- સ્પેશિયલ ફિચર્સ
Navratri સુધરશે આ રાશિના જાતકોની, Bank Balanceમાં થશે વૃદ્ધિ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
આવતીકાલ એટલે કે 3જી ઓકટોબરથી થઈ રહી છે અને 12મી ઓક્ટોબરના દશેરાના દિવસે રાવણ દહન સાથે સમાપ્ત થશે. દર વખત કરતાં આ વખતની નવરાત્રિ થોડી ખાસ રહેશે, કારણ કે કેટલીક એવી રાશિઓ છે કે જેમના દિવસો નવરાત્રિથી ફરી જશે. પરંતુ…
- સ્પેશિયલ ફિચર્સ
Mahatma Gandhi Jayanti પર જાણો ઈન્ડિયન કરન્સી પર છપાયેલા બાપુનો એ ફોટો કોણે અને ક્યારે ક્લિક કર્યો?
આજે ભારતીય ચલણ પર જોવા મળતી બાપુની આ તસવીર ક્યાંથી અને કોણે ક્લિક કરી હતી જાણો છો? ચાલો આજે બીજી ઓકટોબર ગાંધી જયંતિના દિવસે આ વિશે થોડું વધારે જાણવાનો પ્રયાસ કરીએ…બાપુના ફોટાવાળી ભારતીય ચલણી નોટો તો આપણે રોજબરોજના જીવનમાં જોતા…
- આમચી મુંબઈ
પિતા સાથે બાઈક પર સ્કૂલે જઈ રહેલી વિદ્યાર્થિનું અકસ્માતમાં મૃત્યુ
મુંબઈ: પિતા સાથે બાઈક પર સ્કૂલે જઈ રહેલી વિદ્યાર્થિની પર ડમ્પર કાળ બનીને ધસી આવ્યું હતું. અકસ્માતમાં વિદ્યાર્થિનીએ જીવ ગુમાવ્યો હતો તો તેના પિતા ગંભીર રીતે ઘવાયા હતા. પોલીસે ડમ્પરના ડ્રાઈવરને પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.દિંડોશી પોલીસ અનુસાર…
- આમચી મુંબઈ
મહિલા કોન્સ્ટેબલ પર હુમલો કરનારે હોસ્પિટલમાં ઓર એક પોલીસની મારપીટ કરી
થાણે: થાણે જિલ્લાના પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્સ્ટેબલ પર શસ્ત્રથી હુમલો કરનારા 42 વર્ષના આરોપીએ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા બાદ ત્યાં પણ અન્ય પોલીસ કર્મચારીની મારપીટ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.ઉલ્હાસનગર ખાતેની સેન્ટ્રલ હોસ્પિટલમાં સારવાર લેતી વખતે આરોપી બાબાસાહેબ…
- આમચી મુંબઈ
વોટ મેળવવા મહારાષ્ટ્ર સરકારનો ‘રાજ્યમાતા – ગોમાતા’નો નિર્ણય: કોંગ્રેસ
મુંબઈ: દેશી ગાયોને ‘રાજ્યમાતા – ગોમાતા’ ઘોષિત કરવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયનો હેતુ આગામી વિધાનસભા ચૂંટણીમાં મત મેળવવા માટે છે એવો આરોપ મંગળવારે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો. એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની સરકારે સોમવારે ભારતીય સંસ્કૃતિ, કૃષિ અને આરોગ્ય સંભાળમાં ગાયોના…
- નેશનલ
પૂર પ્રભાવિત 14 રાજ્યોને SDRFઅને NDRFમાંથી ₹5,858.60 કરોડની એડવાન્સ રકમની ઘોષણા
ગૃહ મંત્રાલય (MHA)એ 14 પૂર પ્રભાવિત રાજ્યોને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF)માંથી કેન્દ્રીય હિસ્સા તરીકે ₹5858.60 કરોડ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (NDRF) તરફથી એડવાન્સ જાહેર કર્યા છે. જેમાં મહારાષ્ટ્રને ₹1492 કરોડ, આંધ્રપ્રદેશને ₹1036 કરોડ, આસામને ₹716 કરોડ, બિહારને ₹655.60…
- આપણું ગુજરાત
સોમનાથ મંદિર આસપાસ બુલડોઝર કાર્યવાહીનો મામલો પહોચ્યો સુપ્રીમ કોર્ટ
ગુજરાતમાં સોમનાથ મંદિરની આસપાસ કથિત ગેરકાયદે બાંધકામ પર તાજેતરના બુલડોઝરની કાર્યવાહીનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. પટણી મુસ્લિમ સમાજ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો. આ અરજીમાં ગીર સોમનાથના કલેક્ટર અને અન્ય અધિકારીઓ સામે તિરસ્કારની કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. અરજીમાં દરગાહ…
- આપણું ગુજરાત
સુરતમાં પણ યોગી મોડલ અપનાવવા ઉઠી માંગ: SMCની બેઠકમાં ઉઠી માંગ
સુરત: કાવડ યાત્રા દરમિયાન વેપારીઓના નામની પ્લેટ લગાવવાને લઈને વિવાદ છંછેડાયો હતો. ત્યારે હવે નવરાત્રીના પર્વ પહેલા જ ગુજરાતમાં પણ હોટેલના માલિકના નામ જાહેર કરવાનું ભૂત ધૂણ્યું છે. સુરતમાં ભાજપના કોર્પોરેટરે માંગ કરી છે કે સુરતમાં પણ યોગીવાળી થવી જોઈએ,…
- નેશનલ
દેશની સુરક્ષા માટે સાયબર હુમલા ખતરોઃ રાષ્ટ્રપતિની ચેતવણી
નવી દિલ્હીઃ સાયબર હુમલા રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો બની ગયા છે. નાગરિક સેવાઓ અને સશસ્ત્ર દળોએ સાથે મળીને એક સુરક્ષા વ્યવસ્થા બનાવવાની જરૂર છે જેથી કરીને આ હુમલાઓને રોકી શકાય, એમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે જણાવ્યું હતું. દેશની સુરક્ષા…
- આમચી મુંબઈ
લગ્ન કર્યા વિના મહિલા માગતી હતી મેઈન્ટેનનન્સ, હાઈ કોર્ટે ભર્યું આ પગલું…
મુંબઈ: છૂટાછેડા અને ભરણપોષણના નામે અનેક પુરુષો પાસેથી લાખો રૂપિયા પડાવનાર એક મહિલાને બૉમ્બે હાઇ કોર્ટની ઔરંગાબાદ બેન્ચે જામીન આપવાનો ઇનકાર કર્યો છે. તે મહિલા પર આરોપ હતો કે લગ્ન કર્યા વગર જ તે અનેક પુરુષો પાસેથી ભરણપોષણ મેળવવા તેમના…