- મહારાષ્ટ્ર
હર્ષવર્ધન પાટીલ એનસીપી-એસપીમાં જોડાયા, કહે છે કે સુપ્રિયા સુળેની જીતમાં તેમનો ગુપ્ત હાથ હતો, શરદ પવાર બિગ બોસ
પુણે: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા હર્ષવર્ધન પાટીલ, તેમની પુત્રી અંકિતા પાટીલ અને અન્યોએ તેમના વતન ઈન્દાપુરમાં એક ભવ્ય સમારોહમાં શરદ પવારની પાર્ટી (એનસીપી-એસપી)માં જોડાયા હતા.પાટીલે તેમના ભાષણમાં શરદ પવારનો ઉલ્લેખ ‘બિગ બોસ’ તરીકે કર્યો હતો…
- આમચી મુંબઈ
‘સત્યમ’ થિયેટરનું Reservation હવે જશે? મુંબઈના આ થિયેટર સાથે હવે આ થશે…
મુંબઈ: વરલીના સુપ્રસિદ્ધ થિયેટર ‘સત્યમ’ના સ્થળનું રિઝર્વેશન હવે ન રહે તેવી શક્યતા જણાઇ રહી છે. આ થિયેટર છેલ્લાં 29 વર્ષોથી બંધ હોવાને પગલે તેના અનામતનો હેતુ બદલાવવામાં આવે તેવી માગણી અરજી કરનારી સંસ્થા દ્વારા કરવામાં આવી છે.પાલિકાના વિકાસ નિયોજન વિભાગ…
- સ્પોર્ટસ
ભારત સહિત તમામ ટીમની યજમાની કરવા પાકિસ્તાન તૈયાર, જાણો પીસીબીએ શું કહ્યું?
લાહોરઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના અધ્યક્ષ મોહસિન નકવીએ આજે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે દેશમાં આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવામાં આવશે અને કટ્ટર હરીફ ભારત સહિતની તમામ ટીમો ટુર્નામેન્ટમાં ભાગ લેશે. ચેમ્પિયન ટ્રોફીમાં ભારતના પાકિસ્તાનમાં રમવા જાય એના અંગેનો નિર્ણય…
- સ્પેશિયલ ફિચર્સ
રાવણ એક આદર્શ વિરોધાભાસઃ આશુતોષ રાણાની નજરે રાવણના વિરાટ વ્યક્તિત્વનું વિહંગાવલોકન…
હાલમાં નવલા નોરતાં ચાલી રહ્યા છે અને આ દરમિયાન અલગ અલગ જગ્યાએ રામલીલાના કાર્યક્રમો પણ થતાં હોય છે. બુધવારે રાતે દિલ્હીના એક ઓડિટોરિયમમાં યોજાયેલા નાટક હમારે રામમાં ફિલ્મ અભિનેતા આશુતોષ રાણાએ રાવણની ભૂમિકા નિભાવી હતી. ત્રણ કલાક ચાલેલા આ નાટકે…
- મનોરંજન
Singham again મલ્ટિસ્ટારર, પણ આ સ્ટાર પર ફેન્સ થયા ઓળઘોળ
રોહીત શેટ્ટીની સિંઘમની વધુ એક ફ્રેન્ચાઈઝી દર્શકોનું મનોરંજન કરવા આવી રહી છે. આ ફિલ્મનું ટ્રેલર લૉંચ થયું છે અને શેટ્ટીની ફિલ્મ ટિપિકલ ફૂલ ટુ એન્ટરટેઈમેન્ટ હોવાનું જમાઈ રહ્યું છે. આ ફિલ્મ એક તો એક્શન અને રોમાંસથી ભરપૂર છે અને બીજી…
- મહારાષ્ટ્ર
મારા દીકરા નહીં, તાકાત હોય તો મારો મુકાબલો કરોઃ શિંદેનો ઠાકરેને પડકાર
મુંબઈ: શિવસેનાના ભાગલા થયા ત્યાર બાદ ઉદ્ધવ ઠાકરે જૂથ અને એકનાથ શિંદે જૂથ વચ્ચેની ખટાશ જગજાહેર છે અને વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ બંને દ્વારા એકબીજા પર તીખા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. એકનાથ શિંદેએ પોતાના પુત્ર શ્રીકાંત શિંદેનો બચાવ…
- નેશનલ
Kolkata Rape Case : સીબીઆઇએ ચાર્જશીટ ફાઇલ કરી, સંજય રોય રેપ અને મર્ડરનો મુખ્ય આરોપી
કોલકાતા : પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાની આરજી કર મેડિકલ કૉલેજ અને હોસ્પિટલના જુનિયર મહિલા ડૉક્ટર રેપ અને મર્ડર કેસમાં(Kolkata Rape Case)સીબીઆઇએ આજે ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં સંજય રોયને રેપ અને મર્ડરનો મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો છે. સીબીઆઈ સૂત્રોના જણાવ્યા…
- ધર્મતેજ
પાંચ દિવસ બાદ એક સાથે બનશે બે રાજયોગ, આ રાશિના જાતકોનું ચમકી ઉઠશે ભાગ્ય, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
ઓક્ટોબર મહિનો જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ લાભદાયી રહેશે અને એમાં પણ નોરતાની સાથે સાથે આ વખતે દશેરો પણ ખાસ બનવાનો છે, કારણ કે 12મી ઓક્ટોબરના દશેરા પર એક સાથે બે-બે રાજયોગ બની રહ્યા છે, જેને કારણે અમુક રાશિના જાતકોને…