- આપણું ગુજરાત
રાજયના પંચાયત હસ્તકના રસ્તાઓને બારમાસી કોન્ક્રીટ બનાવવા આટલા નાણાં ખર્ચશે સરકાર
રાજ્યના જિલ્લાઓમાં ગ્રામીણ વિસ્તારોમાંથી પસાર થતા પંચાયત હસ્તકના રસ્તાઓને કોન્ક્રીટ રોડ બનાવવાનો ગ્રામીણ જનસુવિધા હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે. રાજ્યના ગામડાઓમાંથી પસાર થતા રસ્તાઓમાં આવેલા ગામતળની લંબાઈના માર્ગોમાં પાણી ભરાઈ જવાથી તથા વધુ ટ્રાફિક ભારણ થવાથી…
- ભુજ
બેશરમ! કચ્છમાં એક વિકૃત શખ્સે ગાય સાથે કર્યું સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય: પંથકમાં આક્રોશ
ભુજ: મુંદ્રા તાલુકાના નાના કપાયા ગામમાંથી માનવજાતને લજવતો કિસ્સો સામે આવ્યો છે જેમાં મધરાત્રીએ વોચમાં રહેલા કેટલાક યુવકોએ ગાય સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરી રહેલા એક વિકૃત યુવાનને રંગેહાથ પકડીને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. આ શરમજનક બનાવ અંગે જાણવા…
- સ્પોર્ટસ
મયંક અગ્રવાલની કેપ્ટનશિપમાં ઇન્ડિયા-એની ટીમે જીતી દુલીપ ટ્રોફી 2024, ઇન્ડિયા-સીને 132 રનથી હરાવ્યું
અનંતપુરઃ દુલીપ ટ્રોફી 2024ના ત્રીજા રાઉન્ડમાં મયંક અગ્રવાલની કેપ્ટનશીપ હેઠળની ઇન્ડિયા-એની ટીમે ઋતુરાજ ગાયકવાડની કેપ્ટનશિપ હેઠળની ઇન્ડિયા સીને 132 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ઇન્ડિયા-એ એ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને રહીને દુલીપ ટ્રોફી 2024નું ટાઇટલ જીત્યું હતું.દુલીપ ટ્રોફીની ત્રણ…
- આમચી મુંબઈ
બેઠકોની વહેંચણી મુદ્દે શરદ પવારે મોટી જાહેરાત કરતા કહ્યું કે 10 દિવસમાં…
મુંબઈ: મહાયુતિ અને મહાવિકાસ આઘાડીમાં બેઠકોની વહેંચણીનો ફેંસલો ક્યારે આવશે તેની રાહ જોવાઇ રહી છે ત્યારે એનસીપી (શરદ પવાર જૂથ)ના પ્રમુખ શરદ પવારે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં મહાવિકાસ આઘાડીના ત્રણેય પક્ષ બેઠકોની વહેંચણી કરી લેશે.શરદ પવારે બેઠકોની વહેંચણીની યોજના…
- સ્પોર્ટસ
AUS VS ENG: બીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને હરાવ્યુંઃ સ્ટાર્ક હેઝલવુડનો તરખાટ
લીડ્સઃ ઓસ્ટ્રેલિયાએ બીજી વન-ડેમાં ઈંગ્લેન્ડને હરાવ્યું છે. હેરી બ્રુકની કેપ્ટનશીપમાં ઈંગ્લેન્ડને 68 રનના વિશાળ અંતરથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ રીતે ઓસ્ટ્રેલિયાએ વન-ડેમાં સતત 14મી જીત નોંધાવી છે.મિશેલ માર્શની કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલિયા પાંચ વન-ડેની સીરિઝમાં 2-0થી આગળ છે. પ્રથમ બેટિંગ…
- મહારાષ્ટ્ર
અમારી ત્રણ પેઢીએ ક્યારેય વીજ બિલ ભર્યું નથીઃ કેન્દ્રીય પ્રધાનનું નિવેદન ચર્ચામાં…
મુંબઈ: મહારાષ્ટ્રમાં બુલઢાણામાં એકનાથ શિંદે જૂથના સાંસદ તેમ જ કેન્દ્રીય પ્રધાન પ્રતાપરાવ જાધવે એક કાર્યક્રમ દરમિયાન એક રસપ્રદ વાત જણાવી હતી. તેમણે, તેમના પિતાએ કે પછી તેમના દાદાએ જીવનમાં ક્યારેય પણ કૃષિ વીજળીનું બિલ ન ભર્યું હોવાનો દાવો કર્યો હતો.…
- મનોરંજન
80 વર્ષની ઐશ્વર્યા રાયનો AI લુક જોયો કે?, ગજબની સુંદર લાગે છે….
ટેક્નોલોજી એટલી બધી આગળ વધી ગઇ છે કે આજની શોધ આવતી કાલે પુરાણી થઇ જાય છે. હાલમાં AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની નવી ટેક્નિક આવી છે, જેણે ક્રાંતિ સર્જી દીધી છે. AI એક એવું સાધન છે જેની મદદથી આપણે લગભગ…
- આમચી મુંબઈ
મુખ્ય ન્યાયાધીશ દ્વારા બોમ્બે હાઈકોર્ટના સૂચિત નવા સંકુલનો શિલાન્યાસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બોમ્બે હાઈકોર્ટનું નવું સંકુલ બાંદ્રા પૂર્વ, મુંબઈ ખાતે બાંધવામાં આવશે અને સૂચિત સ્થળનો શિલાન્યાસ 23 સપ્ટેમ્બર, 2024ના રોજ ચીફ જસ્ટિસ ડો. ધનંજય વાય ચંદ્રચૂડની હાજરીમાં કરવામાં આવશે.મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય…
- નેશનલ
IND Vs BAN: અશ્વિને અકરમનો તોડ્યો વિક્રમ, પિતા સાથે અશ્વિને કર્યું કંઈક આવું…
ચેન્નઈઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ મેચ ચાર દિવસમાં સમેટાઈ ગઈ અને ભારત શાનદાર રીતે બાંગ્લાદેશ સામે મેચ પણ જીતી ગયું. ટીમ ઈન્ડિયાએ સૌથી મોટા 280 રનના માર્જિનથી જીતી ટેસ્ટ મેચના રેન્કિંગમાં પણ આગેકૂચ કરી છે. બે ટેસ્ટ મેચની સિરીઝમાં…
- નેશનલ
યોગી સરકારની સરાહનીય કામગીરી, 49 કુખ્યાત ગુનેગારોના એન્કાઉન્ટર, 7015 થી વધુ ગુનેગારોની ધરપકડ
લખનૌ: યોગી સરકારે ઉત્તર પ્રદેશમાં ગુનાખોરીને ડામવા માટે ઝીરો ટોલરન્સ પોલિસી અમલમાં મૂકી છે. જે અંતર્ગત UPSTF એ રાજ્યના કુખ્યાત ગુનેગારો, ગેરકાયદે ડ્રગ ડીલરો, હથિયારોની દાણચોરી, સાયબર ગુનેગારો અને પરીક્ષા માફિયાઓ સામે કડક કાર્યવાહી કરી છે. ઉત્તર પ્રદેશ એસટીએફે છેલ્લા…