- નેશનલ
રતન ટાટાને અંતિમ વિદાય આપવા પહોંચ્યા આ સ્પેશિયલ ગેસ્ટ, વીડિયો થયો વાઈરલ…
ઉદ્યોગપતિ રતન ટાટાના નિધનથી ઉદ્યોગજગત સહિત આખા દેશમાં શોકની લહેર ફરી વળી છે. મુંબઈના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાને જાણીતી હસ્તીઓએ શ્રદ્ધા સુમન અર્પણ કરી હતી. ટાટા ગ્રુપને વૈશ્વિક સ્તરે પરિચય અપાવનારા રતન ટાટાએ બુધવારે મોડી રાતે મુંબઈ બ્રીચ કેન્ડી હોસ્પિટલ…
- નેશનલ
આયુર્વેદને લોકલ ટુ ગ્લોબલ બનાવવાના પ્રયાસોને કારણે જામનગરનું આઇ.ટી.આર.એ. બન્યું આરાધનાલય
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી 23 વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસયાત્રા શરૂ કરી હતી. આ અવસરને વધાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા રાજય ભરમાં તા. 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણીનો…
- આપણું ગુજરાત
સુરત સામૂહિક દુષ્કર્મના આરોપી શિવશંકરનું સારવાર દરમિયાન મોત
ગુજરાતમાં આ નવરાત્રીએ જે રીતે દુષ્કર્મની ઘટના ઘટી અને આરોપીઓ સાથે જે રીતે પોલીસ તત્કાળ પગલાં લઈને પદાર્થપાઠ ભણાવ્યો તેનાથી એક સબક મળ્યો છે. આ વચ્ચે, બુધવારે સુરતના માંગરોળ વિસ્તારમાં સગીરા સાથે બનેલી દુર્ઘટનામાં ઝડપાયેલા એક આરોપીનું સુરતની સિવિલ હોસ્પિટલમાં…
- રાશિફળ
ચાર દિવસ બાદ બુધ કરશે ગોચર, ત્રણ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…
જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર ગોચર કરે છે અને આ ગોચરની તમામ રાશિના જાતકો પર જોવા મળે છે. જોકે, આ અસર ક્યારેક સકારાત્મક હોય છે તો ક્યારેક નકારાત્મક હોય છે. ચાર દિવસ બાદ આવું…
- નેશનલ
કરોડોના ટર્નઓવરની કંપનીના માલિક Ratan Tataની નેટવર્થ કેટલી છે? આંકડો જાણીને ચોંકી ઉઠશો
આજના સમયમાં તમને ભાગ્યે જ કોઈ એવું મળશે કે જે દેશના સૌથી જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાને ના ઓળખતા હોય. રતન ટાટાની સાદગી અને સરળતાના અનેક કિસ્સાઓ ખૂબ જ પ્રચલિત છે. ટાટા ગ્રુપની સફળતા અને મૂડી વિશે તો બધા જ જાણે…
- નેશનલ
એર ઇન્ડિયા, એરઇન્ડિયા એક્સપ્રેસ અને વિસ્તારાએ કરી રતન ટાટાની યાદમાં જાહેરાત
નવી દિલ્હીઃ ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાની યાદમાં ટાટા જૂથની એરલાઇન કંપનીઓ-એર ઇન્ડિયા, એરઇન્ડિયા એક્સપ્રેસ અને વિસ્તારા ટાટાની યાદમાં ફ્લાઈટ્સ દરમિયાન જાહેરાત કરી રહી છે અને તેમને શ્રદ્ધાંજલિ આપી રહી છે. રતન ટાટાએ પાયલટની તાલીમ લીધી હતી. ઉડ્ડયન ક્ષેત્ર રતન…
- લાડકી
વેર- વિખેર -પ્રકરણ -૮૩
તમારા સંબંધની આવરદા હવે પુરી થવા આવી છે… આખી જિંદગી મૃતપ્રાય સંબંધને ખભે ઊંચકીને ફરવા કરતાં એને અગ્નિદાહ દઈ દેવો સારો…! કિરણ રાયવડેરા ‘ગાયત્રી, હું છું…કરણ…શું થયું? તું ડરી કેમ ગઈ?’ કરણ પૂછ્યું ત્યારે ગાયત્રીએ રિવોલ્વર પીઠ પાછળ છુપાવી દીધી…
- આપણું ગુજરાત
સોના ચાંદી નહીં પણ ડુંગળીની ચોરી: ખેડૂત સૂતો રહ્યો અને ચોર 400 મણ ડુંગળી ચોરી ગયા
મોરબીઃ ગુજરાત સહિત દેશમાં મોંઘવારીના મારથી સૌ કોઈ પરેશાન છે, મોંઘવારીના કારણે ચોરીની સંખ્યામાં વધારો પણ નોંધાઈ રહ્યો છે. પણ કેટલીક ચોરીઓ એવી હોય છે જે ચર્ચાનું કેન્દ્ર રહે છે. આવી જ એક ઘટના ગુજરાતના મોરબી જિલ્લામાં બની છે. જ્યાં…
- લાડકી
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી : આ ‘કેટફાઈટ’ એટલે વળી શું?
શ્વેતા જોષી-અંતાણી સોળ વર્ષની જીનલ અન્ય ટીનએજર્સ કરતાં એક વાતમાં તદ્દન નોખી હતી. સામાન્ય રીતે પેરેન્ટ્સ સાથે વાતો કરવાનું ટાળતા ટીનએજર્સની જમાત વચ્ચે જીનલ ખુલ્લા મને લગભગ દરેક નાની-મોટી વાત ઘરમાં અચૂક કરતી. સ્કૂલથી આવી રસોડાના પ્લેટફોર્મ પર બેસી મમ્મી…