- આપણું ગુજરાત
વડોદરામાં દુષ્કર્મ આચરનારાના મકાનો ગેરકાયદે, મનપાએ નોટિસ ફટકારી
વડોદરાઃ વડોદરાના ભાયલી વિસ્તારમાં મોડી રાત્રે પોતાના મિત્રને મળવા ગયેલી સગીરા પર સામૂહિક દુષ્કર્મ કરનારા આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. ભાજપના વોર્ડ નં.10 ના કોર્પોરેટરે તાંદલજા વિસ્તારના એકતાનગર વસાહતમાં રહેતા હોવાની માહિતી મળતા વિસ્તારની મુલાકાત લઈ તપાસ…
- સ્પેશિયલ ફિચર્સ
આજનું રાશિફળ (10-10-24): મિથુન, સિંહ અને ધન રાશિના જાતકોની ઈચ્છાઓ આજે થશે પૂરી, જાણી લો શું છે તમારી રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર અને ફળદાયી રહેશે. તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવું તમારા માટે સારું રહેશે નહીં તો તમારી સમસ્યાઓ વધશે અને ખર્ચ તમને પરેશાન કરશે. તમારે કોઈ પણ બાબતમાં બહારના વ્યક્તિની સલાહ ન લેવી જોઈએ, નહીં…
- સ્પેશિયલ ફિચર્સ
હેં, ભારતના આ રાજ્યમાં લગ્ન પહેલાં જ કરે છે આ કામ… જાણીને ઉડી જશે હોંશ!
હેડીંગ વાંચીને જ તમારા મગજના ઘોડા દોડવા લાગ્યા હશે કે આખરે એવું તે કયુ કામ છે કે જે ભારતના રાજ્યમાં યુવતીઓ લગ્ન પહેલાં જ કરે છે અને ત્યાર બાદ કરે છે લગ્ન, હેં ને? ચાલો વધારે સસ્પેન્સ ક્રિયેટ કર્યા વિના…
- સ્પોર્ટસ
આઇસીસીના આ પ્લાનથી પાકિસ્તાનને લાગશે 440 વૉટનો ઝટકો! છીનવાઈ શકે ચૅમ્પિયન્સ ટ્રોફીનું યજમાનપદ!
દુબઈ: 2025ની સાલમાં નક્કી થયા મુજબ પાકિસ્તાનમાં ચૅમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થશે કે નહીં? આઇસીસીએ શું યોજના ઘડી છે અને કોને યજમાનપદ મળી શકે એની વિગત જાણી લો….પાકિસ્તાન અત્યાર સુધી વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફીના આયોજનને લગતા મોટા-મોટા દાવા કરી રહ્યું હતું. જોકે…
- નેશનલ
Haryana ના ચૂંટણી પરિણામોથી નારાજ કોંગ્રેસ નેતાઓ ચૂંટણી પંચને મળ્યા, કરી VVPAT તપાસની માંગ
નવી દિલ્હી : હરિયાણા(Haryana)વિધાનસભા ચૂંટણીના પરિણામો પર અસંતોષ વ્યક્ત કરતા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ બુધવારે ચૂંટણી પંચને મળ્યા હતા. આ બેઠકમાં પાર્ટીના સીનિયર નેતાઓએ ચૂંટણીમાં ગેરરીતિઓ અને ઈવીએમમાં ખામી હોવાના આક્ષેપો કર્યા હતા. તેમણે 20 થી વધુ ફરિયાદોને ટાંકીને બેઠકમાં 7…
- આમચી મુંબઈ
Mumbai-Pune missing link: મુંબઈથી પુણે તમે આટલી મિનિટ વહેલા પહોંચશો, બની રહ્યો છે દેશનો સૌથી મોટો બ્રીજ
મુંબઈઃ મુંબઈની જેમ જ પૂણે પણ ઝડપથી વિકસી રહ્યું છે. આ બન્ને શહેરો વચ્ચે નિયમિત પ્રવાસ કરનારાઓની સંખ્યા લાખોમાં છે. દૂર હોવા છતાં આ બન્ને શહેરો ટ્વીન સિટિ છે, તેમ કહેવું પણ ખોટું નહીં કહેવાય ત્યારે જે લોકો આ બન્ને…
- સ્પોર્ટસ
ભારતનો આ સ્ટાર બોલર રૅન્કિંગમાં આઠ ક્રમની છલાંગ સાથે આઠમા સ્થાને આવી ગયો!
નવી દિલ્હી: ભારતની વર્તમાન ક્રિકેટના મુખ્ય ફાસ્ટ બોલર્સમાં ગણાતા લેફ્ટ-આર્મ બોલર અર્શદીપ સિંહે શ્રેણીબદ્ધ અસરદાર પર્ફોર્મન્સથી અને ખાસ કરીને બાંગ્લાદેશ સામેની પ્રથમ ટી-20માં 14 રનમાં લીધેલી ત્રણ વિકેટના દેખાવ બદલ આઇસીસી ટી-20 રૅન્કિંગ્સના ટૉપ-ટેનમાં સ્થાન મેળવ્યું છે. આ ક્રમાંકોમાં તે…
- નેશનલ
વધુ પોષણવાળા ચોખા ફ્રીમાં આપવાનું ચાલુ રખાશે
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેન્દ્રીય કેબિનેટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અને અન્ય કલ્યાણકારી કાર્યક્રમો સહિત વિવિધ સરકારી યોજનાઓ હેઠળ ફોર્ટિફાઇડ ચોખાના સાર્વત્રિક પુરવઠાને જુલાઈ 2024 થી ડિસેમ્બર 2028 સુધી રૂ. 17,082 કરોડના ખર્ચે ચાલુ રાખવાની મંજૂરી…
- આમચી મુંબઈ
મૉલ અને હોટેલમાં ચાલતાં સેક્સ રૅકેટનો પર્દાફાશ: નવ યુવતી છોડાવાઈ
થાણે: થાણેના મૉલમાં આવેલા સ્પા સેન્ટર અને એક હોટેલમાં રેઇડ કરી પોલીસે બન્ને સ્થળે ચાલતા સેક્સ રૅકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે થાઈલૅન્ડની યુવતી સહિત નવ યુવતીને છોડાવી મહિલા સહિત ચાર જણની ધરપકડ કરી હતી.અધિકારીના જણાવ્યા મુજબ થાણેના મૉલમાં આવેલા સ્પા…