- નેશનલ
કોંગ્રેસ, રાહુલ ગાંધી જમ્મુ-કાશ્મીરને ફરીથી આતંકવાદ તરફ ધકેલવા માગે છે: ગૃહ પ્રધાન અમિત શાહની કિશ્તવાડમાં ગર્જના
ગુલાબગઢ (જમ્મુ-કાશ્મીર): કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં લેતાં કિશ્તવાડમાં રેલી કરી હતી. આ રેલીમાં અમિત શાહે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કલમ 370 અંગે સરકારનું વલણ પણ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે…
- આમચી મુંબઈ
Good News, મુંબઈને પાણી પૂરું પાડનારા જળાશયો છલોછલ, 100 ટકાથી આટલું રહ્યું અંતર
મુંબઈઃ મુંબઈગરાઓ માટે રાહતના સમાચાર છે, મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતા સાત જળાશયો અપર વૈતરણા, મધ્ય વૈતરણા, ભાતસા, તાનસા, તુલસી, વિહાર અને મોડક સાગરમાં પાણીનું સ્તર આગામી દિવસોમાં ૧૦૦ ટકા સુધી પહોંચવાની અપેક્ષા છે. આ ચોમાસામાં પૂરતા વરસાદને પગલે આજે…
- સ્પોર્ટસ
વિરાટ કોહલી મારી કપ્તાનીમાં રમ્યો છે, તેજસ્વી યાદવનો મોટો……
પટનાઃ બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવે તાજેતરમાં જ તેમના ભૂતકાળના ક્રિકેટ અનુભવો શેર કરીને સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી છે. બિહારના પૂર્વ મુખ્ય પ્રધાન લાલુ પ્રસાદ યાદવના પુત્ર અને આરજેડી નેતા તેજસ્વીએ દાવો કર્યો હતો કે ભારતીય…
- મનોરંજન
Ex.Wife Malaika Aroraને લઈને Arbaaz Khanએ કરી એવી વાત…
હાલમાં જ મલાઈકા અરોરા (Malaika Arora)ના પિતા અનિલ મહેતાનું નિધન થયું હતું. પિતાના આકસ્મિક નિધનથી એક્ટ્રેસ મલાઈકા અરોરા સાવ ભાંગી પડી છે અને આ મુશ્કેલ સમયમાં બોલીવૂડ એક્ટર અને મલાઈકાના ભૂતપૂર્વ પતિ અરબાઝ ખાન (Arbaaz Khan) પણ મલાઈકા સાથે ખભેખભા…
- નેશનલ
ઓડિશાની એક કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને ‘બીફ’ રાંધ્યું! ડીનએ કરી કડક કાર્યવાહી
ઓડિશાના બેરહામપુરમાં પરલા મહારાજા એન્જિનિયરિંગ કોલેજમાં બીફ રાંધવા બદલ સાત વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. આ ઘટનાને કારણે કોલેજ કેમ્પસમાં તણાવ વધી ગયો છે અને કોલેજ પરિસરમાં વધારાના પોલીસ કર્મચારીઓની તૈનાત કરવામાં આવ્યા છે.સ્ટુડન્ટ વેલ્ફેર ડીપાર્ટમેન્ટના ડીને ગુરુવારે એક…
- આમચી મુંબઈ
ગણપતિ બાપ્પાને વિદાય આપવા મુંબઈ સજ્જ:ગણેશ મૂર્તિના વિસર્જન માટે ૬૯ નૈસર્ગિક અને ૨૦૪ કૃત્રિમ તળાવની સુવિધા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈગરાના લાડલા ગણપતિ બાપ્પાને મંગળવારે અનંત ચતુર્દશીના વિદાય આપવા માટે મુંબઈ મહાનગરપાલિકા તમામ સુવિધા અને વ્યવસ્થા સાથે સજ્જ થઈ ગઈ છે. ગણેશ મૂર્તિઓના વિસર્જન માટે મુંબઈમાં ૬૯ નૈસર્ગિક અને ૨૦૪ કૃત્રિમ તળાવની સુવિધા ઉપલબ્ધ કરી આપવાની સાથે…
- આમચી મુંબઈ
ગણેશભક્તોને નડ્યું વરસાદનું વિધ્ન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગણેશવિસર્જન નજીક હોવાથી વીકએન્ડનો સમય મળી ગયો હોવાથી ગણેશભક્તો મુંબઈના પ્રખ્યાત મંડળોના ગણપતિબાપ્પાના દર્શન માટે નીકળ્યા હતા પરંતુ શનિવાર રાતથી ચાલુ થયેલો વરસાદ તેમાં વિલન બની ગયો હતો. રવિવારે સવારના પણ ભારે વરસાદ રહેતા ગણેશભક્તોને વરસાદનું વિધ્ન…
- આપણું ગુજરાત
વડા પ્રધાન મોદીએ અમદાવાદ મેટ્રોના બીજા ફેઝનું ઉદ્ઘાટન કર્યું, વડા પ્રધાને મેટ્રોમાં મુસાફરી કરી
અમદાવાદઃ આજે 16મી સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી(PM Narendra Modi)ના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. ત્યારે ગાંધીનગરના સેક્ટર 1 સ્ટેશનથી વડાપ્રધાને ગાંધીનગરથી અમદાવાદ સુધી મેટ્રો ટ્રેન(Gandhinagar-Ahmedabad metro)ને લીલી ઝંડી આપી હતી. વડાપ્રધાને સેક્ટર 1ના સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં બેસી મુસાફરી કરી…
- આમચી મુંબઈ
ડૉનાલ્ડ ટ્રમ્પની હત્યાના બીજા પ્રયાસ સાથે સોનામાં સલામતી માટેની માગને ટેકે ભાવ વિક્રમ સપાટીએ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા આગામી બેઠકના અંતે વ્યાજદરમાં કપાતનો પ્રબળ આશાવાદ ઉપરાંત અમેરિકન રિપબ્લિકન પાર્ટીના પ્રમુખ માટેના ઉમેદવાર ડૉનાલ્ડ ટ્રમ્પની ફ્લોરિડા ખાતે રાજદ્વારી હત્યાના બીજી વખત થયેલા પ્રયાસને ધ્યાનમાં લેતા આંજે લંડન ખાતે સોનામાં સલામતી માટેની પ્રબળ…
- આપણું ગુજરાત
Rajkot: ગણેશ ગોંડલની જેલમાં બેઠા નાગરિક બેંકની ચૂંટણીમાં જીત
રાજકોટઃ રાજકોટ(Rajkot)જિલ્લાની ગોંડલ નાગરિક બેંકની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં ભાજપ પ્રેરિત પેનલના તમામ 11 ઉમેદવારોનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના યતિષ દેસાઈની પેનલની કરારી હાર થઇ છે. ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારની ડિપોઝિટ ડૂલ થઇ છે. ભાજપની પેનલનો વિજય…