- સ્પેશિયલ ફિચર્સ
સ્વાસ્થ્ય માટે લાલ અને લીલામાંથી કયા ટમેટા વધુ સારા, જાણો હેલ્થ એક્સપર્ટ પાસે….
ટામેટા આપણા આહારનો એક મહત્વનો હિસ્સો છે. રોજ આપણે દાળ, શાક, સલાડ, સૂપ બનાવવામાં સ્વાદ વધારવા માટે ટામેટાનો ઉપયોગ કરીએ છીએ. ટામેટાના આછો ખાટો સ્વાદ અને તેનો રંગ લોકોને ઘણો પસંદ આવે છે.ટામેટા કાચા અને પાકા એમ બંને રીતે ખાઇ…
- અમદાવાદ
મહિલાઓને સ્વાવલંબી બનાવવા ગુજરાત સરકારની યોજના જાણો, બે લાખ સુધીની લોન પણ આપે છે
અમદાવાદઃ ગુજરાતમાં મહિલાઓને આર્થિકરીતે પગભર બનાવવા સરકાર હરહંમેશ પ્રયત્નશીલ છે. મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવાના ઉદ્દેશ સાથે ગુજરાત સરકાર દ્વારા મહિલા સ્વાવલંબન યોજના (mahila swavalamban yojana) અમલી બનાવાઈ છે. આ યોજના હેઠળ રાજ્યની મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે ગુજરાત સરકાર…
- મનોરંજન
સ્ક્રીન પર મોટા વાતો કરતા ફિલ્મી હીરો રિયલ લાઈફમાં આવું વિચારે છેઃ ચિરંજીવીના નિવેદન પર ભડક્યા લોકો
દક્ષિણની ફિલ્મોના મોટા સ્ટાર ચિરંજીવી હાલમાં વિવાદમાં ફસાયા છે. હાલમાં એક ફિલ્મની પ્રી-રિલીઝ ઇવેન્ટમાં તેમણ કંઇક એવું નિવેદન આપ્યું હતું કે તેમને હવે સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. ચિરંજીવી આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પહોંચ્યા હતા. તેમણે…
- ગાંધીનગર
ACBના વડા તરીકે IPS પિયુષ પટેલની વરણી, જાણો કોણ છે
ગાંધીનગરઃ રાજ્યમાં એસીબીના વડા તરીકે આઈપીએસ પિયુષ પટેલની નિમણૂક કરવામાં આવી છે. તેઓ 1998ની બેચના આઈપીએસ અધિકારી છે. બીએસએફમાં આઈજીપી તરીકે ફરજ બજાવી ચુક્યા છે. અમદાવાદમાં થયો છે જન્મ 28 નવેમ્બર 1971ના રોજ જન્મેલા પિયુષ પટેલ મૂળ અમદાવાદના છે. તેમણે…
- રાશિફળ
આજનું રાશિફળ (12-02-25): આ પાંચ રાશિના જાતકોને આજે થશે આર્થિક લાભ, નોકરીમાં મળશે પ્રમોશન… જોઈ લો તમારી રાશી પણ છે ને?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે.આજે તમારે તમારી વાણી અને વર્તન બંને પર નિયંત્રણ રાખવાનો રહેશે. આજે લાંબા સમય બાદ કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે અને એને કારણે તમારું મન પ્રસન્ન રહેશે. આજે તમારા મનમાં ચાલી…
- આમચી મુંબઈ
બાન્દ્રામાં ગળું ચીરી વૃદ્ધાની હત્યા બાદ લૂંટ ચલાવનારો પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બાન્દ્રામાં ચોરીને ઇરાદે બોલીવુડના સ્ટાર સૈફ અલી ખાન પર હુમલાની ઘટના તાજી છે ત્યાં બાન્દ્રા પરિસરમાં જ લૂંટને ઇરાદે સિનિયર સિટિઝનની હત્યાનો મામલો સામે આવ્યો હતો. ઘરમાં ઘૂસી વૃદ્ધાના હાથ બાંધી દીધા પછી તીક્ષ્ણ હથિયારથી ગળું ચીરનારો…
- ઇન્ટરનેશનલ
શોકિંગઃ દક્ષિણ કોરિયામાં શિક્ષકે આઠ વર્ષની વિદ્યાર્થિનીની કરી નાખી હત્યા, જાણો કારણ?
ડેજેઓનઃ બાળક માટે શાળાઓ સૌથી સુરક્ષિત સ્થળ માનવામાં આવે છે, પરંતુ દક્ષિણ કોરિયાથી ચોંકાવનારો કિસ્સો જાણવા મળ્યો છે. એક પ્રાથમિક શાળાના શિક્ષકે આઠ વર્ષની વિદ્યાર્થીની પર ચાકુ વડે જીવલેણ હુમલાના કિસ્સાથી શહેરમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે જણાવ્યું હતું કે,…
- આમચી મુંબઈ
વસઇમાં દેવાના બોજ હેઠળ ભાઇ-બહેને કરી આત્મહત્યા
પાલઘર: પાલઘર જિલ્લાના વસઇમાં કુટુંબ પરના વધતા જતા દેવાને કારણે 40 વર્ષના શખસે તેની બહેન સાથે આત્મહત્યા કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.વસઇના હાઉસિંગ કોમ્પ્લેક્સમાં ફ્લેટમાંથી સોમવારે બપોરે હનુમંત શ્રીધર પ્રસાદ અને તેની બહેન યમુના (45)ના મૃતદેહ મળી આવ્યા હતા.બંને ભાઇ-બહેન…
- આમચી મુંબઈ
‘ઈન્ડિયા’ઝ ગૉટ લેટન્ટ’ સામે ગુનો નોંધાયો: તમામ એપિસોડ ડિલિટ કરવાનો આદેશ
મુંબઈ: લોકપ્રિય પોડકાસ્ટર અને યુટ્યૂબર રણવીર અલાહાબાદિયાએ ‘ઈન્ડિયા’ઝ ગૉટ લેટન્ટ’ શોમાં માતા-પિતાને ઉદ્દેશીને કરેલી બીભત્સ ટિપ્પણી બાદ વિરોધનો વંટોળ ઊઠતાં મહારાષ્ટ્ર સાયબર વિભાગે આ રિયાલિટી શો સામે એફઆઈઆર નોંધ્યો હતો. સાયબર વિભાગે આ શોના તમામ એપિસોડ ડિલિટ કરવાના નિર્દેશ પણ…
- નેશનલ
જમ્મુ-કાશ્મીરમાં LoC નજીક IED બ્લાસ્ટ; સેનાના બે જવાન શહીદ
શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા (Line of Control-LoC) નજીક આતંકી હુમલાના અહેવાલો છે. LoC નજીક થયેલા આતંકી હુમલામાં બે જવાનો શહીદ થયા છે. જ્યારે એક જવાન ઘાયલ થયો હોવાના અહેવાલો છે. સેનાએ કહ્યું છે કે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ…