- મનોરંજન
આ ફેમસ ટીવી એક્ટ્રેસ થઈ હોસ્પિટલાઈઝ્ડ, ફેન્સને થઈ ચિંતા…
ફેમસ લોકપ્રિય ટીવી એક્ટ્રેસ માહી વિજના ફેન્સ માટે ચિંતા કરાવે એવા સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી પ્રમાણે માહી વિજને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને તેણે હોસ્પિટલમાંથી પોતાનો ફોટો શેર કર્યો છે. આ ફોટો જોયા બાદ ફેન્સની…
- આપણું ગુજરાત
હવે કચ્છમાં આ લુપ્ત થતા પ્રાણીનું બ્રિડિંગ સેન્ટર શરૂ થશે, સરકારનો સારો પ્રયાસ
અમદાવાદઃ સમગ્ર દેશમાં અતિ દુર્લભ તથા ગુજરાતમાં માત્ર કચ્છ જિલ્લામાં જ જોવા મળતા કેરેકલ (હેણોતરો)ના લાંબા ગાળાના સંરક્ષણ અને સંવર્ધન માટે આ વિસ્તારને કેરેકલ પ્રજનન અને સંરક્ષણ વિસ્તાર તરીકે વ્યવસ્થાપિત કરવામાં આવશે, તેવી જાહેરાત રાજ્યના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે કરી…
- આમચી મુંબઈ
રેડિયો ફ્રિક્વન્સી મશીન ચોરીને હોન્ગકોન્ગ અને ચીનમાં વેચનારી ટોળકી પકડાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મોબાઈલ ટાવર પર નેટવર્ક માટે બેસાડવામાં આવેલાં રેડિયો ફ્રિક્વન્સી મશીન ચોરીને હૉન્ગકોન્ગ અને ચીનમાં વેચનારી ટોળકીને મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસે પકડી પાડી હતી. દેશનાં અનેક રાજ્યોમાં મોબાઈલ ટાવર પરથી મશીન ચોરનારી આ ટોળકી પાસેથી પોલીસે 36 મશીન જપ્ત…
- નેશનલ
SCO: ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર જશે પાકિસ્તાન, જાણો શું છે કારણ ?
નવી દિલ્હી : ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી તણાવની સ્થિતિ છે. બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો લગભગ અસ્તિત્વમાં નથી. જો કે આ દરમિયાન મોટા સમાચાર સામે આવ્યા છે કે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર પાકિસ્તાનની મુલાકાતે જવાના છે. એસ.…
- મનોરંજન
રેમ્પ વોક કરતાં કરતાં લડખડાઈ Hina Khan, આ ખાસ વ્યક્તિએ આપ્યો ટેકો…
ટીવીની સંસ્કારી બહુ બનીને કરોડો દર્શકોના દિલ પર રાજ કરનારી હિના ખાન હાલમાં તેની માંદગીને કારણે સતત લાઈમલાઈટમાં રહે છે. હવે હિના ખાન માંદગીમાં કરેલા રેમ્પ વોકને કારણે ચર્ચામાં આવી છે, પરંતુ એ સમયે હિના ખાન પડતાં પડતાં બચી ગઈ…
- મનોરંજન
મોર્ડન લાઈફસ્ટાઈલ જીવતી આ અભિનેત્રીઓ આવી વાતો પણ માને છે?
આજકાલના જ નહીં વર્ષોથી યુવાન વયના જે હોય તેમની માટે બોલીવૂડના હીરો હીરોઈન રોલ મોડેલ જેવા જ હોય. ખાસ કરીને આજના ટાઈમમાં સોશિયલ મીડિયાને લીધે તેમની લાઈફસ્ટાઈલ લોકોને ખૂબ જ ઈન્ફ્લુઅન્સ કરે છે ત્યારે મોર્ડન લાગતી બે હીરોઈનો આજે પણ…
- ઇન્ટરનેશનલ
Israel Iran War: ઈરાનના સુપ્રીમો ખામેનીની અપીલ, ઇઝરાયેલ વિરુદ્ધ એકજુથ થાય મુસ્લિમ દેશો
તેહરાન : પશ્ચિમ એશિયામાં વધી રહેલા સંઘર્ષની વચ્ચે ઈરાનના(Israel Iran War)સુપ્રીમો આયાતુલ્લા અલી ખામેનીએ કહ્યું કે ઈઝરાયલ ક્યારેય હિઝબુલ્લાહ અને હમાસ પર જીતી શકશે નહીં. ખામેનીએ કહ્યું કે દરેક દેશને આક્રમણકારોથી પોતાનો બચાવ કરવાનો અધિકાર છે. ખામેનીએ કહ્યું કે વિશ્વના…
- સ્પેશિયલ ફિચર્સ
ગુરુ થશે વક્રી, પાંચ રાશિના જાતકો માટે શરૂ થશે અચ્છે દિન…
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહની ખાસિયત અને ગોચર કરવા વિશેની ચોક્કસ માહિતી આપવામાં આવી છે અને ઓક્ટોબર મહિનામાં આવું જ એક ગોચર થવા જઈ રહ્યું છે. આ ગોચરને કારણે અમુક રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે, ભાગ્યનો સાથ મળી રહ્યો છે.…
- સ્પોર્ટસ
ટી-20 વર્લ્ડ કપમાં આજે ભારત-ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે જંગ
દુબઈ: મહિલાઓના ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું મિશન આજે ન્યૂ ઝીલૅન્ડ સામેના મુકાબલા (સાંજે 7.30 વાગ્યાથી) સાથે શરૂ થશે.હરમનપ્રીત કૌર અને તેની ટીમ ભારતને પ્રથમ આઇસીસી ટ્રોફી અપાવવા યુએઇ ગઈ છે. દુબઈમાં તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની સંભાવના છે.…
- નેશનલ
Hydrogen Train:ભારતમાં દોડશે હાઇડ્રોજન ટ્રેન, જાણો તેની વિશેષતાઓ
નવી દિલ્હી : ભારતમાં હવે ટૂંક જ સમયમાં હાઇડ્રોજન ટ્રેન (Hydrogen Train) દોડવા જઇ રહી છે. જેની માટે જર્મનીની TUV-SUD કંપની ટ્રેનની સલામતીને લઈને સેફ્ટી ઓડિટ કરવા જઈ રહી છે. આ બાબતે જાણકાર લોકોનું કહેવું છે કે ટ્રેનનો ટ્રાયલ રન…