- આમચી મુંબઈ
મુંબઈમાં 2-BHK ફ્લેટની માગણી વધુ, આલિશાન ઘરોનું રેકોર્ડ બ્રેક વેચાણ
મુંબઈ: છેલ્લા દોઢ વર્ષમાં મુંબઈમાં આલિશાન ઘરની માગણીમાં વધારો થયો છે ત્યારે બીજી તરફ મિડલ ક્લાસ અને હાઇ ક્લાસ સેકશન તરફથી ટુ-બીએચકે ઘરને વધુ પસંદગી આપવામાં આવી રહી હોવાનું જણાયું છે. આ વર્ષે ઘર ખરીદીમાં ૫૭ ટકા લોકોએ ટુ-બીએચકેના ફ્લેટ…
- નેશનલ
ઇડીની એલ્વિશ યાદવ અને ફાઝિલપુરિયા સામે મોટી કાર્યવાહીઃ સંપત્તિ જપ્ત
નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઈડી) યુટ્યુબર એલ્વિશ યાદવ અને ગાયક ફાઝિલપુરિયા સામે મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ એલ્વિશ યાદવ અને સિંગર ફાઝિલપુરિયાની યુપી-હરિયાણામાં આવેલી પ્રોપર્ટી જપ્ત કરી છે. ઇડી પહેલા જ એલ્વિશ યાદવ અને સિંગર ફાઝિલપુરિયાના નિવેદનો રેકોર્ડ કરી…
- મનોરંજન
આ ખાસ વ્યક્તિ સાથે ડિનર ડેટ પર ગયા Mukesh Ambani? Nita Ambani જોશે તો…
ભારતના સૌથી ધનવાન ઉદ્યોગપતિમાંથી એક એવા મુકેશ અંબાણી (Mukesh Ambani) જો તમારી ઓફિસ, ઘરે કે રેસ્ટોરાંમાં આવવાના હોય તો તમે તેમની આગતા સ્વાગતા માટે કેવી કેવી તૈયારીઓ કરશો? તમને થશે કે ભાઈ અંબાણી પરિવાર આપણા આંગણે ક્યાંથી પધારે? ભલે આપણે…
- સ્પોર્ટસ
લેવાન્ડૉવ્સ્કીનો જેટલામો ગોલ એટલામો બાર્સેલોનાનો વિજય, જાણો રસપ્રદ આંકડા
મૅડ્રિડ: બાર્સેલોનાએ ફૂટબોલર રોબર્ટ લેવાન્ડૉવ્સ્કીના ગોલની મદદથી સ્પૅનિશ લીગ સીઝનમાં ફરી એકવાર વિજયી આરંભ કર્યો હતો. બુધવારે બાર્સેલોનાએ ગેટાફી નામની ક્લબની ટીમને 1-0થી પરાજિત કરી હતી. પોલૅન્ડના લેવાન્ડૉવ્સ્કીએ મૅચની 19મી મિનિટમાં આ ગોલ કર્યો હતો.લેવાન્ડૉવ્સ્કીએ સાતમી મૅચમાં સાતમો ગોલ કર્યો…
- આપણું ગુજરાત
સુરતમાં કેસ ન નોંધવા માટે પીએસઆઇએ માંગી 1 લાખની લાંચ અને ફૂટી ગયો ભાંડો….
સુરત: સરકારી કામ કરાવવા માટે લાંચ જાણે ફરજિયાત બની ગઇ હોય અને રગેરગમાં જાણે ભ્રષ્ટાચાર વ્યાપી ગયો હોય તેમ સરકારી અધિકારી દ્વારા લાંચ લેવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજ ફરી એકવાર સુરતમાં એક પીએસઆઇએ કેસ નહીં નોંધવાની શરતે…
- નેશનલ
જાતિ આધારિત વસ્તી ગણતરીઃ આરએસએસની યોજના હોવાનો રાહુલ ગાંધીનો દાવો
હરિયાણાના અસંધમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ખેડૂતો અને યુવાનોના મુદ્દાઓ પર રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પૂછ્યું કે હરિયાણાના યુવાનો અમેરિકા કેમ જઈ રહ્યા છે?કોંગ્રેસ…
- આમચી મુંબઈ
Mumbai Rains: 26 જુલાઇના પૂર બાદ પહેલી વખત આ બન્યું…શું કહ્યું આદિત્ય ઠાકરેએ
મુંબઈ: બુધવારે મુંબઈ અને થાણે સહિતના વિસ્તારમાં થયેલા ધોધમાર વરસાદને પગલે અનેક જગ્યાએ પાણી ભરાઇ ગયા હતા તેમ જ ટ્રેન-સેવાને અસર થઇ હતી. હવે આ મુદ્દે વિપક્ષ દ્વારા સરકારની ટીકા કરવામાં આવી રહી છે.વરલી ક્ષેત્રના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ થાણે, મુંબઈ…
- આમચી મુંબઈ
મહાયુતિમાં મોટો ભાઇ તો ભાજપ જઃ શું કહ્યું અમિત શાહે બેઠકમાં?
મુંબઈ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ હાલમાં જ બે દિવસની મહારાષ્ટ્ર મુલાકાતે હતા અને એ દરમિયાન તેમણે વિધાસનભાની ચૂંટણીને લઇ મહત્ત્વના નિર્ણયો લેવા ઉપરાંત રણનીતિ પણ સમજાવી હોવાનું કહેવાય છે. આ દરમિયાન તેમણે બેઠકોની વહેંચણીના મુદ્દે પણ સાથી પક્ષોના વડા…
- સ્પોર્ટસ
ભારત કાનપુરમાં રમ્યા વગર જ સિરીઝ જીતી શકે, જાણો કેવી રીતે…
કાનપુર: ભારતે બાંગ્લાદેશને ટેસ્ટ શ્રેણીના પ્રથમ મુકાબલામાં આસાનીથી હરાવી દીધું અને હવે બીજા મુકાબલામાં પણ હરાવીને સિરીઝ 2-0થી જીતી શકે એમ છે, પરંતુ કાનપુરમાં વરસાદ એટલો બધો પડી રહ્યો છે કે આ મૅચ રમાશે કે કેમ એમાં જ શંકા છે.…
- મનોરંજન
ઓસ્કરમાં UK તરફથી હિંદી ફિલ્મ ‘સંતોષ’ આપશે ‘લાપતા લેડિઝ’ને પડકાર
તાજેતરમાં જ એવી જાહેરાત થઇ હતી કે કિરણ રાવની ફિલ્મ ‘લાપતા લેડિઝ’ ઓસ્કાર એવોર્ડ્સમાં ભારતની સત્તાવાર એન્ટ્રી હશે. હવે UKમાંથી પણ ભારતીય સિનેમાપ્રેમીઓ ખુશ થાય એવા સમાચાર આવી રહ્યા છે. યુકેએ ઓસ્કાર એવોર્ડ્સની ‘ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ’ કેટેગરીમાં તેની સત્તાવાર એન્ટ્રી…