- નેશનલ
સદગુરુના ઈશા ફાઉન્ડેશનને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે આ કેસમાં પોલીસ કાર્યવાહી પર રોક લગાવી
નવી દિલ્હી: સદગુરુ નામથી જાણીતા જગ્ગી વાસુદેવના ઈશા ફાઉન્ડેશન(Isha Foundation)ને સુપ્રીમ કોર્ટે (Supreme Court)મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે કોર્ટે બે મહિલાઓને કથિત રીતે બંધક બનાવવાના મામલામાં ઈશા ફાઉન્ડેશન વિરુદ્ધ હાઈકોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહીને રોક લગાવી દીધી છે. એક પિતાનો…
- આમચી મુંબઈ
મુંબઈમાં નવરાત્રીના નવ દિવસોમાં પ્રોપર્ટી રજિસ્ટ્રેશનમાં થયો વધારો
મુંબઈઃ મુંબઈ શહેરમાં ત્રણથી ૧૧ ઑક્ટોબર મળીને નવરાત્રિના નવ દિવસ દરમિયાન ૫,૧૯૯ મિલકતની નોંધણી થઈ છે, જે નવરાત્રિ ૨૦૨૩માં નોંધાયેલા ૪,૫૯૪ એકમોની સરખામણીમાં વાર્ષિક ધોરણે ૧૩.૨ ટકા વૃદ્ધિ દર્શાવે છે. આ રજિસ્ટ્રેશનથી રાજ્યની તિજોરીમાં કુલ રૂ. ૫૦૨ કરોડની આવક થઇ…
- સ્પોર્ટસ
કેદારની ટીમ લેજન્ડ્સ લીગમાં ચૅમ્પિયન, જાણો કોની ટીમને ફાઇનલમાં કેવી રીતે હરાવી?
શ્રીનગર: કેદાર જાધવના સુકાનમાં સધર્ન સુપરસ્ટાર્સ ટીમે બુધવારે અહીં ફાઇનલમાં ઇરફાન પઠાણના સુકાનવાળી કોનાર્ક સૂર્યાઝ ઑડિશાની ટીમને ટાઇ પછીની સુપર ઓવરમાં હરાવીને ટ્રોફી જીતી લીધી હતી. શ્રીનગરના બક્ષી સ્ટેડિયમમાં 30,000 પ્રેક્ષકોએ આ રોમાંચક મુકાબલો માણ્યો હતો.સધર્નની ટીમે ટૉસ જીત્યા બાદ…
- આપણું ગુજરાત
મહેસૂલી પ્રશ્નોના હકારાત્મક નિકાલ માટે ફીડબેક સેન્ટર શરૂ: 36 સેવાઓ માટે લેવાશે પ્રતિભાવ
ગાંધીનગર: ના સચિવાલય ખાતે આવેલા મહેસૂલ વિભાગ દ્વારા વિભાગ ખાતે એક ફીડબેક સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું રાજયના મુખ્ય સચિવ રાજકુમાર દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માહિતી આપતા મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ જણાવ્યું…
- સ્પોર્ટસ
ભારતના લોએસ્ટ 46 રન બાદ ન્યૂ ઝીલૅન્ડના ત્રણ વિકેટે 180
બેન્ગલૂરુ: શનિવાર, 29મી જૂનનો દિવસ રોહિત શર્માના સુકાનમાં ટી-20 વર્લ્ડ કપનું ચૅમ્પિયનપદ જીતવા બદલ ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયો એના માત્ર સાડાત્રણ મહિના બાદ રોહિતના જ સુકાનમાં ટીમ ઇન્ડિયાએ ટેસ્ટ-ક્રિકેટમાં મોટી નામોશી જોવી પડી. ગુરુવારે બેન્ગલૂરુમાં ભારતીય ટીમ ન્યૂ…
- નેશનલ
Canadaના આરોપો પર ભારતની જડબાતોડ પ્રતિક્રિયા, “માત્ર આરોપ, કોઇ પુરાવા નથી આપ્યા”
નવી દિલ્હી: ખાલિસ્તાની સમર્થક નિજ્જરની હત્યાના મામલે ભારત-કેનેડાના સબંધોમાં (India-Canada Relations)કડવાશ આવી છે. આ વિવાદ પર ભારતના વિદેશ મંત્રાલયે કેનેડાને જડબાતોડ જવાબ આપ્યો છે. થોડા સમય પહેલા જ એક પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય વિદેશ મંત્રાલયે કેનેડિયન નાગરિક અને ખાલિસ્તાની આતંકવાદી હરદીપ…
- મનોરંજન
ના તો આલિયા, ના ઐશ્વર્યાઃ આ અભિનેત્રી છે ભારતની સૌથી અમીર એક્ટ્રેસ
ભારતની સૌથી ધનિક અભિનેત્રી વિશે વાત કરીએ તો તમારા મગજમાં સૌપ્રથમ આલિયા ભટ્ટ દીપિકા પદુકોણ અથવા અલબત્ત પ્રિયંકા ચોપરાનું નામ આવે. પરંતુ અહીં તમે ખોટા છો અને તમને જાણીને નવાઈ લાગશે કે આ નવા નામો માંથી એકે નામ નથી પરંતુ…
- મનોરંજન
માતા સાથે મળીને આ બોલીવૂડ એક્ટ્રેસે મુંબઈમાં ખરીદી કરોડોની પ્રોપર્ટી, કિંમત સાંભળશો તો…
બોલીવૂડ એક્ટ્રેસ અને બિન્દાસ ગર્લ સારા અલી ખાન (Sara Ali Khan) અવારનવાર લાઈમલાઈટમાં રહે છે અને એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર પણ ખાસી એવી એક્ટિવ રહે છે. સારા અલી ખાન હાલમાં જ પોતાની પર્સનલ લાઈફમાં ભરેલાં એક મહત્ત્વના પગલાંને કારણે ચર્ચામાં…
- નેશનલ
જાણી લેજો મહત્વના સમાચાર, ભારતીય રેલવેના ટિકિટ રિઝર્વેશનના નિયમોમાં થયો બદલાવ
તત્કાળ ટ્રેનની ટિકિટ ટાળવા અને કન્ફર્મ ટિકિટ મેળવવા માટે, લોકો અગાઉથી ટ્રેન ટિકિટ બુક કરાવે છે. જે લોકો બહારગામ જવાની યોજના ધરાવે છે તેઓ 120 દિવસ અગાઉ અથવા તેની વચ્ચે ટ્રેનની ટિકિટ બુક કરાવે છે. આવા લોકોને ટિકિટ બુક કરાવવા…