- મહારાષ્ટ્ર
હરિયાણાના પરિણામોથી અમે હતાશ નથી થયા: મહારાષ્ટ્ર કોંગ્રેસે આપ્યું નિવેદન
મુંબઈ: હરિયાણામાં ભાજપ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યું છે અને આ ચૂંટણીના પરિણામોની અસર મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પર થશે કે શું તેવી ચર્ચા ચાલી રહી છે ત્યારે મહાવિકાસ આઘાડીના નેતાઓ દ્વારા અત્યારથી જ નિવદેન આપવા લાગ્યા છે. પહેલા ઉદ્ધવ સેનાના સાંસદ…
- સ્પોર્ટસ
ક્રિસ વૉક્સે સૂર્યકુમારની જેમ અદભુત કૅચ પકડવાનો પ્રયાસ કર્યો અને…
મુલતાન: 29મી જૂને બ્રિજટાઉનમાં ભારતના વર્તમાન ટી-20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવે ટી-20 વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા સામેની ફાઇનલમાં લૉન્ગ-ઑફ પરથી દોડી આવીને બાઉન્ડરી લાઇનની આર-પાર જઈને ડેવિડ મિલરનો અદભુત અને ટાઇટલ-વિનિંગ કૅચ પકડ્યો એનું રીરન મંગળવારે મુલતાનમાં પાકિસ્તાન અને ઇંગ્લૅન્ડ વચ્ચેની…
- નેશનલ
Haryana માં નાયબ સિંહ સૈનીના નેતૃત્વમાં ભાજપ જીત તરફ અગ્રેસર, વિજયાદશમીએ લઇ શકે છે સીએમ પદના શપથ
ચંદીગઢ : હરિયાણાના અત્યાર સુધીના વલણો અથવા પરિણામોમાં(Haryana Elections Results 2024) ભાજપ સરકારની રચનાનો માર્ગ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ત્યારે સૂત્રોએ આ માહિતી આપી હતી કે હરિયાણામાં 12 ઓક્ટોબરે નવી ભાજપ સરકાર શપથ લઈ શકે છે. 12મી ઓક્ટોબરે વિજયાદશમી છે.…
- મનોરંજન
Happy Birthday: શાહરૂખ ખાનની પત્ની Gauriએ એક નહીં ત્રણવાર લગ્ન કર્યા છે
શાહરૂખ ખાન પોતાની મહેનત અને પ્રતીભાના જોરે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે, પણ ગૌરી ખાનને ઓળખનારા પણ ઓછા નથી. ગૌરી શાહરૂખની પત્ની છે, તેની સાથે સાથે બિઝનેસ વુમન છે અને એસઆરકેની ઘણી ફિલ્મોની પ્રોડ્યુસર પણ છે. ગૌરી ખાનની વાત આજે એટલા માટે…
- નેશનલ
Haryana Elections Results 2024: પીએમ મોદી સાંજે ભાજપ હેડક્વાર્ટર પહોંચશે, કાર્યકરોને જલેબી વહેંચવામાં આવશે
નવી દિલ્હી : હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં(Haryana Elections Results 2024) ભાજપ સતત ત્રીજી વખત જીત તરફ આગળ વધી રહ્યું છે. આ જીતની ઉજવણી માટે પાર્ટીના દિલ્હી કાર્યાલયમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પાર્ટી હાઈકમાન્ડ પણ આ ખાસ અવસરની ઉજવણીની તૈયારી…
- સ્પોર્ટસ
ટીમ ઇન્ડિયા માટે દિલ્હીમાં ‘રેડ અલર્ટ’, જાણો શા માટે…
નવી દિલ્હી: ભારત ટી-20 ઇન્ટરનૅશનલમાં બાંગ્લાદેશ સામે 15 મૅચ રમ્યું છે જેમાંથી 14 જીત્યું છે, પરંતુ જે એકમાત્ર મૅચમાં ભારતીય ટીમે પરાજય જોવો પડ્યો એ મૅચ દિલ્હીમાં રમાઈ હતી અને બુધવાર, 9મી ઑક્ટોબરે (સાંજે 7.00થી) બન્ને દેશ વચ્ચે સિરીઝનો બીજો…
- આમચી મુંબઈ
જમ્મુ-કાશ્મીરમાં અજિત પવાર અને ઉદ્ધવ ઠાકરેની પાર્ટીની શું હાલત? કેટલા ટકા મતો મળ્યા?
મુંબઈ: જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024ના પરિણામો કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સ ગઠબંધનની તરફેણમાં આવ્યા છે. અહીં ભાજપ 29 સીટો પર આગળ છે અને ફારૂક અબ્દુલ્લાની પાર્ટી 41 સીટો પર આગળ છે. સાથે જ કોંગ્રેસને પણ 6 બેઠકો મળી રહી છે. આ ઉપરાંત મહેબૂબા…
- આપણું ગુજરાત
રાજકોટમાં કૉંગ્રેસ દ્વારા ભાજપ પર આકરા પ્રહારો કરાયા.
વિશ્વમાં સૌથી વધુ જૂઠ મોદીજી બોલી રહ્યા છે જૂઠ બોલવામાં પારિતોષિક મળવું જોઈએ: મુકુલ વાસનિકનાની બાળાઓ અને સગીરાઓ ગુજરાતમાં સલામત નથી: અમિતભાઈ ચાવડા રાજકોટ : આજરોજ રાજકોટમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એક પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં આવેલ જેમાં…
- નેશનલ
સીએમ પદનો દાવો કરનારા અનિલ વીજ ગાઇ રહ્યા છે આ ગીત
હરિયાણા વિધાન સભા સૂંટણીનો ટ્રેન્ડ ચોંકાવનારો છે. તમામ એક્ઝિટ પોલમાં ભાજપના સૂપડા સાફ થતા જણાવવામાં આવ્યા હતા, પણ અત્યાર સુધીના ટ્રેન્ડ મુજબ ભાજપ 49 બેઠક પર આગળ છે. જોકે, ભાજપ માટે અંબાલા કેન્ટોનમેન્ટનું પરિણામ ચોંકાવનારું છે. અહીંથી ભાજપના દિગ્ગજ નેતા…
- નેશનલ
રાજકારણના અખાડામાં વિનેશ ફોગાટની જીત: ભાજપના ઉમેદવારને હરાવ્યા
નવી દિલ્હી: હરિયાણા વિધાનસભા ચૂંટણીની મતગણતરી અમુક બેઠક પર પૂર્ણ થઈ ગઈ છે. સૌની નજર હરિયાણાની જે ટોપ સીટ જુલાના પર હતી, જ્યાંથી કોંગ્રેસે રેસલર વિનેશ ફોગટને મેદાનમાં ઉતાર્યા હતા. વિનેશ ફોગટ આ બેઠક પરથી જીતી ગયા છે. તેમણે ભારતીય…