- આમચી મુંબઈ
મુંબઈમાં ચાર નવા રેલવે પોલીસ સ્ટેશનોને મંજૂરી: વધતી ગુનાખોરીને નિયંત્રણમાં રાખવાનું લક્ષ્ય
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે સોમવારે મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં મુસાફરોની સુરક્ષા વધારવા માટે મુંબઈમાં રેલવે પોલીસ હેઠળ ચાર નવા પોલીસ સ્ટેશન સ્થાપવાની મંજૂરી આપી છે.ગૃહ વિભાગ દ્વારા જારી કરાયેલા સરકારી ઠરાવ (જીઆર) મુજબ લોકમાન્ય તિલક ટર્મિનસ (એલટીટી), ભાયંદર, અંબરનાથ…
- આમચી મુંબઈ
અંધેરીમાં પેટ્રોલ રેડી સગીરાને જીવતી સળગાવી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અંધેરીમાં ઘર નજીકનાં પગથિયાં પર બેસેલી સગીરા પર પેટ્રોલ રેડી યુવાને તેને જીવતી સળગાવી હોવાની ઘટના બની હતી.અંધેરી પશ્ર્ચિમમાં મરોલ ગાવઠણ ખાતે બનેલી આ ઘટનામાં 60 ટકા દાઝેલી સગીરાને સારવાર માટે કૂપર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.…
- આમચી મુંબઈ
રસ્તા પર પાર્ક ટ્રેલર સાથે અથડાયા બાદ મોટરસાઇકલ સળગી જતાં ચાલક ભડથું
થાણે: થાણે જિલ્લાના અંબરનાથમાં રસ્તા પર પાર્ક ટ્રેલર સાથે અથડાયા બાદ મોટરસાઇકલ સળગી જતાં 30 વર્ષનો ચાલક ભડથું થઇ ગયો હતો.અંબરનાથમાં ખોની-ઉસાતને માર્ગ પર રવિવારે આ ઘટના બની હતી, જેમાં મૃત્યુ પામેલા ચાલકની ઓળખ રાજેશ દિનેશ રામ તરીકે થઇ હતી.…
- ગાંધીનગર
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 30000થી વધુ હાઉસિંગ સોસાયટીને થશે ફાયદો
ગાંધીનગરઃ ગુજરાતમાં 30,000 થી વધુ હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ આવેલી છે. આવી સોસાયટીઓનું સંચાલન સહકારી કાયદા અન્વયે થતું હોય છે. આવી સોસાયટીઓમાં જ્યારે પણ કોઈ વ્યક્તિ દ્વારા ઘરની ખરીદી કરવામાં આવતી હોય છે ત્યારે સોસાયટી દ્વારા તે વ્યકિત પાસેથી…
- અમદાવાદ
આજે વિશ્વ શ્રવણ દિવસઃ ઈયરફોનના ઉપયોગથી બહેરાશનું પ્રમાણ વધ્યું, ચિંતાનો વિષય
અમદાવાદઃ આજે વિશ્વ શ્રવણ દિવસ છે. સમગ્ર વિશ્વમાં શ્રવણશક્તિ ગુમાવવા અંગે જાગૃતિ લાવવા અને કાન અને શ્રવણ સંભાળને પ્રોત્સાહન આપવા માટે 3જી માર્ચને વિશ્વ શ્રવણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઈયરફોનના ઉપયોગ આપણા રોજીંદા જીવનનો એક ભાગ બની ગયો છે.…
- ઉત્સવ
સુખનો પાસવર્ડ : … છતાં સફળતા-સિદ્ધિ મળી શકે!
-આશુ પટેલ રજત કુમાર, અંકિતા તોપાલ હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના રડૂ ગામનો રજત કુમાર માત્ર સાત વર્ષની ઉંમરે બાળસહજ રીતે રમી રહ્યો હતો એ વખતે હાઈટેન્શન ઈલેક્ટ્રિસિટી લાઈનના સંપર્કમાં આવી ગયો. એને જબરદસ્ત કરંટ લાગ્યો. માતા-પિતાએ એને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ…
- ઉત્સવ
આજે આટલું જ : ઓશોના અનુયાયીઓની અદ્ભુત હિન્દી (2)
-શોભિત દેસાઈ સૌ પહેલાં તો કવિશ્રી અનિલ જોશીના વિદાય લેખમાં એમની કવિતાની Punch Line ની ગરબડ સુધારી લઉં. આખા કાવ્યની દરેક પંક્તિનો અંત ‘દે તાલ્લી’થી થાય છે, માત્ર છેલ્લી બે પંક્તિમાં પહેલી પંક્તિ તો ‘દે તાલ્લી’થી જ પૂર્ણ થાય છે,…
- ઉત્સવ
મિજાજ મસ્તી : 40 લાખ ડેડબોડી – 1 ડાયરી: ઘૃણાની ઘડિયાળના ઘૂમતા કાંટા
-સંજય છેલ ટાઇટલ્સ:નફરતથી મોટું કોઈ હથિયાર નથી. (છેલવાણી) ‘જે પોતે ખુશ છે એ જ બીજાને ખુશ કરી શકે!’ ‘કોમળ લાગણીથી તીક્ષ્ણ કોઈ હથિયાર નથી!’ ‘એક જ નિયમ યાદ રાખો: જીવનમાં બધી વાત પર હસી નાખો ને બીજું બધું કે બીજા…
- સુરત
Surat મહિલા પોલીસકર્મીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી, સ્યુસાઈડ નોટમાં લખી આ વાત
Surat Crime News: સુરત એરપોર્ટ પર ફરજ બજાવતાં મહિલા પોલીસકર્મીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતાં ચકચાર મચી ગઈ હતી. અઠવાલાઈન્સ વિસ્તારમાં આવેલા બસેરા હાઉસમાં રહેતા મહિલા પોલીસકર્મીએ કોઈ કારણોસર પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. મૃતક શેતલ ચૌધરીને પોલીસ દ્વારા…
- ઉત્સવ
સ્પોટ લાઈટ: સરિતા જોશી સાથે કામ કરવાનો લહાવો મળ્યો
-મહેશ્વરી મોટી દીકરી દર્શના (લાડમાં અમે તેને ચેરી કહીને બોલાવતા)એ તો લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો. લગ્ન માટે તેણે તો શણગાર સજી મંડપમાં બેસવાનું હતું. પણ એ મંડપ માટેની, દીકરીના શણગારની બધી તૈયારીઓ તો મારે જ કરવાની હતી. એ કરવા…