- મહારાષ્ટ્ર
પુણેમાં સગીર પુત્રી પર બળાત્કાર: પિતાની ધરપકડ
પુણે: પુણેમાં સગીર પુત્રી પર બળાત્કાર ગુજારવાના આરોપસર 35 વર્ષના પિતાની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.સગીરા જે શાળામાં ભણતી હતી ત્યાંના સત્તાવાળાઓને જાણ થઇ હતી કે સગીરા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. શાળાના પ્રિન્સિપાલે ત્યાર બાદ પોલીસનો સંપર્ક…
- Uncategorized
બોરિવલીની માહી ગાલા તાવ હોવા છતાં થાઇલૅન્ડમાં જીતી સ્કેટિંગના ત્રણ સિલ્વર મેડલ!
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બોરિવલીમાં રહેતી કચ્છી વીસા ઓસવાળ જૈન પરિવારની છ વર્ષની માહી જય ગાલા તાજેતરમાં થાઇલૅન્ડમાં સ્કેટિંગની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાની ત્રણ હરીફાઈમાં બીજા નંબરે આવીને સિલ્વર મેડલ જીતી હતી.આ ઍન્ડ્યૉરન્સ રેસ દરમ્યાન માહીને ખૂબ તાવ હતો એમ છતાં તેણે હરીફાઈઓમાં…
- નેશનલ
ભાજપ નફરત ફેલાવે છે તેને હરિયાણાથી હટાવી દો: રાહુલ ગાંધી
નૂહ: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે એવું નિવેદન કર્યું હતું કે ભાજપ દ્વારા ધર્મ, ભાષા અને જાતિના આધારે ફેલાવવામાં આવતી ‘દ્વેષ’ને તેમની પાર્ટી જીતવા દેશે નહીં. તેમણે હરિયાણાના લોકોને વિધાનસભાની ચૂંટણીમાં સત્તાધારી પક્ષને હાંકી કાઢવા અપીલ કરી હતી.રાહુલ ગાંધી નુહમાં…
- આપણું ગુજરાત
સ્ટાફ નર્સ બનવા તૈયારી કરો છો ? ઝડપી લેજો આ તક, પછી ક્યારે વારો આવે નક્કી નહીં
ગુજરાતની વિવિધ હોસ્પિટલ્સમાં ખાલી પડેલી સ્ટાફ નર્સની જગ્યાઓ માટે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે ભરતી બહાર પાડી છે. નવરાત્રિના પાવન પર્વમાં નર્સ બનવા તૈયારી કરતી યુવતીઓ માટે અમૂલ્ય તક છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર…
- આપણું ગુજરાત
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં દેશના પ્રથમ ટેલિ-રિહેબિલિટેશન સેન્ટરનો શુભારંભ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં દેશના પ્રથમ ટેલિ-રિહેબિલિટેશન સેન્ટરનો શુભારંભ કરાવ્યો હતો. સરકારી સંસ્થામાં આ પ્રકારનું સેન્ટર શરુ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય છે.ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ…
- મનોરંજન
અડધી રાતે Alia Bhattના રૂમમાં પહોંચી ગયો વરુણ ધવન, અંદરના નજારો જોઈને…
ફિલ્મ ઈન્ડસ્ટ્રીના આજના ટોચના સ્ટાર્સની વાત કરતાં હોઈએ તો તેમાં વરુણ ધવન અને આલિયા ભટ્ટનું નામ સૌથી પહેલાં આવે. બંને જણે ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી, જેને કારણે બંને વચ્ચે સારી એવી દોસ્તા છે.…
- સ્પોર્ટસ
6, 6, 6, 4, 6, 6…સુરતમાં સ્ટાર ક્રિકેટરે ઓવરમાં ફટકાર્યા 34 રન
સુરત: અહીં લાલભાઈ કૉન્ટ્રૅક્ટર સ્ટેડિયમમાં લેજન્ડ્સ લીગ ક્રિકેટ (એલએલસી), 2024 નામની સ્પર્ધા ચાલી રહી છે જેમાં બુધવારે ન્યૂ ઝીલૅન્ડના ભૂતપૂર્વ ઓપનિંગ બૅટર માર્ટિન ગપ્ટિલે (131 અણનમ, 54 બૉલ, અગિયાર સિકસર, નવ ફોર) ધમાલ મચાવી દીધી હતી. તેણે ધમાકેદાર અણનમ સેન્ચુરી…
- મનોરંજન
ગાંધી જયંતીની રજા ફળી દેવરાને, ધાર્યા કરતા સારો બિઝનેસ કર્યો
જૂનિયર એનટીઆરને ચમકાવતી દેવરા ફિલ્મને ધારી સફળતા મળી નથી. સાઉથના રાજ્યોને બાદ કરતા ફિલ્મ ધીમી પડી ગઈ છે, પરંતુ ગઈકાલે ગાંધી જયંતીની રજાનો લાભ ફિલ્મને મળ્યો.બુધવારે ગાંધી જયંતિની રજા હોવાને કારણે દેવરાને સોમવાર-મંગળવાર કરતાં વધુ દર્શકો મળ્યા. તેનો ફાયદો ફિલ્મના…
- સ્પોર્ટસ
મહિલા વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મૅચને માત્ર આટલા દિવસ બાકી
શારજાહ: મહિલાઓના નવમા ટી-20 વર્લ્ડ કપનો આરંભ થઈ ગયો છે અને બાંગ્લાદેશ-સ્કૉટલૅન્ડ વચ્ચેની મૅચનો આરંભ થયો છે સાંજે બીજી મૅચમાં પાકિસ્તાનનો શ્રીલંકા સાથે મુકાબલો થશે. જોકે ખરો ઇન્તેજાર તો ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચનો છે અને એ હાઈ-વૉલ્ટેજ ટક્કરને આડે…