- આમચી મુંબઈ
થાણે મૉડ્યુલે બાબા સિદ્દીકીની હત્યા માટે 50 લાખ રૂપિયા માગ્યા હતા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન બાબા સિદ્દીકીની હત્યા માટે સૌપ્રથમ થાણે મૉડ્યુલને કોન્ટ્રાક્ટ આપવાનું નક્કી થયું હતું. 50 લાખ રૂપિયાની માગણી કરનારા થાણે મૉડ્યુલે સિદ્દીકીની હત્યા પછી આવનારાં માઠાં પરિણામોથી ડરી પાછીપાની કરી હતી, જેને પગલે ઉત્તર પ્રદેશથી હત્યારા…
- સ્પોર્ટસ
મહિલા વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત નહીં, પણ એક ભારતીયની હાજરી તો છે જ!
દુબઈ: રવિવાર, 20મી ઑક્ટોબરે અહીં મહિલાઓના ટી-20 વર્લ્ડ કપમાં રમાનારી ફાઇનલ (સાંજે 7.30 વાગ્યાથી)માં ભારતીય ટીમની હાજરી તો નહીં હોય, પણ એક ભારતીયની ભૂમિકા આ ફાઇનલમાં જરૂર હશે.આ ફાઇનલ ન્યૂ ઝીલૅન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે. હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતીય…
- નેશનલ
જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યના દરજ્જાનો માર્ગ મોકળો:પ્રસ્તાવને LGની મંજૂરી, અંતિમ નિર્ણય કેન્દ્રના હાથમાં
શ્રીનગર: કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ નવી રચાયેલી સીએમ ઓમર અબ્દુલ્લાની સરકારે ચૂંટણીમાં આપેલા વચનોને પૂર્ણ કરવા પર તેનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની કેબિનેટની પ્રથમ બેઠકમાં જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ…
- મહારાષ્ટ્ર
ફડણવીસ-પવાર બહાર અને શિંદે અંદરઃ અમિત શાહ સાથે શું ચર્ચા કરી મુખ્ય પ્રધાને
દેશભરના રાજકારણમાં મહત્વની સાબિત થનારી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ હજુ પણ બન્ને મોટા ગઠબંધનો બેઠકોની વહેંચણી મામલે એકમત થયા નથી. બેઠકો ચાલતી જ રહે છે અને હાલમાં તમામ પક્ષના આલા નેતાઓ દિવસરાત મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીના કામકાજમાં…
- આપણું ગુજરાત
ભાજપ પરાણે પ્રિત કરાવે છે, લોકો સદસ્ય બનવા રાજી નથી.
રાજકોટ: સમગ્ર ભારત ભરમાં ભારતીય જનતા પક્ષની સદસ્યતા ઝુંબેશ પુરજોશમાં ચાલી રહી છે ત્યારે ગઈકાલે રાજકોટ ખાતે રણછોડદાસજી આંખની હોસ્પિટલે દાખલ દર્દીઓને રાત્રે ઉઠાડી તેમના મોબાઈલ માંથી ઓટીપી લઈ અને તેમને સદસ્ય બનાવવાની ઘટના એ રાજકીય ભૂકંપ સર્જ્યો છે.શહેર કોંગ્રેસ…
- આપણું ગુજરાત
ફાયર વિભાગ છે કે ભ્રષ્ટાચારી વિભાગ?
રાજકોટ: રાજકોટ મનપાનો ફાયર વિભાગ જાણે લંચિયો વિભાગ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે.TRP અગ્નિ કાંડ બાદ એક બાદ એક ફાયર વિભાગના અધિકારીઓ ક્યાંક પૈસાની લાલચ તો વળી ક્યાંક લાંચ લેતા ઝડપાઇ ચૂક્યા છે. ત્યારે વળી એક રાજકોટ મનપાના…
- નેશનલ
આજનું રાશિફળ (19-10-24): મેષ, સિંહ અને કન્યા રાશિના જાતકોને આજે નોકરી-ધંધામાં મળશે સફળતા, જુઓ શું છે બાકીની રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ સારો રહેશે. આજે તમારે આવક વધારવા પર ધ્યન આપવું પડશે. આવક સારી રહેશે, પણ એની સામે ખર્ચ વધતાં તમને મુશ્કેલીનો સામનો કરવો પજશે. મનમાં પ્રેમ અને સહયોગની ભાવના જોવા મળશે. પરિવારના સભ્યો…
- આપણું ગુજરાત
“ખાખી માટે તૈયારી કરજો” હાઇકોર્ટ સમક્ષ સરકારે કરી એક મોટી જાહેરાત
અમદાવાદ: સરકારી ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે એક સારા સમાચાર છે કારણ કે ગુજરાત પોલીસમાં ભરતીને લઇને હાઇકોર્ટ સમક્ષ રાજ્ય સરકારે એક મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે ડિસેમ્બર 2024 સુધીમાં 3800 પોલીસકર્મીઓની ભરતી કરાશે અને સરકારને ખાતરી આપતા કહ્યું…