- આમચી મુંબઈ
બાંગ્લાદેશી મહિલાને દેહવેપાર માટે બે લાખમાં વેચી: આરોપીઓ સામે બળાત્કારનો ગુનો
થાણે: બાંગ્લાદેશી મહિલાને દેહવેપાર માટે બે લાખ રૂપિયામાં વેચવામાં આવતાં નવી મુંબઈ પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી. આ કેસમાં પોલીસે આરોપીઓ વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.નેરુળ પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર નીલેશ ફુલેએ જણાવ્યું હતું કે મહિલા…
- નેશનલ
સપ્ટેમ્બરમાં ગ્રહોનું થશે મહાગોચર, આ રાશિના જાતકોનો શરુ થશે Golden Period….
દરેક ગ્રહ પોતાના નિશ્ચિચ સમય પર ગોચર કરે છે. અને જૂનથી લઈને અત્યાર સુધીના ત્રણેય મહિનામાં ગ્રહોની મોટી હિલચાલ જોવા મળી હતી અને હવે બે દિવસ બાદ શરૂ થનારા સપ્ટેમ્બર મહિનામાં પણ ત્રણ મોટા ગ્રહો હિલચાલ કરવા જઈ રહ્યા છે,…
- સ્પોર્ટસ
ઑસ્ટ્રેલિયામાં બૉક્સરનો ભાઈ અચાનક રિંગમાં આવી ગયો અને પછી…
સિડની: અહીંના સિડની ઍરીનામાં આયોજિત મુક્કાબાજીની હરીફાઈમાં અગાઉ કદી નહીં થઈ હોય એવી ઘટના બની ગઈ. જે બૉક્સરને વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો તેનો ભાઈ તકરાર દરમ્યાન અચાનક રિંગમાં આવી ચડ્યો અને તેના ભાઈના હરીફ મુક્કાબાજના ટ્રેઇનરને મોઢા પર પંચ…
- નેશનલ
Kolkata crisis: ગાયક અરિજિતે કોલકાત્તા પીડિતાને ન્યાય માટે એક ગીત કમ્પોઝ કર્યુ
કોલકાત્તાઃ કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર સાથે થયેલા અત્યાચાર અને હત્યાના કેસમાં દેશભરમાં રોષ છે ત્યારે ગાયક અરિજિત સિંહે પણ વિરોધ નોંધાવ્યો છે અને ગીત દ્વારા ન્યાયની માગ કરી છે.કોલકાતામાં બળાત્કાર અને હત્યાની ઘટના બાદ દેશભરમાં ગુસ્સાનું વાતાવરણ છે.…
- નેશનલ
ભારતમાં વિદ્યાર્થીઓના વધતા આત્મહત્યાના બનાવો અંગે NCRBએ આપ્યો ચોંકાવનારો રિપોર્ટ
નવી દિલ્હી: ભારતમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના કેસમાં દર વર્ષે ચિંતાજનક રીતે વધારો (Student Suicide Rate in India) થઇ રહ્યો છે. તાજેતરમાં જાહેર થયેલા એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનો દર વસ્તી વૃદ્ધિ દર કરતા વધી ગયો છે. નેશનલ ક્રાઈમ…
- આપણું ગુજરાત
ભુજ શહેરમાં હરખની હેલી: આ વર્ષો જૂની પરંપરા જાળવી રાખી કલેકટરે એક દિવસની રજા જાહેર કરી
ભુજ: ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ વરસી(Heavy rain in Gujarat) રહ્યો છે, જેના કારણે રાજ્યના મોટા ભાગના ડેમ ઓવરફલો થઇ ગયા છે. રાજ્યના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થઇ ગયા છે. ત્યારે કચ્છ જીલ્લાના ભુજમાં હરખનો માહોલ…
- મનોરંજન
Chirag Paswanનું નામ સાંભળીને જ Kangana Ranautએ આપ્યું આવું રિએક્શન…
અત્યારે ઈન્ડિયન પોલિટિક્સમાં ચિરાગ પાસવાન (Chirag Paswan) અને કંગના રનૌત (Kangana Ranaut) બે એવા નામ છે જે સતત ચર્ચામાં રહે છે. બંને વર્ષો બાદ ભલે 2024માં સંસદ ભવનમાં પહેલી વખત મળ્યા હોય પણ પડદા પર દર્શકો બંનેની કેમેસ્ટ્રી પહેલાં જોઈ…
- ઇન્ટરનેશનલ
ઈઝરાયલનો પેલેસ્ટાઈન પર હુમલો: નવનાં મોત
અલ-ફારા રેફ્યુજી કેમ્પ (વેસ્ટ બેંક): ઇઝરાયલે બુધવારે પોતાના કબજા હેઠળના પશ્ર્ચિમી તટ (વેસ્ટ બેંક)માં મોટા પાયે લશ્કરી કાર્યવાહી શરૂ કરી હતી જ્યાં ઓછામાં ઓછા નવ પેલેસ્ટિનીઓ માર્યા ગયા હતા અને સંવેદનશીલ શહેર જેનિનને સીલ કરી દીધું એમ પેલેસ્ટિનિયન અધિકારીઓએ માહિતી…
- આપણું ગુજરાત
કચ્છમાં સામાન્ય વરસાદ: હમીરસર તળાવ છલકાવવાને આરે, વધાવવા તૈયાર રહેજો!
ભુજઃ સૌરાષ્ટ્ર–કચ્છ પર પહોંચી ગયેલી વરસાદી સિસ્ટમની અસર હેઠળ આજે પણ કચ્છમાં નોંધપાત્ર વરસાદ થવા પામ્યો છે અને ભુજનું ઐતિહાસિક હમીરસર તળાવ ઓગનવામાં હવે માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે અને આજે મધ્યરાત્રિ સુધી આ તળાવ ઓગની જવાની પૂરેપૂરી સંભાવના…