- આપણું ગુજરાત
કચ્છના ઐતિહાસિક સ્થળોની જાળવણી કરનારા કર્મીઓને અચાનક કરાયા છૂટા
ભુજ: કચ્છમાં ઘણા પુરાતત્વ સ્થળો આવેલા છે, સાંસ્કૃતિક વારસાના આ સ્થળોને જોવા-જાણવા ખાસ્સા પ્રવાસીઓ પણ આવે છે. ત્યારે કચ્છના પાંચ જેટલાં ઐતિહાસિક સ્થળો પર વર્ષોથી ફરજ બજાવી રહેલા કર્મચારીઓને અચાનક છૂટા કરી દેવાતાં કર્મીઓની આર્થિક સ્થિતિ બગડી છે અને આ…
- આપણું ગુજરાત
ખેડામાં નરાધમ પાડોશી દ્વારા ચાર દીકરીઓ પર દુષ્કર્મ: પોલીસે કરી ધરપકડ
વસો: ગુજરાતમાં દીકરીઓને સુરક્ષાની સ્થિતિ જાણે સાવ નીચલા સ્તરે પહોંચી ગયું હોય તેમ સતત દુષ્કર્મની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. રાજ્યમાં દાહોદની હત્યા, વડોદરાના સામૂહિક દુષ્કર્મ, સુરત રેપ કેસ બાદ હવે ખેડામાં રેપની ઘટના સામે આવી છે. સરકારના સુરક્ષિત ગુજરાતના…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં એમવીએના મુખ્ય પ્રધાનના ચહેરા પર કોંગ્રેસનું મોટું નિવેદન, કહ્યું ક્યારે થશે જાહેરાત?
દિલ્હીમાં હાઈકમાન્ડ સાથે મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓની બેઠક લગભગ ત્રણ કલાક સુધી ચાલી હતી, આ દરમિયાન રાજકીય પરિસ્થિતિ બેઠકોની વહેંચણી, ઢંઢેરા વગેરે પર ચર્ચા કરવામાં આવી હતીમુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા, મહાવિકાસ આઘાડી (એમવીએ)માં સામેલ કોંગ્રેસ તૈયારીઓમાં વ્યસ્ત છે. સોમવારે…
- સ્પોર્ટસ
પાકિસ્તાન સામેની વન-ડે સીરિઝ માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહેરઃ એટલે ટ્રેવિસ હેડ અને મિશેલ માર્શને મળી છૂટ્ટી…
મેલબોર્નઃ ઑસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ચોથી નવેમ્બરથી ત્રણ મેચની વન-ડે સીરિઝ રમાશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન સામેની ત્રણ મેચની વનડે શ્રેણી માટે ટીમની જાહેરાત કરી દીધી છે. મિશેલ માર્શ અને ટ્રેવિસ હેડને આરામ આપવામાં આવ્યો છે.ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન સામેની ત્રણ મેચની…
- આમચી મુંબઈ
બાબા સિદ્દીકી મર્ડરઃ બિશ્નોઈની કસ્ટડી મુંબઈ પોલીસને કેમ નથી મળી રહી?
મુંબઈ: અજિત પવારની એનસીપીના નેતા બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈએ સ્વીકારી છે. બિશ્નોઈ ગેંગ દ્વારા વારંવાર મુંબઈમાં રહેતા કલાકારો તથા અગ્રણીઓને ધમકાવવામાં આવે છે. અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર પણ તેણે જ ગોળીબાર કરાવ્યો હતો. તેથી પોલીસને લૉરેન્શ…
- આમચી મુંબઈ
Mumbai Toll-Free: મહારાષ્ટ્ર સરકારના નિર્ણયથી રોજના કેટલા વાહનચાલકોને થશે ફાયદો?
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે મુંબઈના પાંચ ટોલનાકાઓ પરથી ટોલ નાબૂદ કરવાનો નિર્ણય લઇને મુંબઈગરાઓને બમ્પર ધમાકાની સાથે સાથે બમ્પર સરપ્રાઇઝ આપ્યું છે જેને વિધાનસભાની ચૂંટણી પૂર્વે મુંબઈગરાઓને આપવામાં આવેલું દિવાળી બોનસ પણ કહેવામાં આવી રહ્યું છે.મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયના કારણે રોજના…