રસ્તાઓ પર ભારે ભીડ દેખાઈ રહી છે. મોટા…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પે હવે સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25 ટકા ટેરિફ લાદવાનો નિર્ણય લીધો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કેનેડા અને મેક્સિકો સહિત તમામ દેશોમાંથી સ્ટીલ અને એલ્યુમિનિયમ આયાત પર 25% ટેરીફ લાદવાની યોજના ધરાવે છે. તેઓ જણાવે છે કે આ પગલું અમેરિકન ઉદ્યોગોને સુરક્ષિત રાખવા અને વેપાર અસંતુલનને સુધારવા માટે છે.તેમણે રવિવારે ન્યુ અર્લીયન્સમાં…
- નેશનલ
હિંસાથી હેરાન મણિપુરનું સૂકાન કોને? આ નેતા તો તંબુ તાણી બેસી ગયા છે
નવી દિલ્હીઃ સતત હિંસા અને અમાનવીય ઘટનાઓથી ચર્ચામાં આવતા મણિપુરના મુખ્ય પ્રધાન એન. બિરેન સિંહના અચાનક રાજીનામા બાદ હવે ભાજપ આ રાજ્યની જવાબદારી કોના પર નાખશે તે ચર્ચાનો વિષય બની ગયો છે. જોકે ભાજપે હાલમાં તો બીરેન સિંહને જ જવાબદારી…
- ખેડા
ખેડાના Nadiad માં દારૂ પીવાથી ત્રણ લોકોના મોત, તંત્ર દોડતું થયું
અમદાવાદ: ગુજરાતના ખેડા જિલ્લાના નડિયાદમા(Nadiad)દારૂ પીવાથી ત્રણ લોકોના મોત થયાનો અહેવાલ પ્રકાશમાં આવ્યો છે. જેના પગલે તંત્ર દોડતું થયું છે. તેમજ એક સાથે ત્રણ લોકોના મોતના પગલે લઠ્ઠાકાંડની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં મળતી માહિતી મુજબ નડિયાદ…