- નેશનલ
આજનું રાશિફળ (09-10-24): આ ત્રણ રાશિના જાતકોને આજે વેપારમાં થશે મનચાહ્યો નફો, જોઈ લો શું છે તમારી રાશિના હાલ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેવાનો છે. આજે તમે એક સાથે જો અનેક કામ હાથમાં લેશો તો તમારી ચિંતા વધી શકે છે. સંતાનને કોઈ એવોર્ડ વગેરે મળતાં તમારી ખુશીનો પાર નહીં રહે. આજે કોઈની પાસેથી પૈસા ઉધાર લેતાં…
- નેશનલ
હરિયાણાની સૌથી રોમાંચક સીટ પર અપસેટઃ 32 વોટથી ભાજપનો વિજય, પણ ચૌટાલા હાર્યા
હરિયાણા વિધાનસભાની ચૂંટણીના આજના પરિણામોમાં સૌથી ચોંકાવનારું રિઝલ્ટ ઉચાના કલાની બેઠક પરથી આવ્યું, જ્યાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ઉમદેવારની 32 મતથી વિજય થયો, જ્યારે પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન દુષ્યંતસિંહ ચૌટાલાની કારમી હાર થઈ છે.હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ચોંકાવનારા આંકડા સામે…
- નેશનલ
નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ ગઠબંધનના 48 વિજેતામાં માત્ર બે હિન્દુ
જમ્મુ: નેશનલ કોન્ફરન્સ (એનસી) અને કોંગ્રેસ ગઠબંધન 48 બેઠકો જીતીને બહુમતીનો આંકડો પાર કરીને જમ્મુ અને કાશ્મીરમાં આગામી સરકાર બનાવવાની તૈયારીમાં છે, ત્યારે એવું જાણવા મળ્યું છે કે તેમના વિજેતામાં માત્ર બે હિન્દુ ચહેરાઓ છે જેઓ પ્રાદેશિક પક્ષની ટિકિટ પર…
- મહારાષ્ટ્ર
ભીખ માગવાને બહાને ચોરી કરનારી યુવતી પકડાઇ: 35 લાખ રૂપિયાના દાગીના જપ્ત
પુણે: પુણેમાં ભીખ માગવાને બહાને ઘરમાં ઘૂસી હાથફેરો કરનારી 20 વર્ષની યુવતીને ચંદનનગર પોલીસે પકડી પાડી હતી, જ્યારે ગુનામાં સામેલ તેના સગીર સાથીને પણ તાબામાં લેવાયો હતો. તેમની પાસેથી 35 લાખ રૂપિયાના દાગીના, 26 હજારની રોકડ તથા વાહન જપ્ત કરવામાં…
- આમચી મુંબઈ
ડ્યૂટી બજાવનારા ટ્રાફિક પોલીસને ગોળીએ દેવાની ધમકી આપી
થાણે: ફરજ બજાવનારા ટ્રાફિક પોલીસને ગાળાગાળી કરી ગોળી મારવાની કથિત ધમકી આપીને બે જણ કારમાં ફરાર થઈ ગયા હોવાની ઘટના થાણેમાં બની હતી.પોલીસના જણાવ્યા મુજબ ઘટના સોમવારની મધરાતે બે વાગ્યાની આસપાસ બની હતી. આ પ્રકરણે ટ્રાફિક કોન્સ્ટેબલ સચિન રાઠોડે (31)…
- નેશનલ
હરિયાણામાં સાવિત્રી જિંદાલ સહિત ૩ અપક્ષ ઉમેદવાર જીત્યા, કોણે કોને કેટલા માર્જિનથી હરાવ્યા?
હરિયાણા વિધાનસભા ચૂંટણી ૨૦૨૪ ના પરિણામો હવે આવવા લાગ્યા છે. આ વખતે રાજ્યમાં ત્રણ અપક્ષ ઉમેદવારો જીત્યા છે. આમાંથી બે ઉમેદવારો સાવિત્રી જિંદાલ અને દેવેન્દ્ર કાદિયાન ભાજપના બળવાખોર છે તેમ જ રાજેશ જુન પણ કોંગ્રેસ છોડીને અપક્ષ તરીકે ચૂંટણી લડી…
- નેશનલ
Vinesh Phogat પર બ્રિજભૂષણ સિંહનો મોટો પ્રહાર, કહ્યું ખલનાયક , કોંગ્રેસ પક્ષનો સત્યનાશ કર્યો
નવી દિલ્હી : ભાજપના પૂર્વ સાંસદ અને બાહુબલી બ્રિજભૂષણ શરણ સિંહે ફરી એકવાર મહિલા રેસલર વિનેશ ફોગટ પર (Vinesh Phogat) શાબ્દિક પ્રહાર કર્યો છે. બ્રિજભૂષણ શરણ સિંહે હરિયાણાની જુલાના સીટ પરથી વિનેશની જીતને અપ્રમાણિક ગણાવી હતી. વિનેશ ફોગાટનું નામ લીધા…
- સ્પોર્ટસ
ભારતને બુધવારે શ્રીલંકા સામે એશિયા કપની હારનો વર્લ્ડ કપમાં બદલો લેવાનો મોકો
દુબઈ: મહિલાઓના ટી-20 વર્લ્ડ કપના લીગ રાઉન્ડમાં હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતીય ટીમ એક મૅચ જીતી અને એક હારી છે એટલે સેમિ ફાઇનલની આશા જીવંત રહી છે, જ્યારે બીજી બાજુ શ્રીલંકાની ટીમ બન્ને મુકાબલા હારી છે એટલે ગ્રૂપ-એના પૉઇન્ટ્સ-ટેબલમાં તળિયે છે.…