- ધર્મતેજ
આજનું રાશિફળ (05-10-24): મેષ, સિંહ અને કન્યા રાશિના લોકોને કરિયરમાં મળશે સફળતા, જોઈ લો શું છે બાકીની રાશિના હાલ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ માન-સન્માનમાં વૃદ્ધિ લઈને આવશે. આજે તમને કોઈ પુરસ્કાર વગેરે મળશે, જેને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે. રાજકારણ સાથે સંકળાયેલા લોકોએ આજે પોતાની વાણીમાં મિઠાશ જાળવી રાખવી પડશે તો જ તમે લોકોને તમારી તરફ…
- મનોરંજન
લોકોને ડરાવ્યા બાદ હવે બિગ બોસમાં બોલ્ડનેસનો જાદુ ચલાવશે આ એક્ટ્રેસ?
સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગ બોસ-18ના લોન્ચને બે દિવસ બાકી છે અને અત્યારથી જ આ શોની સક્સેસ, તેમાં ભાગ લેનારા સ્પર્ધકો વિશે જાત જાતની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ જોઈને એક વાત તો ચોક્કસ છે કે ભાઈ દર…
- આમચી મુંબઈ
બુધ-ગુરુ-શુક્રવારે રાતે બાર વાગ્યા સુધી ગરબાની રમઝટ જામશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નવરાત્રિમાં મન મૂકીને ગરબા-દાંડિયા રમનારા ખેલૈયાઓ માટે ખુશ ખબર આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસ એટલે કે બુધ, ગુરુ અને શુક્રવારે રમવાની સમયમર્યાદામાં છૂટ આપવામાં આવી હોવાથી રાતે 12 વાગ્યા સુધી ગરબાની રમઝટ જામશે.મુંબઈમાં નવરાત્રિમાં રાતે 10 વાગ્યા…
- મહારાષ્ટ્ર
ક્રિકેટર-એક્ટર સલિલ અંકોલાની માતા ફ્લેટમાં મૃત અવસ્થામાં મળી
પુણે: ભૂતપૂર્વ ક્રિકેટર સલિલ અંકોલાની 77 વર્ષની માતા પુણેના તેના ફ્લેટમાં મૃત અવસ્થામાં મળી આવી હતી. તેનું ગળું ચીરાયેલું હતું. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પ્રાથમિક દ્રષ્ટીએ ઇજાઓ જાતે કરેલી હોવાનું લાગે છે.પુણેમાં ડેક્કન જિમખાના વિસ્તારના પ્રભાગ રોડ પર આવેલી…
- સ્પોર્ટસ
રેસ્ટ ઑફ ઇન્ડિયાનો ધબડકો, પૃથ્વીએ મુંબઈને વિજયની આશા અપાવી
લખનઊ: પાંચ દિવસની ઇરાની કપ મૅચમાં શુક્રવારના ચોથા દિવસે મુંબઈના સ્પિનર્સે રેસ્ટ ઑફ ઇન્ડિયાના પ્રથમ દાવમાં ધબડકો બોલાવ્યો ત્યાર બાદ ઓપનર પૃથ્વી શૉએ બીજા દાવમાં આક્રમક બૅટિંગથી 76 રન બનાવીને મુંબઈને વિજયની આશા અપાવી હતી. રમત બંધ રહી ત્યારે મુંબઈનો…
- આપણું ગુજરાત
એક તો ગરબાનો ઉજાગરો અને ધોમધખતી બપોરે ધરમ ધક્કા : RTOનાં તમામ ડ્રાઈવિંગ ટેસ્ટ 3 દિવસના સ્લોટ રિ-શિડ્યુલ
ગુજરાતભરની આરટીઓ કચેરીમાં એક જ સર્વર દ્વારા ડ્રાઇવિંગ લાઈસન્સ માટેની ટેસ્ટ લેવાની કામગીરી કરવામાં આવે છે. ત્યારે આરટીઓના સર્વરમાં ખામી સર્જાતા ગઈકાલે અને આજે (4 ઓક્ટોબર) ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેતા લાઇસન્સના ટેસ્ટની કામગીરી બંધ રહી હતી. તો આવતીકાલે (5…
- આમચી મુંબઈ
વિધાનસભાની ચૂંટણી શિક્ષકોનું દિવાળી વેકેશન બગાડશે?
મુંબઈઃ કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમે ગત સપ્તાહે રાજ્યનો પ્રવાસ કર્યા બાદ રાજ્યભરમાં વિધાનસભાની ચૂંટણીની ચર્ચા શરૂ થઈ ગઈ છે. જો કે હજુ ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી નથી, પરંતુ દિવાળી પછી નવેમ્બરના બીજા સપ્તાહમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી ધારણા છે.…
- નેશનલ
મરાઠી, પાલી, આસામી અને બંગાળી ભાષાઓ સાથે પ્રાકૃત ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો; જાણો શું છે પ્રાકૃત ભાષા
આપવાની મંજૂરીમધ્ય ઇન્ડો-આર્યન ભાષાઓના સ્પેક્ટ્રમનું પ્રતિનિધિત્વ કરતી પ્રાકૃત ભારતના સમૃદ્ધ ભાષાકીય અને સાંસ્કૃતિક વારસાને સમજવા માટે અભિન્ન અંગ છે. આ પ્રાચીન ભાષા ઘણી આધુનિક ભારતીય ભાષાઓના પાયાનું કામ કરે છે એટલું જ નહીં, પરંતુ ઉપખંડની ઐતિહાસિક કથાને આકાર આપનારી વિવિધ…
- આમચી મુંબઈ
જોગેશ્ર્વરી-ગોરેગામમાં ત્રણ બોગસ કૉલ સેન્ટરનો પર્દાફાશ: 36ની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: જોગેશ્ર્વરી અને ગોરેગામ વિસ્તારમાં ચાલી રહેલા ત્રણ બોગસ કૉલ સેન્ટરનો મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કરીને 36 જણની ધરપકડ કરી હતી. આરોપીઓ પ્રતિબંધિત દવા વેચવાને બહાને વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરતા હતા, જ્યારે લોન અપાવવાને બહાને ગ્રાહકો પાસેથી…