- મનોરંજન
મિસ મધ્ય પ્રદેશનો ખિતાબ જિતનારી નિકીતા પોરવાલ આ બોલીવૂડ એક્ટ્રેસને માને છે પોતાનો આદર્શ
મધ્ય પ્રદેશની ઉજ્જૈનની રહેવાસી નિકીતા પોરવાલ મિસ મધ્ય પ્રદેશનો ખિતાબ જિતી ચૂકી છે. 18 વર્ષની ઉંમરથી કામ કરનારી નિકીતા એક એક્ટલ છે અને તેણે એક ટીવી એન્કર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. અત્યાર સુધીમાં નિકીતા 60થી વધુ નાટકમાં કામ…
- સ્પોર્ટસ
શૂટિંગ વર્લ્ડ કપમાં ભારતને એક સિલ્વર અને એક બ્રૉન્ઝ
નવી દિલ્હી: પાટનગર દિલ્હીમાં નિશાનબાજીનો આઇએસએસએફ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે અને એમાં બુધવારે અખિલ શોરેન 50 મીટર રાઇફલ-થ્રી પૉઝિશન્સ કૅટેગરીમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો ત્યાર બાદ ગુરુવારે ભારતને વધુ બે ચંદ્રક મળ્યા હતા જેમાં એક સિલ્વર અને એક બ્રૉન્ઝ મેડલ…
- આપણું ગુજરાત
મુન્દ્રા પોર્ટ પર DRIની કાર્યવાહી: લાકડાના ભુંસામાં આવ્યા આઠ કરોડના કાજુ
ભુજ: ગાંધીધામ ડીઆરઆઈને દાણચોરીના પ્રયાસને નાકામ કરવામાં સફળતા મળી છે. મુંદરા અદાણી બંદર પર લાકડાના ભુંસાના નામે આવેલા કેટલાક કન્ટેનરોમાંથી ગાંધીધામ ડીઆરઆઈએ આઠ કરોડના કાજુના જથ્થાને જપ્ત કરી દાણચોરીના પ્રયાસને નાકામ બનાવ્યો હતો. તહેવારોના દિવસોમાં બજારમાં ડ્રાયફ્રુટ્સની માંગ વિશેષ હોય…
- નેશનલ
10 દિવસમાં ત્રણ વખત ગોચર કરી બુધ આ રાશિના જાતકોને અપાવશે અપરંપાર લાભ…
જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમયે ગોચર કરીને શુભા-શુભ યોગ બનાવે છે, જેની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળે છે. ઓક્ટોબર મહિનાના અંતમાં 10 દિવસમાં ગ્રહોના રાજકુમાર બુધ એક-બે નહીં ત્રણ-ત્રણ વખત ગોચર કરવા જઈ…
- સ્પોર્ટસ
ટીમ ઇન્ડિયાની નામોશીથી દુખી થનારને આ મીમ્સ હસાવી દેશે…
બેન્ગલૂરુ: દુ:ખ, પીડા, વ્યથા વગેરે વગેરે…આ ઉપરાંત અહીં બીજા ઘણા શબ્દો ભારતની ન્યૂ ઝીલૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટની પહેલી ઇનિંગ્સ (46/10) માટે ફિટ બેસે એવા છે.રોહિત શર્મા ઍન્ડ કંપનીએ અહીં એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જે પર્ફોર્મ કર્યું એનાથી કરોડો ભારતીય ક્રિકેટપ્રેમીઓ હેરાન-પરેશાન…
- આપણું ગુજરાત
ગુજરાતમાં સાવજો તો ખરા જ, પણ દરિયામાં હાઈ જમ્પ કરતી ડોલ્ફિન પણ આટલી છે
ગાંધીનગરઃ ગુજરાત સૌથી લાંબો સમુદ્રી કિનારો ધરાવતો હોવાના કારણે અનેક દુર્લભ જળચર પ્રાણીઓ જોવા મળે છે. જેમાં ડોલ્ફિન સૌથી સુંદર અને આકર્ષક પ્રાણી છે. ત્યારે ગુજરાતમાં કચ્છથી ભાવનગર સુધીના દરિયાકિનારે ડોલ્ફિનનું અસ્તિત્વ નોંધાયું છે. રાજ્યના 4,087 ચો.કિ.મી.ના દરિયાઈ વિસ્તારમાં અંદાજે…
- સ્પોર્ટસ
હૈદરાબાદ કદાચ આ પાંચ ખેલાડીઓને રીટેન કરશે, ક્લાસેનને 23 કરોડ અપાશે?
હૈદરાબાદ: આઇપીએલ-2025 પહેલાંના મેગા ઑક્શનનો દિવસ હવે બહુ દૂર નથી ત્યારે 2024ની સીઝનની સૌથી દમદાર અને સૌથી લોકપ્રિય ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદના કૅમ્પમાંથી સમાચાર મળ્યા છે કે આ ફ્રૅન્ચાઇઝી હિન્રિચ ક્લાસેન, કૅપ્ટન પૅટ કમિન્સ તેમ જ ધમાકેદાર ઓપનર અભિષેક શર્માને રીટેન…
- આમચી મુંબઈ
આવતી કાલે અને પરમ દિવસે બે દિવસ રહેશે મુંબઈમાં આટલા ટકા પાણીકાપ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈતરણા પાણીની પાઈપલાઈનની યંત્રણામાં થાણે ખાતે ૯૦૦ મિલીમીટર વ્યાસના વાલ્વ બગડી ગયા છે. તેથી પાણીની પાઈપલાઈન આંશિક રીતે બંધ કરવામાં આવી છે. તેને કારણે મુંબઈ મહાનગરને પાણીપુરવઠો કરનારા ભાંડુપ ફિલ્ટરેશન પ્લાન્ટમાં પાણીપુરવઠામાં પાંચથી દસ ટકાનો ઘટાડો થયો…
- આપણું ગુજરાત
ગુજરાતમાં પાછોતરા વરસાદથી ખેડૂતો પરેશાન, કૃષિપાકને વ્યાપક નુકસાન
અમદાવાદ: નવરાત્રી બાદ ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આજે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. આજે ઝઘડિયા, અમરેલી, સુરત, સૂત્રાપાડા અને વેરાવળ સહિત અનેક સ્થળોએ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. રાજ્યમાં પડી રહેલા પાછોતરા…