- આમચી મુંબઈ
થાણેમાં બહેનની નવજાત દીકરીને ત્યજી દેવા બદલ મહિલાની ધરપકડ
થાણે: થાણેમાં પોતાની બહેનની નવજાત દીકરીને રસ્તા પર ત્યજી દેવા બદલ 24 વર્ષની મહિલાની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.થાણેના કલવા વિસ્તારમાં ભાસ્કર નગર ખાતેની ચાલ નજીકના રસ્તા પરથી પસાર થનારા કેટલાક લોકોએ બાળકીને પડેલી જોઇ હતી. આથી તાત્કાલિક…
- નેશનલ
Election Commission એ મલ્લિકાર્જુન ખડગેને કહી સ્પષ્ટ વાત, આવા નિવેદનો અસ્વીકાર્ય
નવી દિલ્હી : હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોએ કોંગ્રેસને નિરાશ કર્યા છે. જેના પગલે કોંગ્રેસે હવે હારનું ઠીકરું ચૂંટણી પંચ પર ફોડ્યું છે. જેમાં કોંગ્રસે ચૂંટણી પંચ(Election Commission)પર આરોપ લગાવ્યા હતા. જ્યારે ચૂંટણી પંચે કોંગ્રેસને આજે મળવાનો સમય આપ્યો હતો. તેમજ…
- નેશનલ
ડ્રોન સેક્ટર માટે નવી પીએલઆઇ યોજના લાવવાની તૈયારીમાં સરકાર, જાણો શું થશે લાભ?
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર ડ્રોન સેક્ટર માટે નવી પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (પીએલઆઇ) સ્કીમ લાવવાની યોજના બનાવી રહી છે. આ યોજના અમલીકરણ, દસ્તાવેજીકરણ અને અન્ય પાસાઓના સંદર્ભમાં વધુ અસરકારક રહેશે. નાગરિક ઉડ્ડયન સચિવ વુમલુનમેંગ વુઆલનામે બુધવારે જણાવ્યું હતું કે સરકાર ડ્રોન…
- આમચી મુંબઈ
હરિયાણાના પરિણામો પછી ફડણવીસે રાઉતને આપ્યો જવાબ…
મુંબઈઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. વાસ્તવમાં શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે કોંગ્રેસની હારનું કારણ ઓવર કોન્ફિડન્સ ગણાવ્યું છે. આ સાથે કહેવામાં આવ્યું કે જો કોંગ્રેસ મહારાષ્ટ્રમાં એકલા હાથે ચૂંટણી લડવા માંગે છે તો…
- આમચી મુંબઈ
હરિયાણાના પરિણામોએ ‘મહાયુતિ’માં આપ્યું મોટું જોમ કે બીજું કાંઈ….
મુંબઈ: હરિયાણામાં મળેલા ઝળહળતા વિજય બાદ મહારાષ્ટ્રમાં વિપક્ષો દ્વારા એ જ દિવસે નિવેદનો આવવાના શરૂ થઇ ગયા હતા ત્યારે હવે સત્તાધારી પક્ષ મહાયુતિએ પણ આ વિશે પોતાનો અભિપ્રાય જણાવ્યો હતો. હરિયાણાના પરિણામોની સકારાત્મક અસર મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પર પણ ચોક્કસ…
- મનોરંજન
Bhoolbhulaiyaa-3ના ટ્રેલરમાં સરપ્રાઈઝઃ વિદ્યા બાલન સાથે આ હીરોઈન પણ ડરાવશે દર્શકોને
દિવાળીમાં બે ફૂલ ટુ એન્ટરટેઈનમેન્ટ ફિલ્મ દર્શકો માટે મનોરંજનના ફટાકડા લઈને આવ્યા છે ત્યારે સિંઘમ અગેઈનના દમદાર ટ્રેલર બાદ હવે ભૂલભૂલૈયા-3નું ટ્રેલર પણ લૉંચ થયું છે. બન્ને મેઈન સ્ટોરીની સિક્વલ ફિલ્મ છે અને અગાઉની ફિલ્મોએ જોરદાર કમાણી કરી છે ત્યારે…
- સ્પેશિયલ ફિચર્સ
200 વર્ષ બાદ દશેરા પર બની રહ્યો છે આ શુભ યોગ, આ રાશિના જાતકો માટે શરૂ થશે Golden Period
આ અગાઉ પણ આપણે અનેક વખત વાત કરી ચૂક્યા છીએ કે અલગ અલગ ગ્રહો ગોચર કરીને વિવિધ યોગોનું નિર્માણ કરે છે અને આ યોગની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળે છે. હાલમાં નવલા નોરતા ચાલી રહ્યા છે અને હવે…
- આપણું ગુજરાત
માધાપર નજીક ટ્રકમાં અમદાવાદ તરફ લઈ જવાતાં 417 ઘેટાં બકરાં કરાવાયાં મુક્ત
ભુજ: કચ્છના લખપતના દયાપર અને દેશલપર ખાતેથી 417 ઘેટાં બકરાંને ક્રૂરતાપૂર્વક ભરીને જતી બે ટ્રકોને ભુજના માધાપર પાસેથી પકડી પાડી બંને ટ્રકચાલકો વિરુધ્ધ પશુ ક્રૂરતા નિવારણ ધારા હેઠળ ફરિયાદ નોંધી ઘેટાં બકરાંને રૂદ્રાણી જાગીર ખાતે મોકલી આપ્યાં હતાં જ્યાં અબોલ…