- આપણું ગુજરાત
પુન:પ્રાપ્ય ઊર્જા એ માત્ર વિકલ્પ નથી, પણ આજના સમયની જરૂરિયાત: ઉપરાષ્ટ્રપતિ ધનખડ
RE INVEST એકઝીબીશનમાં આ વિશ્વને વધુ જીવવાયોગ્ય અને રહેવાલાયક સ્થળ બનાવવા માટે વૈશ્વિક સ્તરના ઉપાયો દર્શાવતા પ્રદર્શનો રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ૨૦૦થી વધુ કંપનીઓએ ભાગ લીધો છે. આ ઉપરાંત સમિટના ત્રણ દિવસ દરમિયાન 500થી વધુ B2B અને B2G બેઠકો…
- આપણું ગુજરાત
ગાંધીધામના મીઠીરોહર નજીકના ભંગારવાડામાંથી ફૂટેલા કારતુસ મળતા ખળભળાટ
ભુજઃ પાકિસ્તાન જેવા નાપાક દેશને અડકીને આવેલા સરહદી જિલ્લા કચ્છના ગાંધીધામ તાલુકાના મીઠીરોહરના સતત ધમધમતા રહેતા ઓવર બ્રિજ પાસેના એક ભંગારના વાડામાંથી ૨ ટન જેટલી વિસ્ફોટક સામગ્રી મળી આવતાં પોલીસ તંત્રમાં વ્યાપક દોડધામ થઇ પડી હતી. અલબત્ત તપાસ બાદ તમામ…
- નેશનલ
બ્રેકિંગઃ Modi સરકારનો મોટો નિર્ણયઃ One Nation-One Election પ્રસ્તાવને મંજૂરી
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટે ભારતમાં એક દેશ એક ચૂંટણી (One Nation-One Election)ના પ્રસ્તાવને મંજૂરી આપી છે. મોદીના નેતૃત્વ હેઠળની બેઠકમાં આજે એકસાથે ચૂંટણી યોજવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વ હેઠળની સમિતિએ અગાઉ…
- ઇન્ટરનેશનલ
રશિયાએ શરૂ કરી Nuclear War ની તૈયારી ! આર્કટિક સમુદ્રમાં મળ્યા પુરાવા
મોસ્કોઃ રશિયા-યુક્રેન યુદ્ધમાં હવે પરમાણુ હુમલાનો(Nuclear War)ખતરો વધી ગયો છે. મીડિયા અહેવાલ મુજબ પુતિન પરમાણુ યુદ્ધથી થોડાક જ ડગલાં દૂર છે. રશિયાએ આર્કટિક સમુદ્રમાં પરમાણુ વિસ્ફોટ કરવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો) બોર્ડર પાસે ‘ફ્લાઈંગ…
- નેશનલ
રૂ.1900 કરોડના રસ્તા માટે રૂ.8000 કરોડનો ટોલ શા માટે લીધો? ગડકરીએ કહ્યું કે…..
નવી દિલ્હીઃ કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે પ્રધાન નીતિન ગડકરીને ઘણી વાર ટોલ વસૂલાત અને રસ્તાની ગુણવત્તા પર જાહેર પ્રશ્નોનો સામનો કરવો પડે છે. દરમિયાન સોમવારે નીતિન ગડકરીએ વધુ ટોલ વસૂલાતની ફરિયાદોનો જવાબ આપ્યો છે. ટોલ વસૂલાતને લઈને એક મહત્વપૂર્ણ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં સેવાસેતુના 10માં તબક્કાનો પ્રારંભ:: સરકારની નેમ માત્ર સુસાશનની
રાજ્ય સરકારની પ્રજાલક્ષી વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ લોકોને સરળતાથી પહોંચાડવાની સુશાસન નેમ સાથે રાજ્યવ્યાપી સેવા સેતુ કાર્યક્રમના 10મા તબક્કાનો આજથી પ્રારંભ થયો છે. 31મી ઓક્ટોબર સુધી ચાલનારા આ સેવા સેતુના 10મા તબક્કામાં તાલુકા દીઠ 3 સેવા સેતુ અને નગરપાલિકા-મહાનગરપાલિકા…
- મનોરંજન
લિપલોક કર્યું પ્રિયંકાએ અને દીકરીનું આવ્યું આવું કંઈક રિએક્શન…
બોલીવુડની જાણીતી અભિનેત્રી અને દેસી ગર્લ પ્રિયંકા ચોપરા અત્યારે ચર્ચામાં છે. પ્રિયંકા ચોપરાએ આજે બર્થડે સેલિબ્રેશન કર્યું અને એની તસવીરો સોશિયલ મીડિયા પર પણ જોરદાર વાઈરલ થઈ રહી છે. પતિ નિક જોનસ સાથે લિપલોક કરતી વખતે દીકરી માલતીનું રિએક્શન પણ…
- આપણું ગુજરાત
AIનો આશાવાદ:અમેરિકામાં કૂતરાને જોઈને ગાડી ઉભી રહી, ઇશારો મળ્યો પછી આગળ વધી !
ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આયોજિત ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મિટ અને એક્ષ્પોના બીજા દિવસે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ઇન રિન્યુએબલ એનર્જી સેક્ટર (પુન:પ્રાપ્ય ઊર્જા ક્ષેત્રમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ) વિષય પર વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ચર્ચામાં AIના રિન્યુએબલ ઊર્જા ક્ષેત્રમાં ઉપયોગ…
- આપણું ગુજરાત
‘મુખ્યમંત્રી ક્યાંય વિદેશ જવાના નથી,અફવાની તપાસ શરૂ’ -ગૃહમંત્રી હર્ષ સંઘવી લાલઘૂમ
ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પોતાના પુત્રની સારવાર માટે રાજા પર વિદેશ જઈ રહ્યા હોવાની વાત બે દિવસથી સોશિયલ સાઇટ પર જંગલની આગની માફક વહેતી થઈ છે. તદ્દન પાયા વિહોણી આ વાતને લઈને સુરતમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવી લાલઘૂમ થઈ ગયા…