- નેશનલ
પંજાબના મુખ્ય પ્રધાન બદલી રહ્યા હોવાની ચર્ચા વચ્ચે બોલ્યા CM ભગવંત માન
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ની કારમી હાર બાદ પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે. દિલ્હીમાં સત્તા ગુમાવ્યા બાદ હવે પાર્ટી પંજાબ સરકાર અંગે પણ ચિંતામાં છે, જેને ધ્યાનમાં રાખીને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આજે દિલ્હીમાં પંજાબના…
- સ્પોર્ટસ
7,200થી વધુ રન બનાવ્યા છતાં ભારત વતી રમવા ન મળ્યું, સૌરાષ્ટ્રના આ બૅટરે છેવટે નિવૃત્તિ લઈ લીધી
રાજકોટઃ સૌરાષ્ટ્રની રાષ્ટ્રીય સ્પર્ધાઓ માટેની ટીમના ભરોસાપાત્ર અને ટૅલન્ટેડ બૅટર શેલ્ડન જૅક્સને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લઈ લીધું છે. 38 વર્ષની ઉંમરના જૅક્સને રણજી ટ્રોફી સહિતની પ્રથમ કક્ષાની સવાતેર વર્ષની કરીઅરમાં કુલ 106 મૅચની 174 ઇનિંગ્સમાં 7,283 રન બનાવ્યા હતા. ઢગલો…
- અમદાવાદ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ, 3 હોદ્દેદારોએ આપ્યા રાજીનામા
અમદાવાદઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. હાલ પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ સર્જાયું છે. સલાયામાંથી 3 હોદ્દેદારોએ રાજીનામા આપ્યા હતા. પાલિકાની ચૂંટણી સમયે આમ આદમી…
- નેશનલ
આ લડાયક વિમાનો જે બેંગલોરના આકાશમાં ઊડે છે, તેમની કેપ્ટન છે માનૂનીઓ
બેંગલુરુઃ હાલમાં બેંગલુરુના આકાશમાં એક પછી એક લડાકું વિમાનના કરતબ જોવા મળી રહ્યા છે. અહીં એયરો ઈન્ડિયા 2025 શૉ ચાલી રહ્યો છે. દેશની સુરક્ષા સામે ઊભા થયેલા પડકારોને ઝીલવા દેશ સક્ષમ છે તે વાતની સાબિતી આ શૉ છે. આ કાર્યક્રમ…
- સ્પોર્ટસ
IPL 2025: ગુજરાત ટાઈટન્સને મળશે નવા માલિક? અમદાવાદની કંપની ખરીદશે 67 ટકા હિસ્સો
અમદાવાદઃ ટોરેન્ટ ગ્રુપ 2022 IPL ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) માં મોટો હિસ્સો ખરીદી શકે છે. એક અહેવાલ મુજબ, ટોરેન્ટ સીવીસી કેપિટલ પાર્ટનર્સ (ઇરેલિયા કંપની પ્રાઇવેટ લિમિટેડ) પાસેથી જીટીમાં 67% હિસ્સો ખરીદશે. નવા જીટી માલિકો 2025 સીઝનથી જોડાઈ તેવી શક્યતા…
- સ્પેશિયલ ફિચર્સ
પાનકાર્ડ અંગે આ એલર્ટ જાણી લેજો નહીંતર દંડાઈ જશો
કરદાતાઓ માટે પેન કાર્ડ એટલે કે પરમેનેન્ટ એકાઉન્ટ નંબર પર ફરજિયાત છે. આ એક 10 અંક વાળો આલ્ફાન્યુમરિક નંબર હોય છે. પાનકાર્ડનો ઉપયોગ મોટી રકમની ચુકવણી, ખર્ચ ચૂકવણી, બેંક ખાતુ ખોલવા જેવી વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ કરવા માટે થાય છે. આ…
- નેશનલ
દિલ્હીમાં ભાજપ કોને બનાવશે મુખ્ય પ્રધાન, જાણો નવી વ્યૂહરચના?
નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણીના (Delhi Election) પરિણામોએ સતારૂઢ આમ આદમી પાર્ટીનો સફાયો બોલાવતા ભારતીય જનતા પાર્ટીને બહુમત આપ્યો છે. દિલ્લીમાં ભાજપે 27 વર્ષ બાદ સત્તાની દોર મેળવી છે. જ્યારે હવે મુખ્ય પ્રધાનના નામ પર ભાજપમાં મહામંથન ચાલી રહ્યું…