- નેશનલ
બિહારમાં ‘કમળ’ પર ‘વમળ’: શાંત નથી આ પ્રશાંત – શું કહી દીધું કિશોરે ?
રાજકીય વ્યૂહરચનાકારમાંથી રાજનેતા બનેલા પ્રશાંત કિશોરે રવિવારે બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર પર પ્રહારો કર્યા હતા, તેમના પર ચાર “નિવૃત્ત અમલદારો” દ્વારા તેમની સરકાર ચલાવવાનો આરોપ મૂક્યો હતો.પોતાની રાજકીય પાર્ટી બનાવવાના ત્રણ દિવસ પહેલા અહીં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કિશોરે…
- આપણું ગુજરાત
અંજારના તબીબને હનીટ્રેપમાં ફસાવનારા આરોપીના રિમાન્ડ મંજુર
ભુજ: પૂર્વ કચ્છના અંજારના ૫૮ વર્ષિય તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.રાજીવ અરવિંદભાઈ અંજારીયાને હનીટ્રેપમાં ફસાવીને ૩૦ લાખની ખંડણી માંગવાના રાજ્યભરના તબીબી આલમમાં ચકચારી બનેલા પ્રકરણના મુખ્ય આરોપીને આગામી મંગળવાર સુધી રીમાન્ડ પર ધકેલી દેવામાં આવ્યો છે. આ અંગે આદિપુરના પોલીસ ઇન્સ્પેકટર…
- મનોરંજન
IIFA: ‘એનિમલ’ના ગીત પર ડાન્સ કરીને બોબી દેઓલ અબુ ધાબીમાં છવાયો, વીડિયો વાઈરલ
અબુ ધાબીઃ આઈફા ૨૦૨૪ના વિજેતાઓની યાદી આવી ગઈ છે, જેમાં કિંગ ખાન અને રાની મુખરજીને શ્રેષ્ઠ અભિનેતા અને અભિનેત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે બોબી દેઓલે એનિમલ (Animal)માં નેગેટિવ રોલ માટે એવોર્ડ જીત્યો છે. આ એવોર્ડ આપવા માટે સ્ટેજ…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર ઉદ્યોગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ દેશમાં અગ્રેસર: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પુણેનો ચોમેરથી વિકાસ થઈ રહ્યો છે અને આ વિકાસને માટે રાજ્યસરકાર માળખાકીય સેવા વિકસાવવા માટે કટિબદ્ધ છે એમ જણાવતાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, રાજ્યના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર સરકારની મદદથી વિવિધ પ્રોજેક્ટો અમલમાં મૂકવામાં…
- Uncategorized
૩ વર્ષમાં અગિયારનો ભોગ લેનાર આદમખોર વાઘણ આખરે પકડાઈ
ચંદ્રપુરઃ અહીંના રહેવાસીઓ માટે સૌથી મોટા રાહતના સમાચાર છે કે છેલ્લા ત્રણ વર્ષમાં અગિયાર લોકોનો ભોગ લેનારી વાઘણને પ્રશાસનને પકડવામાં સફળતા મળી છે. ચંદ્રપુરના વન અધિકારીઓએ એક વાઘણ (ટી-૮૩)ને સફળતાપૂર્વક પકડી લીધી, જે છેલ્લા ત્રણ વર્ષમાં ૧૧ લોકોને ફાડી ખાધા…
- મનોરંજન
સસરા વાસુ ભગનાનીનું નામ સાંભળતા જ રકુલ પ્રીત સિંહે કર્યું કંઇક આવું…..
આ વખતે અબુ ધાબીમાં IIFA એવોર્ડ્સ 2024નું આયોજન કરવામાં આવ્યું છે, જેની માટે લગભગ અડધું બોલિવૂડ અબુધાબીમાં ઉમટી પડ્યું છે. આ ફંક્શનમાં શાહરૂખ ખાન, સોનમ કપૂર, હેમા માલિની, રેખા વગેરે જેવા અનેક કલાકારો આવ્યા છે. ફંક્શનમાં જેકી ભગનાનીની પત્ની અભિનેત્રી…
- આમચી મુંબઈ
બ્લોક એલર્ટઃ પશ્ચિમ રેલવેમાં આવતીકાલે હાથ ધરાશે મેજર બ્લોક
મુંબઈ: આવતીકાલે 30 સપ્ટેમ્બર-01 ઓક્ટોબર સોમવારે મધરાત દરમિયાન પશ્ચિમ રેલવેમાં ગોરેગાંવથી મલાડ દરમિયાન જમ્બો બ્લોક હાથ ધરાશે. ગોરેગાંવથી મલાડ સ્ટેશન વચ્ચે છઠ્ઠી લાઇન નાખવા માટે મેજર બ્લોક હાથ ધરવામાં આવશે.બ્લોકને પગલે ગોરેગાંવમાં અપ તેમ જ ડાઉન ફાસ્ટ લાઇન પર અને…
- મહારાષ્ટ્ર
પુણેમાં ટ્રકમાંથી કાચ ઉતારતી વખતે અકસ્માત: ચાર મજૂરના મોત, ત્રણ ઘાયલ
પુણે: મહારાષ્ટ્રના પુણે શહેરમાં રવિવારે એક ગ્લાસ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ટ્રકમાંથી કાચનો સામાન ઉતારતી વખતે પડી ગયો. જેના કારણે ૪ મજૂરના મોત થયા હતા અને ૩ મજૂર ગંભીર રીતે ઘાયલ થયા હતા.આ ઘટના કાત્રજ વિસ્તારના યેવલેવાડી સ્થિત એક ગ્લાસ યુનિટની હોવાનું…
- નેશનલ
….એવું તો શું થયું કે હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા હુડ્ડા એ માનવો પડ્યો PM મોદીનો આભાર ?
હરિયાણા વિધાનસભા ચૂંટણીને હવે કલાકોની જ ગણતરી છે ત્યારે વોટિંગના ગણતરીના કલાકો વચ્ચે ભાજપ કોંગ્રેસનો પ્રચાર ચરમ પર પહોચ્યો છે.વડાપ્રધાન મોદી અને કોંગ્રેસનાં સાંસદ દીપેન્દ્ર હુડ્ડા વચ્ચે શાબ્દિક જંગ છેડાયો છે. એક તરફ વડાપ્રધાન કોંગ્રેસનાં બાપ-બેટા મુખ્યમંત્રી બનવા પ્રતિસ્પર્ધા કરી…
- આપણું ગુજરાત
ગોધરામાં કારમાં ગૌ તસ્કરી: ગૌતસ્કરોએ ગૌવંશને ક્રૂરતાપૂર્વક કારમાં ભરી- CCTV વાયરલ
ગોધરા: આજથી મહિના દિવસ પૂર્વેનો ગૌ તસ્કરોનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે ગાયના તસ્કરોએ ગાયને લઈ જવા માટે કોઈ ટ્રક કે ટ્રેક્ટર-ટ્રોલીનો ઉપયોગ ન હતો કર્યો પરંતુ ઉલટાનું ગાયને XUV…