- આપણું ગુજરાત
Gujarat માં સરકારી કર્મચારીઓને દિવાળી ગિફ્ટ, પગાર-પેન્શનની એડવાન્સ ચુકવણી કરાશે
ગાંધીનગર : ગુજરાતમાં(Gujarat)સરકારના કર્મચારીઓ, નિવૃત્ત પેન્શનર્સઓને દિવાળીના તહેવારને અનુલક્ષીને ઓક્ટોબર માસના પગાર-પેન્શનની એડવાન્સ ચુકવણી કરવાનો સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ, નિવૃત્ત પેન્શનર્સ આગામી દિવાળીના તહેવારની ઉજવણી આનંદ ઉલ્લાસથી કરી શકે તે માટે આ નિર્ણય…
- નેશનલ
આજનું રાશિફળ (16-10-24): આ પાંચ રાશિના જાતકોનું પલટાશે ભાગ્ય, પદ-પ્રતિષ્ઠામાં થશે વૃદ્ધિ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ખર્ચાળ રહેશે. આજે સતત વધી રહેલાં તમારા ખર્ચ તમને પરેશાન કરશે. તમે તમારા કામની યોજના કરશો તો જ સારું રહેશે. આજે કોઈને કોઈ વચન ન આપો, નહીં તો તેને પૂરા કરવામાં મુશ્કેલીનો સામનો કરવો…
- આપણું ગુજરાત
Board Exam 2024: ગુજરાત બોર્ડે જાહેર કર્યું ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમટેબલ
ગાંધીનગર: રાજ્યમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (Gujarat Secondary and Higher Secondary Education Board) દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું (Board exam) ટાઈમ ટેબલ જાહેર કરી…
- સ્પોર્ટસ
કોઈ યંગ ખેલાડીને કૅપ્ટન બનાવો…એવું કહીને મિતાલી રાજે જાણો છો કોનું નામ આપ્યું?
નવી દિલ્હી: હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતની મહિલા ટીમ યુએઇમાં જોત જોતાંમાં ટી-20 વર્લ્ડ કપની બહાર થઈ ગઈ એટલે આ ટીમની કચાશ તેમ જ એને શેની જરૂર છે એના પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. ભારતીય ટીમ આઇસીસીની કોઈ ટૂર્નામેન્ટના નૉકઆઉટ…
- નેશનલ
મત ગણતરી શરૂ થતાં જ આવતા નકલી ટ્રેન્ડને લઈ લાલઘૂમ થયા ચૂંટણી કમિશ્નર, એક્ઝિટ પોલને લઈ કહી આ વાત
નવી દિલ્હીઃ ચૂંટણી પંચે મંગળવારે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. તેની સાથે જ 13 રાજ્યોની 48 વિધાનસભા અને 2 લોકસભા સીટોની પેટા ચૂંટણી પણ જાહેર થઈ હતી. વોટિંગની તારીખો જાહેર કરતી વખતે ચૂંટણી પંચે એક્ઝિટ પોલ…
- નેશનલ
9 વર્ષ બાદ ભારતના વિદેશ મંત્રી પહોંચ્યા પાકિસ્તાન, SCO સમિટમાં ભાગ લેશે એસ જયશંકર
ઈસ્લામાબાદઃ ભારતના વિદેશ મંત્રી એસ જયશંક્ર બુધવારે શાંઘાઈ સહયોગ સંગઠન સંમેલનમાં ભાગ લેવા માટે મંગળવારે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ પહોંચી ગયા છે. પાકિસ્તાનના વરિષ્ઠ અધિકારીઓએ નૂર ખાન એરબેઝ પર તેમનું સ્વાગત કર્યુ હતું. જયશંકર એસસીઓ સભ્ય દેશોના પ્રતિનિધિઓના સ્વાગત માટે પાકિસ્તાનના…
- આપણું ગુજરાત
રાજકોટમાં મીઠાઇ બાદ હવે ખાદ્ય તેલ પર ફૂડ વિભાગની તવાઈ
રાજકોટ: નવરાત્રી, દશેરા અને દિવાળી સહિતના તહેવારોમાં બહારથી મળતી ખાદ્ય ચીજોમાં ખૂબ જ ભેળસેળ અને અખાદ્ય પદાર્થોનું વેંચાણ અટકાવવા સરકારે રાજ્યવ્યાપી દરોડા પાડીને અંદાજે 4.5 કરોડથી વધુનો શંકાસ્પદ ખાદ્ય ચીજનો જથ્થો જપ્ત કર્યો હતો. ફૂડ વિભાગના દરોડાથી ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ…
- મનોરંજન
Vivek Oberoiએ કર્યા સલમાન ખાનના સૌથી મોટા દુશ્મનના વખાણ, પછી જે થયું એ…
બોલીવૂડમાં સલમાન ખાન અને વિવેક ઓબેરોયની દુશ્મની કોઈથી છુપી નથી અને એનું કારણ પણ લગભગ બધાને જ ખ્યાલ છે. સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ ઐશ્વર્યા રાય સાથે વિવેક ઓબેરોય રિલેશનશિપમાં રહી ચૂક્યો છે અને બસ ત્યારથી જ સલમાન અને વિવેક વચ્ચે…