- મનોરંજન
બિગ બીને પિતાને કારણે જયા બચ્ચન સાથે લગ્ન કરવાની આવી હતી નોબત, જાણો કારણ?
મુંબઈઃ અત્યારે બોલીવુડમાં સૌથી વધુ ચર્ચામાં રહેનારો બચ્ચન પરિવારની એક એક વાત અત્યારે લોકોને પસંદ પડી રહી છે, જે પૈકી તાજેતરમાં બિગ બી જયા બચ્ચન સાથેના લગ્નની રસપ્રદ વાત કરી હતી, જ્યારે એની વાત પણ સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી…
- નેશનલ
ઝારખંડના રાંચીથી રૂ. 660 કરોડના પ્રોજેક્ટને લીલી ઝંડી
રાંચી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઝારખંડના રાંચીથી રૂ. 660 કરોડના વિવિધ પ્રોજેક્ટને લીલી ઝંડી દાખવી હતી. જેમાં દેવઘર જિલ્લાના મધુપુર બાયપાસ લાઈન અને ઝારીબાગ ટાઉન કોચિંગ ડેપોના શિલાન્યાસનો સમાવેશ થતો હતો. આ ડેપોમાંથી નવી ટ્રેનો અને સેવાઓ શરૂ થશે…
- નેશનલ
કેન્દ્રની પ્રાથમિકતા આદીવાસીઓ, ગરીબો, યુવાનો, મહિલાઓનો વિકાસ: વડા પ્રધાન મોદી
રાંચી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઝારખંડમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકારની પ્રાથમિકતા આદીવાસીઓ, ગરીબો, દલિતો, મહિલાઓ અને યુવાનોનો વિકાસ છે અને તેમના લાભાર્થે કેટલીક યોજનાઓ શરૂ કરવામાં આવી છે.ઝારખંડ જે વિકાસમાં અત્યાર સુધી પાછળ રહી ગયું છે તેમાં પણ…
- નેશનલ
બાંગ્લાદેશી, રોહિંગ્યાની ઘૂસણખોરી ઝારખંડ સામેનું મોટું સંકટ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી
જમશેદપુર (ઝારખંડ): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાજ્યમાં સત્તાધારી જેએમએમના નેતૃત્વ હેઠળની સરકાર પર વોટ બેંકની રાજનીતિ કરવા માટે બાંગ્લાદેશી અને રોહિંગ્યાના આશ્રય આપવાનો ગંભીર આરોપ કર્યો હતો.તેમણે કહ્યું હતું કે પાડોશી રાજ્યોમાંથી આવી રહેલા ઘૂસણખોરો ઝારખંડ માટે મોટું સંકટ…
- સ્પોર્ટસ
શુભમન ગિલ નિષ્ફળ ગયા પછી મયંકની કૅપ્ટન્સીમાં ઇન્ડિયા-એનો વિજય
અનંતપુર: અહીં ચાર-ચાર દિવસની મૅચોવાળી દુલીપ ટ્રોફી ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં રવિવારે બેમાંથી એક મૅચમાં પરિણામ આવ્યું હતું અને બીજો મુકાબલો ડ્રૉમાં પરિણમ્યો હતો. મયંક અગરવાલની કૅપ્ટન્સીમાં ઇન્ડિયા-એ ટીમે શ્રેયસ ઐયરની ઇન્ડિયા-ડીને 186 રનના તોતિંગ માર્જિનથી હરાવી હતી. બીજા મુકાબલામાં ઋતુરાજ…
- આમચી મુંબઈ
તમે PM બનો તો અમારું તમને સમર્થનઃ રાઉતે પણ આપ્યું ગડકરીને સમર્થન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કેન્દ્રીય પરીવહન પ્રધાન નીતિન ગડકરીએ હાલમાં જ એક નિવેદન આપ્યું હતું જેની ચારેબાજુ ચર્ચા કરવામાં આવી રહી છે અને જેમાં તેમણે કહ્યું હતું કે તેમને વિપક્ષના એક મોટા નેતા દ્વારા વડા પ્રધાન પદની ઓફર આપવામાં આવી હતી.…
- નેશનલ
હરિયાણામાં વીજ ‘ટંકાર’થી તાવડો ગરમ ‘ભાજપની સરકાર, તો હું મુખ્યમંત્રી’-
દેશમાં જમ્મુ-કાશ્મીરની ચૂંટણી છે સાથોસાથ હરિયાણામાં પણ ચૂંટણીનો તાવડો ગરમ છે.ભાજ્પ્થિ નારાજ બે કદાવર નેતાઓએ ,કોંગ્રેસનો ખેસ પહેરી લેતા ભાજપની છાવણીમાં સોંપો પડી ગયો છે ત્યાંજ ખટ્ટર સરકારના એક પૂર્વ મંત્રીએ દાવો ઠોકતા કહ્યું છે કે, હરિયાણામાં ભાજપની સરકાર આવશે…
- આપણું ગુજરાત
આને કે’વાય ભડવીર :દાગીના ગીરવે મૂકી ખરીદી બોટ,વડોદરામાં આ જ ચાલે !
ગુજરાતમાં 25 ઓગસ્ટે પહડેલા ભારે વરસાદ બાદ,જે તારાજી વડોદરામાં થઈ અને નાગરિકો ટીઆરએન ટીઆરએન દિવસ સુધી પૂરના પાણીમાં ફસાઈ ગયા ત્યારે, વડોદરકના રાજનેતાઓ પર ચારેકોરથી ફિટકાર વરસ્યો હતો.અધુરામાં પૂરું, વડોદરા મહાપાલિકાના સ્થાયી સમિતિના ચેયરમેનએ નાગરિકોને સુરક્ષા માટે સાધનો ખરીદવા સૂચવ્યૂ…
- આપણું ગુજરાત
ભેદી તાવનો ભેદ ક્યારે ઉકેલાશે? કચ્છમાં વધુ એક યુવાન મહિલાનું મોત
ભુજઃ કચ્છના સીમાવર્તી લખપત અને અબડાસા વિસ્તારમાં રહેનારા જત માલધારી સમાજમાં ફેલાયેલી કોઈ અજ્ઞાત બીમારીએ લખપતના પાન્ધ્રો ખાતેના સોનલ નગરમાં રહેતી ૩૦ વર્ષિય મહેશ્વરી મહિલાનો ભોગ લેતાં કુલ મૃત્યુઆંક ૧૯ પર પહોંચ્યો છે.આરોગ્ય વિભાગે આપેલી માહિતી મુજબ, હતભાગી રમીલા નાનજી…
- આપણું ગુજરાત
Narmada ડેમની સપાટી 137 મીટરને પાર, મહત્તમ સપાટીથી માત્ર 1.64 મીટર દુર
નર્મદાઃ નર્મદા(Narmada)ડેમના ઉપરવાસ વિસ્તારમાં વરસાદ ચાલુ રહેતા ડેમમાં પાણીની આવક વધી રહી છે. જેના પગલે આ ચોમાસામાં પ્રથમવાર સરદાર સરોવર ડેમની સપાટી 137 મીટરને પાર થઈ છે. અત્યાર સુધી ઉપર વાસમાંથી 3,77406 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલ નર્મદા…