- મહારાષ્ટ્ર
કરોડ રૂપિયાની માગણી સાથે સાસરિયાંના ત્રાસથી કંટાળી ડૉક્ટરે જીવન ટૂંકાવ્યું
છત્રપતિ સંભાજીનગર: હૉસ્પિટલ શરૂ કરવા માટે પિયરથી એક કરોડ રૂપિયા લઈ આવવા દબાણ કરી સાસરિયાં દ્વારા અપાતા ત્રાસથી કંટાળી મહિલા ડૉક્ટરે જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના પરભણી જિલ્લામાં બની હતી.એફઆઈઆર અનુસાર ડૉ. પ્રિયંકા ભુમરેનાં લગ્ન 2022માં બીડના રહેવાસી નીલેશ વરકટે સાથે…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
BSNLએ વધાર્યું Jio, Airtelનું ટેન્શન, આ ટેકનિકથી સિમ વગર જ થશે કૉલિંગ
નવી દિલ્હીઃ સેટેલાઈટ કમ્યુનિકેશન કંપની વિયાસતે ડાયરેક્ટ ટુ ડિવાઈસ સેટેલાઈટ કનેક્ટિવિટી પ્રદર્શિત કરી છે. ખાસ વાત એ છે કે ટ્રાયલ સફળ રહી અને ભારત માટે ગર્વનો વિષય પણ બન્યોછે. બીએસએનએલ સાથે પાર્ટનરશિપરમાં વિયાસતે સેટેલાઈટ પાવર્ડ અને એસઓએસ મેસેજિંગનું કમર્શિયલ એન્ડ્રોઈડ…
- આમચી મુંબઈ
છોકરીનો પીછો કરવાનો આક્ષેપ કરી મારપીટ કરવામાં આવતાં યુવકે ટ્રેન સામે ઝંપલાવ્યું
થાણે: છોકરીનો પીછો કરવાનો આરોપ કરીને અમુક લોકોએ મારપીટ કરતાં હતાશ યુવકે ટ્રેન સામે ઝંપલાવી કથિત આત્મહત્યા કરી હતી. તપાસ દરમિયાન મૃતકના મોબાઈલ ફોનમાંથી મળેલા વીડિયો મેસેજ બાદ પોલીસે આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો ગુનો નોંધ્યો હતો.ડોમ્બિવલી રેલવે પોલીસ સ્ટેશનના સિનિયર…
- ઇન્ટરનેશનલ
લેબનાનના કાના શહેરમાં ઇઝરાયલનો ઘાતક હુમલોઃ 15 લોકોનાં મોત
બેરૂતઃ લેબનોનના દક્ષિણ કાના શહેરમાં ઇઝરાયલના હુમલામાં ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા છે. આ શહેરનો હિઝબુલ્લાહ સાથે ભૂતકાળમાં યુદ્ધ દરમિયાન ઇઝરાયલના હુમલામાં અનેક નાગરિકોના મોત થયાનો ઇતિહાસ રહ્યો છે. ઇઝરાયલે લગભગ એક સપ્તાહ પછી પ્રથમવાર આજે બેરૂતના દક્ષિણ ઉપનગરોમાં…
- નેશનલ
પૂર્વ MP જયા પ્રદાને કોર્ટે શું આપી મોટી રાહત? જાણો
નવી દિલ્હીઃ રામપુરની એમપી-એમએલએ કોર્ટના પૂર્વ સાંસદ તથા ફિલ્મ અભિનેત્રી જયાપ્રદાને આચાર સંહિતના ઉલ્લંઘનના મામલે પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરાયા છે. બુધવારે સુનાવણી દરમિયાન જયા પ્રદા પણ કોર્ટમાં હાજર રહી, જે બાદ કોર્ટે આ ફેંસલો સંભળાવ્યો છે.આચાર સંહિતા ઉલ્લંઘનનો આ…
- સ્પોર્ટસ
વિખ્યાત ફૂટબોલર સામે બળાત્કારનો આક્ષેપ, સૉકરવિશ્ર્વમાં સનસનાટી મચી ગઈ
પૅરિસ: 2022ના ફિફા વર્લ્ડ કપની રનર-અપ ટીમ ફ્રાન્સના સુપરસ્ટાર ફૂટબોલર અને લિયોનેલ મેસી તથા ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પછીના ત્રીજા નંબરના વિખ્યાત ખેલાડી કીલિયાન ઍમ્બપ્પેનું નામ સ્વિડનમાં એક મહિલા પરના બળાત્કારને લગતી તપાસમાં લેવામાં આવતાં સૉકર જગતમાં સનસનાટી મચી ગઈ છે.જોકે ઍમ્બપ્પેએ…
- નેશનલ
સરકારનો મોટો આદેશઃ VIP સુરક્ષામાંથી હટાવાશે NSG કમાન્ડો, CRPF સંભાળશે કમાન
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે એક મોટો આદેશ આપ્યો છે. જે મુજબ, વીઆઈપી સિક્યોરિટી ડ્યૂટીમાંથી એનએસજી હટાવવામાં આવશે. આતંકવાદ વિરોધી અભિયાનો ચલાવવામાં તેમનો ઉપયોગ કરી શકાય તે હેતુથી આ પગલું ભરવામાં આવ્યું છે. જે વીઆઈપી લોકોને ખૂબ વધારે ખતરો છે તેની…
- મહારાષ્ટ્ર
મરાઠા કાર્યકર જરાંગેને મળવા રાજકારણીઓ ઉત્સુક, જાણો હવે શું છે કારણ?
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ઢૂંકડી છે ત્યારે વિવિધ પક્ષના નેતાગણ મરાઠા આરક્ષણ માટે લડત ચાલવતા આંદોલનકારી મનોજ જરાંગેને મળવા તલપાપડ દેખાઈ રહ્યા છે. આ આંટાફેરા રાજકીય ટેકો મેળવવા અથવા ચૂંટણી લડવાની ટિકિટ મેળવવા માટેના છે. હજી વર્ષ પહેલા જરાંગેને જૂજ…
- નેશનલ
ગાઝિયાબાદમાં નોકરાણીની ‘હરકતો’ પર શંકા ગઈ, રેકોર્ડિંગ કરતા હોશ ઉડી ગયા, જેલમાં જવું પડ્યું
ગાઝિયાબાદઃ ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પેશાબથી લોટ બાંધનારી મેડને પોલીસે ધરપકડ કરી છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે આવું કેમ કરતી હતી, જેના જવાબમાં તેણે કહ્યું, માલિક સતત મારી પર નજર રાખતા હતા અને નાની-નાની…
- નેશનલ
નાયબ સૈની બન્યા ભાજપ વિધાયક દળના નેતા, બીજી વખત હરિયાણાના મુખ્ય પ્રધાન તરીકે લેશે શપથ
ચંડીગઢઃ હરિયાણામાં ભાજપ સતત ત્રીજી વખત સરકાર બનાવી રહી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં, નાયબ સિંહ સૈનીને ભાજપ વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ચૂંટણી પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે…